ભારતની સૌથી સુંદર સન્યાસી છોકરી કોણ છે, જોવો ફોટામાં

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ભારતની સૌથી સુંદર સન્યાસી છોકરી કોણ છે, જોવો ફોટામાં

નમસ્કાર મિત્રો ફોલો કરી નાખો જેથી તમે વાચી શકો અમારી ખબરો બધા થી પહેલા. આજે ની ખાસ પોસ્ટમાં અમે તમને ભારતની સૌથી સુંદર અને ઓછી ઉમરની મહિલા સન્યાસીને મળવા જઇ રહિયા છે જેની આદ્યત્મિક્તા અને સુંદરતાના ચર્ચા આ દિવસોમાં  ખૂબ વધારે થઈ રહ્યા છે.

અમે આશા કરીએ છે કે અમારા દ્વ્રારા આપેલી જાણકારી તમને ગમે તો તમે તમારા ચાહવાવાળના સાથે જરૂર શેર કરો. તો આવો આના સાથે જાની કઈએ સુંદર સન્યાસી છે. અમે જે સુંદર મહિલા સન્યાસીની વાત કરીએ  છીએ તેનું નામ જ્યા કિશોર છે તેનો જન્મ રાજસ્થાન રાજ્યમાં 13 જુલાઈ 1996 એ થયો થતો. બાળપણથી જયા કિશોરીને આધ્યાત્મિક સંગીતનો ખૂબ શોક હતો.

આજ સંગીતની રુચિના કારણે તે ભગવાન અને ઈશ્વર તરફ ઝૂકવા લાગી અને તેનું બધુ ઈશ્વરની સેવામાં લાગી ગઈ. જ્યા કિશોરીએના સોસયલ મિડયા પર પણ લખો ભક્ત છે અને આજ કારણે છે જે આ દિવસોમાં સોસયલ મિડયા પર ખૂબ ચર્ચા ચાલી રહી છે અને ભક્તોને તેમનું સંગીત ખૂબ પસંદ આવે છે.

જ્યા કિશોરી હમણાં 22 વર્ષની થઈ છે અને ભારત ભરમાં તેના આધ્યાત્મક ભજન સાભાળવા માટે દૂર દૂર થી લોકો આવે છે આટલી નાની ઉમરે ઈશ્વર ના પ્રતિ આસ્થા રાખવાવાળા જ્યા કિશોરી ખૂબ જ સુંદર સન્યાસી છે.

સુંદર મહિલા સન્યાસીને મળીને તમને તમને બધાને કેવું લાગ્યું અને કેટલી ગમી ? નિચે  કોમેંટમાં કહેજો. તેના સાથે આ પોસ્ટને વધારે ને વધારે લાઇક અને શેર કરો આભાર.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ આર્ટિકલ  પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ આર્ટિકલ  કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

Copyrights for this article are held by the author and no content should be copied. without the written permission of the author or this site…

Previous articleD નામવાળા લોકો કેવા હોય છે? D નામવાળા વ્યક્તિ જરૂર વાંચો..
Next articleભીંડી પલાળી ને 7 દિવસ પીવો તેનુ પાણી, 8 માં દિવસે જે થશે તેનાથી તમે દંગ રહી જશો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here