શિયાળામાં ચોક્કસ ખાઓ આ શ્રેષ્ઠ હેલ્ધી ડિશ, બીમારીઓ રહેશે દૂર

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

સરસોનું શાક અને મકાઈની રોટલી પંજાબનું ફેમસ ફૂડ માનવામાં આવે છે. આ બંનેની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં ખાસ આ હેલ્ધી ફૂડ ખાવામાં આવે છે. આ ડિશ ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. આયુર્વેદમાં પણ સરસોનું શાક અને મકાઈની રોટલીના ઘણાં ફાયદા દર્શાવ્યા છે. સાથે જ આ બંનેમાં ઉપરથી ઘી કે બટર નાખીને ખાવું નહીં. તો આજે જાણી લો સરસોનું શાક અને મકાઈની રોટલી ખાવાના બેમિસાલ ફાયદાઓ.

  • આને ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે.
  • આમાં વિટામિન એની માત્રા વધુ હોય છે. જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.
  • આમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે અસ્થમાથી બચાવવામાં મદદ કરે છે.
  • આમાં ફોલેટ હોય છે. જે પ્રેગ્નેન્સીમાં ફાયદો કરે છે. આ ગર્ભમાં રહેલાં બાળકની હેલ્થ માટે પણ સારું છે.
  • આને ખાવાથી મેટાબોલિઝ્મ વધે છે. આ વજન ઓછું કરવામાં ઈફેક્ટિવ છે.
  • સરસોનું શાક અને મકાઈની રોટલીમાં ફાયબર હોય છે. જેથી તેને ખાવાથી ડાઈજેશન સારું થાય છે.
  • આમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે જોઈન્ટ પેઈનને દૂર કરવામાં મદદ કરે છે.
  • આમાં પોટેશિયમ હોય છે. જે બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here