એમેઝોન પર 25999 રૂપિયાની પ્લાસ્ટીકની લાલ ડોલ વેચાઈ રહી છે, EMI પર પણ ખરીદી શકાય છે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધતો જ જાય છે. મોટા મોટા ભાગની વસ્તુ ઓનલાઈન પર લોકો ખરીદવાનું વધારે પસંદ કરે છે. જેના કારણે સમયનો બચાવ થાય છે ઘણી વખત તો ભારે ડિસ્કાઉન્ટ પણ મળે છે. ક્યારેય ડિસ્કાઉંટ નામે ખૂબ સસ્તી વસ્તુ પણ મોંઘી વેચાય રહી છે.

ઘણી વખત ઓનલાઇન કોઈ વસ્તુની માંગ વધી જાય તો અને તેનો સ્ટોક ખૂટી જાય તો લોકોને તેની રાહ જોવી પડે છે. અને જ્યારે તે સ્ટોકમાં આવે છે ત્યારે ભાવ ખૂબ જ વધી જાય છે ત્યારે તેની કિંમત પણ વધી જાય છે.

પરંતુ લોકો આ વાત જાણીને ખૂબ જ હેરાન થઈ ગયા કે એમેઝોન પર એક ડોલરની કિંમત 25999 રૂપિયા છે અને તે વેચાઈ રહી છે. સૌથી વધારે હેરાન કરે તે વાત એ છે કે તે આ ડોલની સાચી કિંમત 35900 રૂપિયા છે. તેના પર 28% ડિસ્કાઉન્ટ છે એટલે તેની કિંમત 25999 રૂપિયા થઈ છે અને આ ડોલ ખરીદવા માટે EMI પણ આપવામાં આવે છે.

બકેટ નું નો ફોટો વિવેક રાજુ નામના વ્યક્તિએ ટ્વિટર યુઝર્સે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અને ફોટો જોતા જ સોશિયલ મીડિયા પર આ ફોટો જોતા જ લોકો ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને કોઈએ લખ્યું કે આ બકેટ દરેકના બકેટ લિસ્ટ માં હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here