ભક્તિ કરવાના ઉંમરે જાગ્યો હવસ નો કીડો,યુવતી ને એકલી જોઈ કર્યું એવું કે જાણીને ચોકી જશો…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે રાજકોટમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

આજનો જમાનો સાઇન્સ અને આધુનિક જમાના નો યુગ છે અને ટેકનોલોજી ની યુગ ગણાય છે સાથે લોકો જૂની રૂઢિ થી બદલી ને નવી પેઢી અમલ મા મૂકે છે.આગળ વાત કરીએ તો અમુક લોકો જે પોતાના વિચારો થી બાજ નાથી આવતા.જેમ કે માટી ઉમરના(બુઢ્ઢા) લોકો પણ શારીરિક સંબંધો બાંધવા માટે ઉત્સુક હોય છે પણ ક્યારેક જે ભાન ભૂલી જય છે.

જેમ કે રાજકોટ બનેલો કિસ્સાની વાત કરીએ તો સરધારના હલેન્ડા ગામે રહેતા રવજી ભીખા જેમની ઉંમર લગભગ 55 વર્ષની તે બુઢ્ઢાએ ગામની જ 21 વર્ષની યુવતીને રસ્તામાં આંતરી બાહોપાશમાં લઈ વસ્ત્રો ફાડી નાખી બિભત્સ કુચેષ્ટાઓ કરી હોવાનો કિસ્સો આજીડેમ પોલીસમથકે નોંધાયો છે. પોલીસે આરોપીને સકંજામાં હવસનું ભુત ઉતારી કોવિડ ટેસ્ટ કરાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરાશે.

બપોરે કુદરતી હાજતેથી પરત ફરી રહી હતી ત્યારે ગામમાં રસ્તામાં નરાધમ રવજીએ બાળકીને બોલાવીને અટકાવી હતી.અને પૂછવા લાગ્યો કે ક્યાં ગઈ હતી તો તેને જવાબ આપતા કહ્યું કે હું કુદરતી હાજતેથી આવી રહી છું.આ દરમિયાન આ વૃદ્ધ વ્યક્તિમાં એટલી હવસની ભૂખ જાગી કે તેને આ યુવતીને બાહોપાશમાં ઝકળીને વસ્ત્રો ફાડવા લાગ્યો અને શારિરીક છેડછાડ કરવા લાગ્યો હતો. અન્યો આવી ચઢતા બુઢ્ઢાને પકડીને ત્યાંજ મેથીપાક આપ્યો હતો. પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ દોડી ગઈ હતી. તું યુંવતીનીની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે નરાધમને સકંજામાં લીધો હતો.

યુવતીને ત્રણ બહેન, બે ભાઈમાં ચોથા ક્રમે છે. તપાસનીસ પી.એસ.આઈ. એમ.એમ. ઝાલાના જણાવ્યા મુજબ આરોપી ભોગ બનનાર યુવતીના દુરના કૌટુંબી મોટાબાપુ થાય છે. આરોપી પરિણીત છે. તેણે પોતાને હવસનો કીડો સળવળતા આવું કૃત્ય કરી બેઠો હોવાનું કથન કર્યું હતું. કોવિડ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઘણીવાર જેમને આપણે વડીલ માની માં સન્માન આપીયે છે એમાંથી ઘણા વ્યક્તિ આવા સન્માન ના હકદાર હોતા નથી આવીજ ઘટના સામે આવી છે અને સમગ્ર પંથકમાં માં ચર્ચા જામી છે.ઇન્ડોનેશિયામાં એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા 15 વર્ષ સુધી એક યુવતીને ગુફામાં રાખીને યૌન શોષણ કરવાનો બનાવ બહાર આવ્યો છે.

 

પોલીસે આ ઘટનામાં જે આરોપીની ઘરપકડ કરી છે તેની ઉંમર 83 વર્ષ છે. એવી માહિતી બહાર આવી છે કે જ્યારે તેમણે યુવતીનું અપહરણ કર્યું, ત્યારે તેની ઉંમર માત્ર 13 વર્ષની હતી.આ વૃદ્ધે પોતાની અંદર એક યુવકની આત્મા પ્રવેશી ગઈ છે તેવો દાવો કરીને 15 વર્ષ સુધી યુવતીનું યૌન શોષણ કર્યું હતું.પોલીસના કહેવા, મુજબ યુવતીને રવિવારે મધ્ય સુલાવેસી પ્રાંતના ગાલુમ્પાંગ વિસ્તારમાં એક ગુફામાંથી બચાવી લેવાઈ છે.

પોલીસે ગુફાની તસવીરો બતાવી છે, જેમાં અંદરનું ફર્નિચર જોઈ શકાય છે. આ ગુફા આરોપીના ઘરની પાસે જ આવેલી છે.રાતના સમયે તે મહિલાને પોતાના ઘરે લઈ આવતા હતા અને દિવસે ગુફામાં કેદ રાખતા હતા.પોલીસના કહેવા મુજબ, આરોપીએ 15 વર્ષ પહેલા યુવતીને તેના બૉયફ્રેન્ડની તસવીર બતાવી લાલચ આપી હતી કે તેના શરીરમાં એ યુવકની આત્મા પ્રવેશી ગઈ છે.

પીડિતા ત્યાંથી ભાગવાનો પ્રયાસ ન કરે અને કોઈને મળે નહીં તેના માટે સતત તેનું બ્રેઇનવૉશ કરાયું હતું કે તેના પર એક જીન નજર રાખે છે.પોલીસ પ્રમુખએ સમાચાર એજન્સી રૉઇટર્સને જણાવ્યા મુજબ, પીડિતાએ કહ્યું કે વર્ષ 2003થી વૃદ્ધ ‘જીન અમરીન’એ તેમની સાથે યૌન સંબંધ બાંધ્યો હતો.પોલીસનું કહેવું છે કે અપહરણ કરાયેલી યુવતી વિશે તેમને માહિતી ત્યારે મળી જ્યારે પીડિતાની બહેનએ પાડોસીઓને જાણકારી આપી કે તે ક્યાંક આજુબાજુમાં જ છે.પીડિતાની બહેનના લગ્ન આરોપીના દિકરા સાથે થયા હતા અને આરોપીએ પીડિતાના પરિવારજનોને ખોટી માહિતી આપી હતી કે પીડિતા કામ કરવા માટે જકાર્તા જતી રહી છે.આરોપી વિરુદ્ધ બાળ સુરક્ષા કાયદા અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ સાબિત થશે તો આરોપીને 15 વર્ષની સજા થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here