લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજ અમે વાત કરવા જઈ રહ્યા છે મહિલાઓની અમુક એવી બીમારીઓની જેની તે વાત કરતા પણ અચકાય છે.અમુક મહિલાઓ અંદરની અંદર આ બીમારીઓથી લડે છે.ક્યારેક ક્યારેક સારો ઈલાજ ન થવાના કારણે નાની સમસ્યા એટલી ગંભીર થઈ જાય છે કે તેના પર કામ કરવું ખૂબ મુશ્કિલ થઈ જાય છે.માટે મારી તમારા બધાથી એક વિનંતી છે સમય રહેતા તમે આની પર ધ્યાન આપો.આજે અમે ન ફકત આ સમસ્યાના વિષેમાં તમને સંક્ષેપમાં બતાવીશું પરંતુ તમને 100 % કામ કરવા વાળા આર્યુવેદીક ટિપ્સ બતાવીશું.સમય રહેતા જો ઈલાજ ન કરો તો પછી પ્રેગનેન્સીમા પણ તકલીફ થઈ શકે છે.આના સાથે સાથે બીજી બીમારીઓ પણ થઈ શકે છે.
માસિક ધર્મમાં ગડબડ.
મિત્રો બધાને લાગે છે કે માસિક ધર્મની અનિયમિતતાની સમસ્યા ખૂબ જ આમ સમસ્યા છે.આ વધારે ચિંતા વાળી વાત નથી પરંતુ સમયના સાથે આને સારું ન કરાય તો આ અન્ય ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.આમ તો સામાન્ય રીતે આ 28 દિવસનું ચક્કર હોય છે.પરંતુ 3 થી 4 દિવસ ઉપર થવું એ મોટી વાત નથી.માસિક ધર્મની સમસ્યા કેટલીક પ્રકારની હોય છે જેમ કે માસિક ધર્મ ધીમે આવવુંએક મહિનામાં બે કે બે થી વધારે વાર આવવું.ઓછું બ્લિડિંગખૂબ વધારે બ્લિડિંગમાસિક ધર્મના આનિયમિતતા ના લક્ષણો,ચહેરા પર વાળ આવી જવા ( વધારે દવાઓનું સેવન કરવાથી ગુસ્સો જલ્દી આવવો,પેટ ફુલાવવુંકમજોરી અનુભવ થવી,માસિક ધર્મની અનિયમિતતા ના કારણ
તનાવ ના કારણ.
લોહીની ખોટ,આજકાલનું જે ખાવા પીવાનું છે એક તો સૌથી મોટું કારણ આનું આ છે.ફસલો કે શાકભાજી ઉગાડવા માટે જે કેમિકલ ખાદ પ્રયોગ કરાય છે.માસિક ધર્મના દરમિયાન સાવધાનીઓ માસિક ધર્મ આવવાથી ત્રણ દિવસ પહેલા ઠંડી ખાટી વસ્તુ નું સેવન બંધ કરી લો.ગરમ વસ્તુ અને ફળ શાકભાજી નો ઉપયોગ કરો.જંક ફૂડ બિલકુલ બંધ કરી દો.મહિલાઓને તેમની સાફ સફાઈનું પૂરું ધ્યાન રાખવાનું છે.વધારે હાર્ડ વાળા યોગા ન કરો.જેટલું થઈ શકે એટલું કામ કરતા રહો.અનિયમિત માસિક ધર્મને કેવી રીતે સારું કરીએ ચૂનો.દાડમના રસમાં ચિખાના દાણા જેટલો ચૂનો ઉમેરી પીવાથી શરીરમાં કેલ્શિયમની ખોટ ,આયરન ની ખોટ અને માસિક ધર્મની પરેશાની દૂર થઈ શકે છે.ચૂનાના બીજા પણ ફાયદા છે જેની જાણકારી તમને અમારી અન્ય પોસ્ટ ચૂનાના ફાયદા થી મળી શકે છે.
લીલા જઉં.
લીલા જઉં નો રસ કાઢીને પીઓ આને તમે ઘરમાં પણ ઉગાવી શકો છો.6 – 7 દિવસમાં આ ઉગી જાય છે.તમે ઈચ્છો તો આને ઓનલાઇન પણ મંગાવી શકો છો.આનો રસ અને પાવડર બંને માર્કેટમાં ઉપલબ્ધ છે.આનું એક મહિનામાં સેવન કરવાથી તમારી માસિક ધર્મની અનિયમિતતા જલ્દી જ દૂર થઈ જાય છે.તમારા હર્મન્સ ઇંબેલેન્સ ની સમસ્યા પણ ઓછી થઈ જાય છે.
ગાજર અને ચૂકંદરનો રસ.
ગાજર અને ચૂકંદરનો રસ બરાબર માત્રામાં કાઢીને પીવો.આ એક સમસ્યાનો રામબાણ ઇલાજ છે.આનાથી ચહેરાની રંગત પણ વધે છે.સાથે સાથે તમારા માસિક ધર્મની સમસ્યાનો પણ પરમનેટ ઈલાજ થઈ જાય છે.
આળસી ના બીજ.
આળસીના બીજ પણ આ સમસ્યા માટે ખૂબ ફાયદાકારક છે,તમે આને થોડુક રોસ્ટ પણ કરી શકો છો.આને ફક્ત અડધી ચમચી જ લો.આને તમે સલાડ પર ચૂર્ણ બનાવી પણ લઈ શકો છો.
દૂધીનો રસ.
દૂધીનો રસ આ રોગમાં તમારી ખૂબ મદદ કરે છે.આમ તો દૂધીનો રસ જો આપણે એકલો પીએ તો આની બરાબરી કોઈ નહિ કરી શકતું .પરંતુ જો તમે આને ટેસ્ટી બનાવીને પીવા ઈચ્છો તો આમાં થોડું કાળુ મીઠું મોરસ અને લીંબુનો રસ ઉમેરી પી શકો છો.આનાથી તમને પીવામાં વધારે પરેશાની નહિ થાય.આને તમારે સવારે ખાલી પેટ પીવાનું છે.આ તમારી માસિક ધર્મની પ્રોબ્લેમ જડથી ખતમ કરી દેશે.
મરી અને મધ.
આર્યુવેદમાં બતાવવામાં આવ્યું છે કે કાળી મરી અને મધ પણ આ રોગ માટે ફાયદાકારક છે.એક ચમચી મધમાં ચપટી મરી ઉમેરી ખાવાથી એક મહિનામાં જ તમારી આ રીતની બીમારી દૂર થઈ શકે છે.
ગોળ.
ગોળ દરેક ઘરમાં ખૂબ આરામથી મળી જાય છે.તમે નિયમિત રૂપથી ગોળનો ઉપયોગ કરીને પણ આ બિમારીથી રાહત મળી શકે છે.કારણકે ગોળમાં સૌથી વધારે ફાસ્ફોરસ છે.આમાં ભરપૂર માત્રામાં આયરન જોવા મળે છે.જે તમારી ત્વચા માટે પણ ખૂબ ફાયદો થાય છે.
કાચું પપૈયું.
કાચું પપૈયું પણ તમે આ રોગ માટે પ્રયોગ કરી શકો છો.તમે ઈચ્છો તો આના પરાઠા નહિ તો શાક બનાવીને પણ ખઇ શકો છો.
ઘી.
જ્યારે તમને પીરીયડ આવે છે તે 4 દિવસ હોય કે 5 દિવસ હોય તમને તે દિવસોમાં ગાયનું ઘી મળે તો સૌથી સારું નહિ તો ભેંસનું પણ ચાલશે.તમારે કરવાનું એ છે કે એક કપ પાણીને પૂરું ચ્હા ની જેમ ગરમ કરવાનું છે.તેજ ગરમ પછી તેમાં એક ચમચી ઘી ઉમેરી ધીરે ધીરે પીવાનું છે.તમને કોઈ પણ રીતની માસિક ધર્મથી રિલેટેડ સમસ્યા નહિ આવે.
અશોકનું પેડ.
જો અશોકનું ગોલ વાળુ પેડ મળે તો તેમાં પાચ પાનાંની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં ઉકાળો .ઉકાળ્યા પછી તેને ઠંડુ કરો અને પછી પી લો.આ લગાતાર તમારે ખાલી પેટ એક મહિના સુધી કરવાનું છે.તમારી જે પણ સમસ્યા છે તે દૂર થઈ જશે.બીજું કંઈ કરવાની જરૂર નહિ પડે. મૂળ વાત આજની આ ભાગદોડ ભરી જીંદગીમાં આપણે આપણી જૂની વસ્તુઓને ભૂલતા જઈ રહ્યા છે.એક મૂળ વાત તમને જણાવી રહ્યા છે.કે માણસને રાતના સમયે થોડો સમય 10 થી 15 મિનિટ ચાંદની રોશની પણ લેવી જોઈએ.કારણકે સૂર્યની કિરણો તો આપણે દિવસમાં લઈ લઈએ છે.પરંતુ ચાંદની રોશની પણ આપણા માટે એટલી જ જરૂરી છે .તમે પાણીને રાતમાં ચાંદની રોશનીમાં રાખી પી શકો છો.આનાથી ચાંદની રોશની તેમાં સમાઈ જાય છે.આ પ્રયોગથી તમારી આ સમસ્યા ખૂબ હદ સુધી કંટ્રોલ થઈ જશે.