બારણું ખખડાવીને કહ્યું કે અમારી કાર બગડી છે,પણ જેવું જ મહિલાએ બારણું ખોલ્યું એવા માં હવસખોરોએ મહિલાને પકડીને કર્યો ગેંગરેપ..જાણો સમગ્ર ઘટના..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ આવા કિસ્સા દરરોજ જોવા મળતા હોય છે અને આવા સમયમાં એક કિસ્સો બન્યો છે જે હું તમને જણાવવા જઇ રહ્યો છુ જેમાં પતિ અને પાંચ બાળકોને ઓરડામાં બંધ કરી મહિલા ઉપર ગેંગરેપ કર્યો છે અને આ કિસ્સો ઈશાન પરમાર,સાબરકાંઠા હિંમતનગરની પાસે આવેલા ગામમાં રાત્રી દરમિયાન કારમાં આવેલા પાંચ લોકોએ ઘરનું બારણું ખખડાવીને મદદની માંગી કરી હતી પણ ત્યારે આ લોકોને લાગ્યું હતું કે કોઈ દુઃખી હશે પણ ત્યારબાદ પતિ સહિત બાળકોને ઓરડામાં બંધ કરીને પરિણીતા ઉપર ગેંગરેપ કર્યો હતો તેવું અહીંયા જાણવા મળ્યું છે.ત્યારબાદ કાર બગડી હોવાનું બહાનું કાઢીને મહિલાની ઇજ્જત લૂંટવાની ઘટનાએ પોલીસને દોડતી કરી હતી અને તેમજ આ પોલીસે નાકાબંધ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.ત્યારબાદ આ કિસ્સામાં હિમતનગર તાલુકાના ગઢોડા ગામમાં વહેલી પરોઢે ગેંગ રેપની ઘટના બની હતી અને જ્યાં પોલીસ દોડતી થઇ ગઈ છે તેવી જાણ થઈ છે અને આ હિમતનગર તાલુકાના હડીયોલ અનેરા રોડ પર રહેતા આદિવાસી પરિવાર પાસે આજે બુધવારે પરોઢે ત્રણ વાગે સફેદ કલરની કારમાં આવેલા લોકોએ પાણી માંગ્યું હતું.ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે એ લોકોએ પીડિતાના પતિ સહીત પાંચ સંતાનોને ખેતરની ઓરડીમાં બંધ કરીને બે ઇસમોએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો તેવું જણાવ્યું છે અને ત્યારબાદ પરિવારજનો સાથે મહિલાને પણ ઓરડીમાં બંધ કરી બહારથી સ્ટોપર બંધ કરીને અંદર પુરી દીધા હતા અને તેઓને અંદર જ રાખ્યા હતા પણ ત્યારે જ આ અંગેની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોધાતા એલ.સી.બી સહીત એસ.ઓ.જી પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.તેમજ જેમાં આ સમગ્ર મામલે પોલીસે એસઓજી, એફએસએલ વાન, ડોગ સ્કોર્ડ, અને વિવિધ પોલીસની ટીમો બનાવી હતી અને આ લોકોને શોધવાનો નિર્ણય લીધો છે.તેમજ સીસીટીવીમાં કેદ થયેલ સફેદ કલરની મહિન્દ્રા જાયલો રામાભાઈ અભાભાઈ વાદીની હોવાનુ શોધી કાઢી છે અને જે ખાનગી રાહે બાતમીદારોથી માહિતી મેળવતા ચાંદ ટેકરી મોડાસા ખાતે ઢોર ટરાવવાની ટેવ વાળા ઈસમોને લઈને કારમાં લઈ જુદા જુદા ઠેકાણે ફરતો હતો તેવું જણાવવામાં આવ્યું છે પણ ત્યારબાદ જેમાં દુષ્કર્મના દિવસે પણ રાત્રી સમયે આ કાર લઈને તમામ લોકો ત્યા ગયા હતા અને તેમજ ત્યાં જઈને પાણીના બહાને અંદર ગુસીને શાહરુક મુલ્તાની અને તોફિક મુલ્તાનીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું તેવું જણાવ્યું છે.તેમજ અન્ય ત્રણ લોકોએ પણ પતિ સાથે મારામારી કરીને પાંચ બાળકોને ઓરડીમાં પુરી દીધા હતા અને મામલો મોટો બન્યો હતો પણ બાદમાં પોલીસે સીસીટીવીના આધારે કારનો નંબર જોઈ લીધો હતો અને પોલીસે પહેલા બે આરોપીઓને ઝડપ્યા અને બાદમાં અરવલ્લી ખાતે અન્ય એક આરોપીઓની પણ અટકાયત કરી હતી અને ત્યારબાદ અન્ય બાકી બે આરોપીઓને ઝડપવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે તેવું પણ જાણવા મળ્યું છે.ત્યારબાદ જાણવા મળ્યું છે કે જ્યાં વહેલી પરોઢે આ સમગ્ર ઘટનાને અંજામ આપી કારમાં સવાર પાંચ શખ્શો ફરાર થઈ ગયા છે અને ત્યારે જ આ પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી અને ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી છે અને ત્યારબાદ અન્ય બે આરોપીઓને ઝડપવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here