બુધે કર્યો શનિ ની પોતાની રાશિ કુંભ માં પ્રવેશ,આ 3 મહિનામાં આ રાશિઓ નું ખુલવાનું છે કિસ્મત,થશે આવા જબરા લાભ…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આવનારા ત્રણ મહિનામાં તમારી સ્થિતિ કેવી રહેવાની છે જેના વિશે અમે તમને જણાવીશું અને આ રાશિમા બુધ નો સંયોગ ભૌતિક સુખ,પ્રેમ, સમૃદ્ધિ ના કારક ગ્રહ શુક્ર થી થશે. આ રાશિમા બુધ વક્રી તેમજ માર્ગી થાય છે અને ત્યારબાદ મીન રાશિમા પ્રવેશશે. આ બે મહિનામાં જે સંયોગ બનવાના છે જેની તમને જાણ કરીશું.વસંત પાંચમ સરસ્વતી પૂજા ના મધ્યરાત્રી થી જ્ઞાન,બુદ્ધિ તેમજ વેપાર ને અસર કરનાર ગ્રહ બુધ મકર રાશિ ને છોડી ને શનિની રાશિ કુંભમા પ્રવેશ કરશે આવનારા બે માસ સુધી બુધ કેટલીક રાશિઓમા અશુભ ફળ લાવશે.તો આવો આપણે જાણીએ કે તમારી રાશિમા બુધ કેવો પ્રભાવ પડવાનો છે.

મેષ રાશિ.

બુધ આ રાશિમા અગ્યારમા ભાવ મા ગોચર કરશે.આ રાશિના જાતકો માટે તમે દુશ્મનની કૂટનીતિ ના શિકાર બની શકો છો.આ અવધિ મા તમે તમારા પરિશ્રમ નો ભરપુર લાભ પ્રાપ્ત કરી શકશો અને તમે ઉચ્ચ અધિકારીઓ તેમજ સહ કર્મચારીઓ નો ભરપુર સાથ પ્રાપ્ત થશે.જો તમે મહેનત કરશો તો મહેનત નું પરિણામ જરૂર પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ.

બુધ આ રાશિમા દશમા ભાવમા ગોચર કરશે.આ સમય દરમિયાન તમારા કાર્યક્ષેત્રે તમારી પ્રગતી થશે અને તમને મનોરજનમાં પણ તક મળશે.કરિયરમાં અટવાયેલા પૈસા પાછા મળી શકે છે.નવું ઘર ખરીદી શકશો.પારિવારીક જીવન ખુશીઓ થી છલકાશે. નોકરીમાં જવાબદારી વધશે અને મહેનતનું ફળ મળશે.

મિથુન રાશિ.

બુધ આ રાશિમા નીચ ભાવ મા ગોચર કરતા આ સમય દરમિયાન તમને તમારા નસીબ નો પુરેપુરો સાથ પ્રાપ્ત થશે.અચાનક ધન લાભ થવાના યોગ છે અને પોતાનું કામ સાંભળીને બેસી રહેવું એ ઉત્તમ રહેશે અને તમારી પૈતૃક સંપતિ નો તમને લાભ મળશે. વિધાર્થીઓ માટે સમય સારો રહેવાનો છે.લવ લાઈફમાં જૂનો વિવાદ દૂર થશે.

કર્ક રાશિ.

બુધ આ રાશિમા આઠમા ભાવ મા ગોચર કરશે.આ સમય દરમિયાન તમારા પરિશ્રમ નુ ફળ તમને ફળશે.તમારા આવક મા વૃદ્ધિ થશે.તમેં સારું બોલીને તમારું કામ કરાવી શકો છો.નકારાત્મક વિચારો થી દૂર જ રહેજો અને નેગેટિવ કોઈ કામ ને સરળ સમજવું નહીં. જીવન સાથીનો પ્રેમ અને સહકાર મળશે.

સિંહ રાશિ.

બુધ આ રાશિમા સપ્તમ ભાવમા ગોચર કરી રહ્યો છે.કામમાં લાપરવાહી કરવાથી ધનમાં હાનિ થઈ શકે છે તમારા લવ પાર્ટનર સામે તમારી ભાવના વ્યક્ત કરશો.આ સમય દરમિયાન તમારા જીવનસાથી અને તમે બંને એકબીજા ના નજીક આવશો.વેપાર મા ઘણો લાભ થશે.માંગલિક કાર્યક્રમ મા જઈ શકશો.

કન્યા રાશિ.

બુધ આ રાશિમા છઠ્ઠા ભાવમા ગોચર કરશે.પરિવાર સાથે સારા સંબંધો મળી શકે છે અને આ સમય દરમિયાન તમારા ખર્ચાઓ મા વૃદ્ધિ થશે માટે તકેદારી રાખવી નહિતર લાપરવાહી તમને નુકસાન પોહચાડી શકે છે.દરેકને વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં.

તુલા રાશિ.

બુધ આ રાશિમા પાંચમા ભાવમા ગોચર કરશે.આ મહિનામાં તમારે પરેશાનીને દૂર કરવા માટે સત્યનો સહારો લેવો પડશે.આ સમય દરમિયાન કાર્યસ્થળે ઘણા પડકારો નો સામનો કરી શકો છો.તમે પ્રોપર્ટી મા રોકાણ કરી શકો છો.કોમર્સના વિધાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.

વૃશ્ચિક રાશિ.

બુધ આ રાશિમા ચતુર્થ ભાવમા ગોચર કરશે.મનમાં પૈસાને લઈને સવાલ ઉભો થશે અને આ સમય દરમિયાન તમે સુખ તેમજ સંપત્તિ પ્રાપ્ત કરી શકશો.કેરિયરને આગળ વધરવાની તક મળી શકે છે અને કામમાં મન લાગશે નહીં.

ધન રાશિ

બુધ આ રાશિના ત્રીજા ભાવમા ગોચર કરશે.આ મહિનામાં તમને ઘર અને જમીન સાથે જોડાયેલા જરૂરી કામ તમારી સામે આવી શકે છે અને આ સમય દરમિયાન તમને તમારા મિત્રો નો પુરતો સાથ સહકાર મળશે.આ મહિનામાં વિધાર્થીઓને ખૂબ જ છૂટ મળવાની છે અને તમારા દામ્પત્ય જીવન મા સુખ ની પ્રાપ્તિ થશે.

મકર રાશિ.

બુધ આ રાશિમા બીજા ભાવમા ગોચર કરશે. પોતાના લક્ષ્ય અંગે વિચાર કરવો અને આ સમય દરમિયાન તમને આર્થિક લાભ મળી શકે છે.ફેમિલી અને જીવન સાથીની વાતો પર ધ્યાન આપવું.કાર્યસ્થળે સાવધાની રાખી ને કામ કરવુ.કરિયર બિઝનેસ માટે યાત્રા થઈ શકે છે.

કુંભ રાશિ.

બુધ આ રાશિમા લગ્નભાવ એટલે કે પ્રથમ ભાવમા ગોચર કરશે.તમને સારી સફળતા મળવાની છે પણ ધ્યાન એ રાખવું કે સ્થિતિ બગડી શકે છે.આ સમય દરમિયાન વાસ્તવિક સ્થિતિ ને જાણ્યા વગર તમારો મંતવ્ય રજુ ના કરવો તમારા માટે હિતાવહ છે.નેગેટિવ નોકરીમાં અધિકારી સાથે મતભેદ થઈ શકે છે.

મીન રાશિ.

બુધ આ રાશિમા બારમા ભાવે ગોચર કરશે.તમારા પાર્ટનર સાથે સબંધ સુધારવાના છે આ આ સમય દરમિયાન તમારી આવક કરતા ખર્ચાઓ મા વધારો થશે.પોતાની મહત્વાકાંક્ષા પર ખાસ ધ્યાન આપવું અને આ સાથે જ નાણા ની લેવડ દેવડ મા સાવધાની વર્તવી. ફેમિલી પાર્ટનરની દરેક વાત માનશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here