લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસ ખૂબ જ પ્રમાણમાં પ્રસરી રહ્યો છે અને લોકો આ વાયરસના કારણે ખૂબ જ ડરી રહ્યા છે અને આવા સમયમાં સરકારે કોરોના વાયરસ સામે લડવા માટે લોકડાઉન પણ કરાવ્યું છે કે જેથી કરીને કોઈ ઘરની બહાર ન નીકળે અને અને કોઈ આ વાયરસની ઝપેટમાં ન આવે તે માટે આ લોકડાઉન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે ચીનમાં પણ આ વાયરસના ઘણા કેસ મળી આવ્યા છે અને ત્યારબાદ ઇટાલી,અમેરિકા,પાકિસ્તાન વગેરે દેશોમાં કોરોના વાયરસ જોવા મળી રહ્યો છે અને આવા સમયમાં જાણવા મળ્યું છે.આણંદ જિલ્લામાં પણ આ કોરોના વાયરસના વધુ છ કેસ પોઝિટિવ નોંધાયા છે અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે જેમાં સમગ્ર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 33 થઈ ગઈ છે અને હજુ પણ તાકેદારી નહીં રાખે તો હજુ પણ કોરોનાના કેસ વધી શકે છે અને આ વાયરસનો ચેપ ફેલાઈ શકે છે અને ત્યારબાદ ખંભાત તાલુકામાં પણ વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે તેવી જાણ થઈ છે આમ જ જો લોકો લોકડાઉનનું પાલન નહીં કરે તો કોરોના વાયરસનો ચેપ વધારે પ્રમાણમાં પ્રસરી શકે છે.આણંદ જિલ્લામાં કોરોનાના વધુ છ પોઝિટિવ કેસ નોંધાયા.
તેમજ જણાવવામાં આવ્યું છે કે આનંદમાં કોરોના પોઝિટિવના કેસ વધતા જ લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને પરેશાન છે અને લોકો આ ચેપથી બચવા માટે માસ્ક,સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરી રહ્યા છે તેમજ સરકારે જાહેર કરેલ લોકડાઉનનું પણ પાલન કરી રહ્યા છે પણ હાલમાં જ જાણવા મળ્યું છે કે ઉમરેઠમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે અને એટલા માટે જ ત્યાં પણ કડક કાયદો કરવામાં આવ્યો છે.અને તેમજ આપ તો જાણો છો કે મોદી સાહેબે 4 મેં સુધીનું લોકડાઉન વધારી દીધું છે અને આમ જ લોકડાઉન પણ વધારવામાં આવ્યું છે.
તેની સાથે પોલીસ મિત્રો પણ લોકો બહાર ન નીકળે તે માટે બહાર પેટ્રોલીંગ કરી રહ્યા છે અને આ ઉપરાંત પેટલાદમાં પણ વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાઇ આવ્યો છે અને આ મુજબ ત્યાં પણ કોરોના વાયરસને લઇને ત્યાં પણ લોકોના મનમાં હવે ડર પેદા થઈ રહ્યો છે અને તેમજ ખંભાતમાં પણ જે નવા છ કેસ નોંધાયા છે તેમાં પણ આ ત્રણ મહિલા અને ત્રણ પુરુષ દર્દીઓ છે તેવી જાણ કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં કોરોના વાયરસના વધુ છ પોઝિટિવ કેસ નોંધાયા છે.આણંદ જિલ્લામાં વધુ 6 કેસ પોઝીટીવ આવ્યા છે.ખંભાતમાં પણ 4 પોઝીટીવ કેસ નોંધાયા છે.ઉમરેઠમાં પણ 1 કેસ પોઝીટીવ નોંધાયો છે.પેટલાદમાં બીજો 1 કેસ પોઝીટીવ છે.જિલ્લામાં કુલ 33 કેસ પોઝીટીવ આવ્યા છે.