લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ભીંડી પલાળી ને 7 દિવસ પીવો તેનુ પાણી, 8 માં દિવસે જે થશે તેનાથી તમે દંગ રહી જશો…
ભીંડા ડાયાબિટીસ, ખાંસી, તાવ સહિત કેટલીય બિમારીઓ માં દવા ના રૂપે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત માં મનપસંદ શાકભાજી માંથી એક ભીંડા છે. ભીંડા ના બીજ નુ ચૂર્ણ ટોનિક ની જેમ કામ કરે છે. તેના બીજના ચૂર્ણ ને બાળકો ને ખવડાવવા થી ખુબજ લાભ મળે છે.
તેના બીચ માં પ્રોટીન હોય છે. ભીંડા ને ભારતમાં સૌથી વધુ પસંદ કરવા માં આવતી શાકભાજી ઓ માંથી એક છે. તેનુ વાનસ્પતિક નામ એબેલોમોસ્કસ એસ્ક્યુલેન્ટ્સ છે. ભીંડા અત્યંત પ્રચલિત શાકભાજી છે. જે નાના બગીચાઓ થી લઇ ને મોટા મોટા ખેતરો માં પણ ઉગાડવા માં આવે છે.
સામાન્ય રીતે લોકો તેને શાકભાજી માને છે પરંતુ આદિવાસી વિસ્તાર માં તેનો અનેક બીમારીઓ માં દવા માં પ્રયોગ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ભીંડા ના ફાયદાઓ…
ગ્લાયકેમિક ઇન્ડેક્સ નો અભાવ
જો તમે ડાયાબિટીસ ના દર્દી છો. તો તમને ડોક્ટર ઓછું જી આઈ વાળુ ભોજન લેવાની સલાહ આપશે. ભીંડા એ ખાદ્ય પદાર્થ માંથી એક છે જેમાં 20 થી ઓછું જી આઈ મળે છે.
કોલેસ્ટ્રોલ લેવલ ને નિયંત્રિત કરે છે.
આ શાકભાજી લોહી માં કોલેસ્ટ્રોલ ના કારણે થનારી હૃદય રોગ અને બીમારી ને રોકે છે. કોલેસ્ટ્રોલ ને ઓછું કરવા માં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ શરીર નું એક પ્રમુખ કારક છે. જે સ્થૂળતા (મોટાપો) અને હૃદય રોગ ને વધારે છે.
ફાયબર ની અધિક માત્રા.
ભીંડા માં ફાયબર ની માત્રા અધિક પ્રમાણ માં હોય છે એટલે ઘણા સ્વાસ્થ્ય વિશેષજ્ઞ પાચન પ્રક્રિયા ને યોગ્ય રાખવા માટે ખાવાની કહે છે. ફાયબર શરીર માં પાચન પ્રક્રિયા મા સુધાર કરે છે. કબજિયાત રોકે છે – પાણી ના ઉચિત અવશોષણ ને સુનિશ્ચિત કરી ભીંડા શરીર માં કબજિયાત ની સમસ્યા દૂર કરે છે. આ કબજિયાત થી પરેશાન દર્દી ઓ માટે રામબાણ ઇલાજ છે.
અસ્થમા ને નિયંત્રિત કરે છે.
આ શાકભાજી અસ્થમા ના ઇલાજ માટે ખુબજ કારગર છે. અસ્થમા ના રોગીઓ ને એટલે ભીંડા ખાવાની સલાહ આપવા મા આવે છે.
વિટામિન k
વિટામિન K બ્લડ કલોટિગ પ્રક્રિયામાં સહકારક ભૂમિકા ભજવે છે. તે આપણા શરીરમાં હાડકા મજબૂત કરવા માટે મુખ્ય ભાગ ભજવે છે. ભીંડા માં વિટામિન K અધિક માત્રામાં મળી આવે છે.
ફોલેટ્સ
ભીંડા માં મોજુદ ફોલેટ્સ નવજાત શિશુ ની ન્યુરલ ટ્યુબ માં કોઈપણ પ્રકારની ગડબડ માં ઈલાજમાં મદદ કરે છે. જેથી ગર્ભવતી મહિલાઓ ને ગર્ભાવસ્થા દરમિયાન ભીંડા ખાવાની સલાહ આપવામાં આવે છે.
ડાયાબિટીસ માં રક્ષણ
ભીંડા ડાયાબિટીસ ના નિવારણ માં મદદ કરે છે. તેમાં ફાયબર અધિક માત્રામાં મળી આવે છે. જે આ બીમારીમાં નિવારણ માં મદદ કરે છે. ડાયાબિટીસ ને નિયંત્રિત કરવા માટે ભીંડા નો ઉપયોગ કરવો સૌથી બેસ્ટ ઉપાય છે. જેથી તમે ભીંડા ને પાણી મા પલાળી ને મૂકી દો ત્યારપછી તેના પાણી નુ સેવન કરો.
તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ આર્ટિકલ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ આર્ટિકલ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…
Copyrights for this article are held by the author and no content should be copied. without the written permission of the author or this site.