બસપન કા પ્યાર ફેમ સહદેવ ને માથા પર થઈ ગંભીર ઇજા, બાદશાહ ખબર પૂછવા આવ્યો, જાણો કેવી છે તબિયત

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

બચપન કા પ્યાર પ્રેમ સહદેવનું સહદેવ રાતોરાત જ આ ગીત ગાયને એક સુપરસ્ટાર બની ગયો છે. આપણા લાડીલો સહદેવ અત્યારે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. મંગળવારે સહદેવને એક ગંભીર અકસ્માત થયો હતો અને તેમાં તેમને ઘણી બધી ઇજા થઇ હતી. પ્રાથમિક સારવાર બાદ તે જગનપૂરના મેડિકલ કોલેજમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યારે તે તબીબોની દેખરેખમાં છે.

છત્તીસગઢના સીએમ ભૂપેશ બાઘેલએ તમામ મદદ કરવાનું કહ્યું છે.  આ ગંભીર અકસ્માતમાં સહદેવને માથામાં ગંભીર ઇજા થઇ છે.  અને તે કેટલાક કલાકો સુધી ભાનમાં પણ આવ્યો નહોતો જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેની ખબર પૂછવા માટે આવ્યા હતા અને તેના માટે પ્રાર્થના પણ કરી હતી.

બોલિવૂડના જાણીતા સિંગર બાદશાહ સહદેવની ખબર અંતર પૂછવા માટે ફોન પર વાત કરી હતી અને મદદ કરવાનું પણ કહ્યું હતું. બચપન કા પ્યાર ફેમ સહદેવ તેના મિત્ર સાથે ટુ વ્હીલ પર જઈ રહ્યો હતો અને અચાનક જો ગાડી બેકાબૂ બની જતા અકસ્માત સર્જાયો અને સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ચાર ટાંકા આવ્યા હતા. હાલમાં અત્યારે સહદેવ ખતરાની બહાર છે.

બચપન કા પ્યાર ગીત સહદેવે પાંચમા ધોરણમાં ભણતી વખતે 26મી જાન્યુઆરીની તૈયારીઓમાં દરમિયાન નક્સલ પ્રભાવિત વિસ્તાર ની પેનલના સ્કૂલમાં ગાયું હતું.  અને ધીમે ધીમે આ ગીત ખૂબ જ વાયરલ થઈ ગયો અને આ ગીતને કારણે સહદેવ પૂરા દેશમાં જાણીતો થઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here