લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
પ્રખ્યાત લાફ્ટર ક્વીન ભારતી સિંહ થોડા સમય પહેલાં જ માતા બની છે. ભારતી અને હર્ષ લીમ્બાચીયા એ તેના પુત્રને પ્રેમથી ગોલા તરીકે બોલાવે છે. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે તેણે આ ગુડ ન્યુઝ પોસ્ટ કરીને શેર કર્યા હતા. માતા બન્યા પછી પણ તે ખતરો કે ખીલાડીમાં કામ કરી રહી છે.
હવે થોડા સમય પહેલા જ બાળકને જન્મ આપ્યો હતો ભારતીય પ્રેગ્નન્સી દરમ્યાન પણ તેના કામમાં વ્યસ્ત રહેતી અને શૂટિંગ પણ કરતી હતી.
ભારતીને જ્યારે તો ખતરો કે ખીલાડીમા પેપારાજી એ પૂછ્યું ત્યારે ભારતીએ કહ્યું કે ગોલા ને એક બહેન જોઈએ છે અને તે ગોલાને એક બહેન આપશે. જોકે બંને બાળકો વચ્ચે છે અંતર પણ રાખશે. તેણે કહ્યું કે એક દીકરી હોવી જોઈએ. જેનું તે પ્લાન બનાવી રહે છે. ભાઈ મોટો હોય તો બહેન નાની હોવી જોઈએ.
આ ઉપરાંત તેણે કહ્યું હતું કે મારું સપનું અધુરું રહી ગયું. ભારતીને દીકરી જોઈતી હતી તેના જેવી જ મહેનતુ. એક દીકરી નો પ્લાન કરી રહ્યા છે. જ્યારે તેને ગોલા ના ચહેરા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મારા વડીલો કહે છે કે ૪૦ દિવસ સુધી ચહેરો ન બતાવો. એટલે હું ચાલીસ દિવસ પછી ગોલાનો ચહેરો બતાવશે.