લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
જાણીતા ગાયક અને સંગીતકાર બપ્પી લહેરી નું 69 વર્ષની ઉંમરે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું છે. અંતિમ શ્વાસ આ સમાચાર સાંભળીને બોલિવૂડ શોકમાં ડૂબી ગયું છે. થોડા સમય પહેલા જ લતા મંગેશકર ની ખોટ પડી ત્યારબાદ આ દુખદ સમાચાર સામે આવ્યા છે.
બપ્પી લહેરી છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અને તેણે રાત્રે લખો અંતિમ શ્વાસ લીધા હતા.
હોસ્પિટલના ડોક્ટર દિપક જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી બપ્પી લહેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે તબિયત સારી હોવાના કારણે રજા આપવામાં આવી હતી. પરંતુ અચાનક મંગળવારે તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અને બપ્પી લ્હેરી ને એને કારણે મધરાતે તેમનું અવસાન થયું હતું.
બપ્પી લહેરી ના નિધન ના સમાચાર સાંભળી આખી બોલીવુદ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. બપ્પી લહેરીને સોનાનો બહુ જ શોખ હતો. તે રોકસ્ટાર એલ્વિસથી ઈન્સ્પાયર થઇને સોનું પહેરતા હતા. બપ્પીના હિટ સોંગમા યાદ આ રહા હૈ, તુને મારી એન્ટ્રી, તમ્મા તમ્મા લોગે જેવા ગીતો આપણને આપ્યા છે.