બસ એક વખત આ લગાવી લ્યો ચહેરો એટલો બધો રૂપાળો થઈ જશે કે દુનિયા તમને જ જોયા રાખશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો જો આપણા ચહેરાની ખૂબસૂરતી ઘરેલુ ઉપાય થી વધી જાય તો કેટલું સારું કહેવાય. જેના વિશે આપણે વિચારી પણ ના શકીએ તે વસ્તુ આપણા ચહેરાની ખૂબસૂરત અને ચમક આપી શકે છે. મોંઘા ફેશિયલ પણ જેટલો ગ્લો ન આપે તેટલું આપે છે. મિત્રો તો અમે આજના અમારા આર્ટિકલમાં તેવા એક ઉપાય જણાવવાના છીએ જેનાથી તમારો ચહેરો ચમકીલો અને ખૂબસૂરત બની જશે.

મિત્રો આ ઉપાય ખૂબ જ ઘરેલુ ઉપાય છે તેની અંદર જે વસ્તુનો ઇસ્તેમાલ કરીશું તે પણ ઘરમાં આસાનીથી મળી રહે છે. ખૂબ જ વ્યાજબી ભાવમાં તમે આ ઉપાય કરી શકશો. આ ઉપાય ખૂબ જ સુરક્ષિત છે. તેનાથી કોઈ સાઇડ ઇફેક્ટ પણ નહીં થાય. તો ચલો હવે અમે જણાવી દઈએ તે ઘરેલૂ ઉપાય વિશે.

આ ઉપાયને કરવા માટે સૌ પહેલા જરૂર પડશે એલોવેરા જેલ ની. અડધી ચમચી જેટલું એલોવેરા જેલ લેવો. તેમાં ચપટીભર હળદર ની ઉમેરો. હળદરમાં સૌથી વધારે એન્ટી ઓક્સિડન્ટ હોય છે અને સાથે સાથે તે એન્ટિસેપ્ટિક પણ હોય છે. ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

હવે આ બંનેને સરખી રીતે મિક્સ કરી દો. જૂના જમાનામાં પણ હળદરનો ઉપયોગ ચહેરાને ચમકાવવા માટે કરવામાં આવતો હતો. અડધી ચમચી જેટલી કોલગેટ ને તેમાં ઉમેરો  કોલગેટ 99% લોકો ચહેરાને ચમકાવવા માટે તેનો ઉપયોગ કરે છે અને ટુથપેસ્ટ તરીકે પણ ઘણા બધા લોકો તેનો ઉપયોગ કરે છે.

કોલગેટ મા તે શક્તિ હોય છે જે ચહેરાને તરત જ ગ્લો આપી શકે છે. સાથે જ કોલગેટ ચહેરા પર રહેલી કરચલીઓને પણ દૂર કરી દે છે. હવે તેને મિશ્રણમાં મિક્સ કરી લો તેમાં એક ચપટી જેટલો ચણાનો લોટ નાખો. તમે ચાહો તો ચોખા ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો. હવે તમે આ વસ્તુને ખૂબ જ સરખી રીતે મિક્સ કરી લો.

આ લેપને લગાડવા માટે તમે સૌથી પહેલા તમારા ચહેરાને સાફ પાણીથી ધોઇ લો. પછી તમારા હાથો ની મદદથી એટલે કે આંગળીઓથી આ લેપને તમારા હાથમાં લેવો. તમારી આંગળીઓ વડે તમે આખા ચહેરા પર આ લેપને લગાવી લો. ગરદન પર પણ લગાવી શકો છો. આને લગાવી લો અને તેનો મસાજ કરતા રહો. મસાજ કર્યા બાદ ૧૫ થી ૨૦ મિનીટ તેને ચહેરા પર સૂકવવા દ્યો પછી થોડા નવશેકા પાણીથી તમારા ચહેરાને ધોઈ લો. મિત્રો છો તમે આનો ઉપયોગ રાત્રે કરશો તો તે વધારે ફાયદાકારક રહેશે.

Previous articleગરમ પહાડોમાં વસેલા આ મંદિરમાં હંમેશા રહે છે ઠંડી જાણો તેનું રહસ્ય
Next articleસપના મા સાપ જોવાનો શું અર્થ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here