ભારત ને અમેરિકા ની ધમકી,જો મેલેરિયા ની દવા અમને નહીં આપી તો,જાણો સમગ્ર મામલો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં ભારતમાં અને આમ જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે અને કોરોના વાઇરસના કારણે ઘણા લોકો પરેશાનીમાં ફસાઈ ગયા છે અને એવામાં બેહાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપી દીધા છે કે જો ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસ પરથી પ્રતિબંધ હટ્યો નહીં તો તેઓ જવાબી કાર્યવાહી કરી શકે છે અને આ ટ્રમ્પે જણાવ્યું છે કે ભારતને મેલેરિયાની દવા આપવી જ પડશે અને ત્યારબાદ હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં કરાઇ રહ્યો છે તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે અને આની પહેલાં પણ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ દવા માટે મદદ માંગી હતી.પણ તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો ત્યારબાદ હાલમાં આ પરેશાની ઉભી થઇ છે.ઘણા બધા લોકો આ કારણે ઘણા ટેન્સનમાં આવી ગયા છે અને કહેવાયું છે કે વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓ સાથે વાતચીતમાં ટ્રમ્પ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ભારતે અમેરિકાની સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો છે અને ટ્રમ્પે કહ્યું છે કે હું સમજું છું કે એ વાતનું કોઇ કારણ નથી પણ ભારત અમેરિકન દવાના ઓર્ડર પરથી પ્રતિબંધ હટાવશે નહીં તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને ત્યારબાદ ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે મેં એ કયારેય સાંભળ્યું નથી કે આ તેમનો નિર્ણય હોઈ શકે છે.

હું પણ જાણું છું કે તેમણે આ દવાની બીજા દેશોમાં નિકાસ માટે પ્રતિબંધ મૂકયો છે અને ટ્રમ્પે કહ્યું હતું કે મેં ગઇકાલે જ તેમની સાથે વાત કરી હતી અને આ વાતમાં અમારી વાતચીત ખૂબ સારી રહી હતી અને તેની સાથે ભારતે અમેરિકાની સાથો ખૂબ સારો વ્યવહાર કર્યો છે તેવું પણ અહીંયા જણાવ્યું છે.ત્યારબાદ અહીંયા ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે પીએમ મોદીની સાથે તાજેતરમાં ફોન કોલ દરમ્યાન ભારતીય વડાપ્રધાને એવું કહ્યું છે કે તેઓ આ દવાને અમેરિકાને આપવા પર વિચાર કરશે પણ એકદમ નહીં આપી દે પણ ત્યારબાદ ટ્રમ્પે કહ્યું કે મને એ વાતનું આશ્ચર્ય નહીં થાય કે આ નિર્ણય અંગે તેમણે મને જણાવવું પડશે.

પણ જેના અંગે અમે રવિવાર સવારે વાતચીત કરી હતી અને તેમને આ વિશે મને કંઈ કહ્યું ન હતું પણ મેં તેમને કહ્યું હતું કે જો તમે અમને દવા આપવાનો નિર્ણય કરશો તો અમે વખાણ કરીશું અને સમગ્ર વિશ્વમાં તમારી તારીફ થશે અને જો તેઓ દવા અમેરિકાને આપવાની મંજૂરી આપતા નથી તો ઠીક છે પણ આના વિશે ચોક્કસ જવાબી કાર્યવાહી પણ થઇ શકે છે.જો તેમની સાથેની જવાબી કાર્યવાહી શરૂ કરવામાં આવે તો ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને અમેરિકાની વચ્ચે સારા વ્યાપારિક સંબંધ છે.આ સંબંધ સાચવવાના અને માટે જ આ સંકેત આપી દીધા છે કે જો ભારતે દવાની નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો નથી તો અમે જવાબી કાર્યવાહી કરીશું અને ટ્રમ્પે કહ્યું છે કે. આ દવા તમારે આપવી જ પડશે પણ આની પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીને કોરોના સામે લડવા માટે સહયોગની માંગણી કરી હતી અને ત્યારબાદ આ મેલેરિયા જેવી ખતરનાક બીમારી સામે લડવામાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન ખૂબ જ કારગર નીવડી છે અને ટ્રમ્પ આ દવાની માગણી કરી છે પણ મોદી સાહેબે આ વિશે વિચારીને જણાવશે તેમ કહ્યું છે.જાણો કે કેમ જરૂરી છે હાઇડ્રોક્સીક્લોરોક્વીન, અહીંયા પણ જણાવવામાં આવ્યું છે કે આ હાઇડ્રોક્સીક્લોરોક્વીન કેમ જરૂરી છે તો આપને જણાવી દઇએ કે એક રિસર્ચમાં એવું સામે આવ્યું હતું કે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા કોરોના વાયરસ સામે લડવામાં મદદરૂપ છે અને આ દવાથી કોરોના વાઇરસના લક્ષણો દૂર થઈ શકે છે આ સિવાય આ દવા દુનિયામાં સૌથી વધુ ભારતમાં જ બને છે.પણ અહીંયા ભારતમાં વધતા કોરોના વાયરસના સંકટને જોતા જ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.ત્યારબાદ કહ્યું હતું કે ભારતીય દવા કંપનીઓ મોટાપાયે હાઇડ્રોક્સીક્લોરોક્વીનનું ઉત્પાદન કરે છે અને આ દવાથી ઘણા ફાયદા થાય છે અને ત્યારબાદ કહેવામાં આવ્યુ છે કે મેલેરિયા જેવી ખતરનાક બીમારી સામે લડવા માટે આ દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન ખૂબ જ જરૂરી છે.ત્યારબાદ કહેવાયું છે કે ભારતમાં દરવર્ષે મોટી સંખ્યામાં લોકો મેલેરિયાની ઝપટમાં આવી જાય છે અને મેલેરિયાથી પીડાઈ છે પણ આથી જ ભારતીય દવા કંપનીઓ મોટાપાયે તેનું ઉત્પાદન કરે છે. ભારતીય કંપનીઓએ સરકાર પાસે દવા માટે કાચો માલ એર લિફ્ટ કરાવાની માંગણી કરી છે અને ત્યારબાદ જણાવે છે તો ચીનથી નીકળેલા કોરોના વાઇરસનો કહેર ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં છવાઇ ગયો છે અને જેમાં અમેરિકા સૌથી મોટો શિકાર બન્યું છે અને આ અમેરિકામાં સાડા ત્રણ લાખથી પણ વધુ લોકો કોરોના વાઇરસની ઝપટમાં આવ્યા છે પણ જ્યારે 10 હજારથી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂકયા છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને આ સ્થિતિ એટલી ખરાબ છે કે અમેરિકામાં વેન્ટિલેટર્સ અને હોસ્પિટલમાં બેડની અછત પણ જોવા મળી છે.

Previous articleકોઈપણ વ્યકતિની આંખ અને અન્ય આ એક અંગ પરથી તમે જાણી શકો છો કે કેવો છે તેનો સ્વભાવ.
Next articleભારત પર કોરોના નો સંકટ,સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હાલ ભારત માં કોરોના આ સ્ટેજ છે,ત્યારે આપી આ સલાહ,જાણો એક ક્લિક કરીને…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here