અત્યારેજ કરીલો આ ઉપાય માઁ લક્ષ્મી ક્યારેય નહીં છોડે તમારું ઘર, હંમેશા રેહશે ઘરમાં ધન દોલત.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે અમે તમારા માટે કેટલા ક ખાસ ઉપાયો લઈને આવ્યા છે જેની મદદથી તમે માતા લક્ષ્મીજી ને પ્રસન્ન કરો શકો છો અને જેથી કરીને તમે તમારી તમામ સમસ્યાઓ ને દૂર કરી શકશો સાથે સાથે તમારી ઘરે હંમેશા માં લક્ષ્મી નો વાસ રેહશે તો આવો જાણી લઈએ આ ઉપાય વિશે વિગતે.

મિત્રો સૌથી પહેલા એ ઉપાય વિશે વાત કરીશું જે ખુબજ ઉપયોગી સાબિત થયો છે જો કોઈ તમારા પૈસા પાછા નથી આપતું તો તમારે તે વ્યક્તિનું નામ કોલસાની રાખ અથવા કાજલથી લખવાનું છે અને ત્યારબાદ તે ભોજપત્ર પર ને પત્થરની નીચે દબાવો.આમ કરવાથી પૈસા પાછા આવી જશે.મિત્રો આ ઉપાય તમારું જીવન બદલી દેશે માટે આ ઉપાય કરવોજ જોઈએ.

મિત્રો આ ઉપાય ખાસ કરીને ધન વૃદ્ધિ વધારવા માટે નો છે જો તમે તમારા ધનને વધારવા માંગતા હોય તો આ ઉપાય કરવો જોઈએ તો આવો જામી લઈએ આ ઉપાય વિશે.સંપત્તિ વધારવા માટે ગોળાકાર ચાંદીના ડબ્બામાં મધ અને કેસર ભરો અને તેને પૈસા મુકતા હોય તે જગ્યાએ મૂકો.આમ કરવાથી આપોઆપ રૂપિયા ખેંચાઈ આવશે.

જો તમે તમારા ઘર ને ખરાબ નજરો થી બચવવા માંગતા હોય તો પછી તમારે આ ઉપાય કરીજ લેવો જોઈએ.તમારા હાથમાં નાળિયેર અને ખીર લો અને આખું ઘર ફરી વરો અને પ્રવેશદ્વાર પર તોડીને ખીરને ત્યાં મુકો.આમ કરવાથી ઘરને ખરાબ નજરો થી બચાવી શકાશે.

મિત્રો જો તમે માં લક્ષ્મી જીને પ્રસન્ન કરવાનું વિચારતા હોય તો તમારે ખાસ કરીને માં લક્ષ્મીજી ના વાર શુક્રવાર કરવા જોઈએ આ વારે ખાસ માં વૈભવ લક્ષ્મી ની પૂજા અર્ચના કરવાથી ઘરમાં લક્ષ્મી જી નો વાસ રહે છે અને સાથે સાથે તમને અનેક લાભો પણ થાય છે ત્યારે જો તમે ખાસ આ ઉપાયો નું ધ્યાન રાખી માં લક્ષ્મીજી ની નિયમિત શુક્રવારે પૂજા કરશો તો તમને ઘણો ખરો લાભ થશે.

Previous articleઆ ઘરેલુ ઉપાયો કરવાથી 1 જ દિવસ માં હાથની બધી જ કરચલીઓ થઈ જશે દૂર,એક વાર જરૂર વાંચો આ ઉપાયો…
Next articleસુરત ના આ હવાસખોરો એ એક સગીરા પર સામુહિક કર્યું ન કરવાનું કૃત્ય,પણ અચાનક,જાણો આગળ શું થયું….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here