લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ભવિષ્યમાં થનારી ઘટનાઓને પહેલાથી જ જાણી જાય છે બિલાડીઓ,આ 5 મોટા સંકેતો આપે છે.પ્રાચીનકાળથી બિલાડી વિશે કેટલીક માન્યતાઓ પ્રચલિત છે.બિલાડી વિશે ના ખાલી લોકો વાત કરે છે પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યો છે, આવામાં હવે જમાનો બદલાઇ ગયો છે અને લોકો હવે બિલાડીઓ ઉછેરતા હોય છે, પણ માનો કે નહીં, બિલાડી તમને તમારા ભવિષ્યમાં બનતી ઘટનાઓના સંકેત આપે જ છે. પછી ભલે તમે તેને અંધશ્રદ્ધા કહો કે અથવા કોઈ બીજું કહો, એ તમારા પર નિર્ભર કરે છે. તો ચાલો જાણીએ કે અમારા લેખમાં તમારા માટે શું ખાસ છે.
મોટાભાગના લોકો જાણતા નથી કે બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય મનુષ્યની છઠ્ઠી ઇન્દ્રિય કરતા વધુ સક્રિય છે, જેના દ્વારા તેને હોની અને અનહોની વિશે જણાવાની કોશિશ કરે છે, પણ આપણે તેને ઈગનોર કરીએ છીએ. આજે અમે તમને બિલાડીની આવી કેટલીક હરકતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તે આપણને કંઈક સંકેત આપવાનો પ્રયત્ન કરે છે. તો ચાલો જાણીએ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે.બિલાડી ભવિષ્ય સાથે સંબંધિત આ સંકેતો આપે છે.જો તમે ક્યાંક જઇ રહ્યા છો અથવા બિલાડી તમને ઘરે જ દેખાય, તો તેના પાછળ ચોક્કસ કોઈ કારણ હોય છે, જેના વિશે અમે તમને નીચે જણાવીએ છીએ
1.બિલાડીઓ વચ્ચે ઝગડો કરવો.
જો તમે એક સાથે બે બિલાડીઓ જોવા મળે. જે એકબીજાની વચ્ચે લડતા હોય તો તે અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર,આવું થવાથી ઘરમાં કલેશ અને ઝઘડાઓ થાય છે. આ સિવાય ઘરમાં ભારે નુકસાન થવાની સંભાવના પણ વધે છે. આવુ થવાથી, તમારે ભગવાનના શરણમ જવું જોઈએ.
2. બિલાડીનું રસ્તામાં રડવું.
જો તમે ક્યાંક જઇ રહ્યા છો અને તમારા રસ્તેથી બિલાડી પસાર થઈ ગઈ અને તે રડી રહી છે, તો આ તમારા માટે ખતરો છે. માનવામાં આવે છે કે જો બિલાડી રસ્તામાં રડે , તો વધુ ખતરો દર્શાવે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિના મનમાં અનેક પ્રકારના ડર બેઠી જાય છે અને કેટલીકવાર આ ડર સાચા પણ સાબિત થાય છે.
3. બિલાડીનો રસતામાં આવવું.
ઘણીવાર લોકો બિલાડીનું રસ્તામાં આવવું અશુભની ચિંતા થઈ જાય છે, પણ જો બિલાડી ડાબેથી જમણે જઈ રહી હોય, તો તે શુભ હોય છે અને તેનાથી ઘરમાં આનંદ આવે છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી.
4. બિલાડીનું ઘરમાં રડવું.
જો કોઈના ઘરે જોરથી રડતી હોય અને તે પણ ડરાવણા અવાજમાં, તો એવું માનવામાં આવે છે કે તે ઘરમા કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું છે. અને બિલાડીને તે પહેલા થી જ જાણી જાય છે.
5. રસ્તામાં બિલાડી જોવા મળવી.
જો તમે કોઈ શુભ કાર્ય માટે બહાર જઇ રહ્યા છો અને બિલાડી જમણી થી ડાબી તરફ જઇ રહી હોય, તો તમારે શુભ કાર્ય ન કરવું જોઈએ, કારણ કે બિલાડી તેના ગયા પછી તે રસ્તા પર નકારાત્મક ઉર્જા છોડી દે છે, જેથી તમારું શુભ કાર્ય અશુભમાં ફેરવાઈ શકે છે.