ભગવાન શ્રી કૃષ્ણ ના અનુસાર મનુષ્યએ ભૂલ થી પણ ના કરવું જોઈએ એ 6 વસ્તુઓનું અપમાન,નહીં તો થઈ જશો બરબાદ..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

શ્રીમદ્ ભાગવતના આ શ્લોકમાં ભગવાન કૃષ્ણએ એવી છો વિષેમાં બતાવ્યું છે.જેનું અપમાન કરવાથી માણસનું દુર્ભાગ્ય શરૂ થઈ જાય છે.ભગવાન કૃષ્ણજી ના અનુસાર માણસને ક્યારેય પણ દેવી દેવતા,વેદ,ગાય,સાધુ ધર્મ અને બ્રાહ્મણનું અપમાન ન કરવું જોઈએ.જો કોઈ પણ માણસ તેમના વિશે માં ખરાબ વિચારે છે કે પછી તેમનું અપમાન કરે છે તો તેને દુષ્પરિણામો નો સામનો કરવો પડે છે.

શ્લોક यदा देवेषु वेदेषु गोषु विप्रेषु साधुषु।धर्मो मयि च विद्वेषः स वा आशु विनश्यित।

ભૂલથી પણ ના કરશો આ 6 વસ્તુનું અપમાન જે લોકો ભગવાનનું અપમાન કરે છે તેની વિનાશ જલ્દી થઇ જાય છે.માણસને ક્યારેય ભગવાન કે દેવી દેવતાઓનું અપમાન ના કરવું જોઈએ.હંમેશાથી જ ભગવાનને આદરના સાથે યાદ કરવા જોઈએ.હિરણ્યકશ્યપ અને રાવણે પણ પોતાના જીવનમાં દેવી દેવતાઓના ખુબજ અપમાન કર્યું હતું અને તેમને એવું કરવની સજા પણ મળી હતી.

વેદ.

આપણા વેદોના કારણેજ આપણને જ ધર્મથી જોડાયેલી જાણકારી મળે છે અને વેદોના અંદરજ ભગવાનના વિશેય માં બતાવા માં આવ્યું છે.ભગવાન કૃષ્ણજી ના અનુસાર માણસને હંમેશા વેદોનું સમ્માન કરવું જોઈએ.તો તેને ભગવાન જરૂર સજા આપે છે.માટે તમે ક્યારેય વેદોનું અપમાન ના કરશો અને થઈ શકે તો એકવાર આને જરૂર વાંચ જો.

ગાય.

આપણા ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે અને ગાયની પૂજા કરવાથી કેટલાક સારા પાપોનો નાશ થાય છે.ભગવાન કૃષ્ણના અનુસાર જે લોકો ગાયનું અપમાન કરે છે.કે પછી ગાયને કષ્ટ આપે છે.તે લોકોને પોતાના જીવનમાં ક્યારેય શાંતિ મળતી નથી.અને તે હંમેશા દુઃખી રહે છે.માટે તમે હંમેશા ગાયની સેવા કરો અને ગાય રોજ એક રોટલી જરૂર ખવડાવી.

બ્રાહ્મણ.

આપણા વેદોમાં બ્રાહ્મણોને સૌથી ઊંચું સ્થાન આપ્યું છે અને એવું કહેવામાં આવે છે કે બ્રાહ્મણોની સેવા કરવાથી માણસને તેના ખરાબ કર્મોથી મુક્તિ મળી જાય છે.બ્રાહ્મણોને સદાય આદર કરવું જોઈએ અને જેટલું થઈ શકે બ્રાહ્મણોનું અપમાન કરે છે.તેમને ક્યારેય પણ પોતાના પાપો થી મુક્તિ મળતી નથી અને તે પોતાના જીવનમાં માત્ર દુઃખીજ રહે છે.

સાધુ.

સાધુઓનું અપમાન કરવાથી કે પછી તેને વિશે માં અમુક ભૂલ કરવાથી તમારે કેટલીક રીતનું નુકસાનનો સામનો કરવો પડે છે.આપણા કેટલાક સારા ગ્રંથોના અનુસાર જે જે લોકોએ સાધુઓનું અપમાન કર્યું છેતેમનું જીવન હંમેશા કષ્ટથી ભર્યું રહે છે.માટે તમે લોકો ક્યારેય પણ કોઈ સાધુ કે ઋષિનું અપમાન ના કરશો.

ધર્મ.

કોઈ પણ માણસનો પરિચય તેના ધર્મનાં આધારે હોય છે અને દુનિયામાં ઘણા બધા ધર્મ છે.ભગવાન કૃષ્ણજી ના અનુસાર જે લોકો ધર્મનું અપમાન કરે છે.કે પછી કોઈ ધર્મની નિંદા કરે છે તેમને ભગવાન ક્યારેય માફ નહિ કરતા.માણસને દરેક ધર્મનું સમ્માન કરવું જોઈએ.

Previous articleસવાર માં ઉઠીને કરો આ 1 મંત્ર નો જાપ તમારો ખરાબ સમય થઈ જશે દૂર,જાણો કયો છે આ મંત્ર..
Next article101 વર્ષ બાદ આ 5 રાશિઓ માં બની રહ્યો છે રાજયોગ,જેમના પર રહશે દેવી માં ની વિશેષ કૃપા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here