બીજાની પત્ની સાથે સૂવું યુવક ને પડ્યું મોંઘુ, પતિએ કર્યું એવું કે જાણીને દંગ થઈ જશો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ભારતમાં લગ્નને ખુબજ મહત્વનો સબંધ માનવ માં આવે છે.લગ્ન ની બાબતે લોકો ખુબજ વધારે ઉત્તેજિત હોઈ છે. ત્યારે લગ્નના મામલામાં વિશ્વાસ તથા વફાદારી અને એક બીજા નો પ્રેમ એ સૌથી મોટી બાબત છે.જ્યારે તમારા જીવનસાથી તમને ચીટ કરે છે ત્યારે ત્રણ બાબતો હોય છે.પ્રથમ તમે તેને માફ કરો અને તેને બીજી તક આપો, બીજું તમે છૂટાછેડા દ્વારા તેનાથી અલગ થાઓ અને તેના વિશે સંપૂર્ણપણે ભૂલી જાઓ અને ત્રીજું તમે તેનો બદલો લો અને તેને પાઠ ભણાવો.

હવે ઘણી વાર પાઠ ભણાવવાની આડ માં કેટલાક ગેરકાયદેસર કે ખોટા કામ કર્યા પછી લોકો જેલમાં જાય છે.અને તે જો કે એક પતિ ને તેની સાથે ચીટ કરતી પત્ની સાથે તેને એવો બદલો લીધો કે પતિ પાસે સીધા ૫ કરોડ રૂપિયા આવી ગયા.ખરેખર આ ઘટના અમેરિકાના ઉત્તર કેરોલા ની છે. અહીં હોવર્ડ અને તેની પત્ની જુલીનાં લગ્ન છેલ્લા 12 વર્ષથી થયાં હતાં.

તમને જણાવીએ કે તેમને બે બાળકો પણ છે. બંને વચ્ચે સાચો પ્રેમ પણ હતો. જો કે, સમય ત્યારે બદલવાની શરૂઆત થઇ જ્યારે જુલી જે સ્કુલ માં ભણાવે છે ત્યાં એક નવો શિક્ષક, જેર્નિગન આવ્યો હતો. જેમકે જુલી એ શાળાની વરિષ્ઠ શિક્ષક છે, તેથી તેણીને માર્ગદર્શક જેર્નિગન કહેવામાં આવ્યું હતું.

હોવી તેઓ વચ્ચે કઈ નવાઈ રહી નહતી માટે જ આ રીતે બંને એ એકબીજા સાથે વધુ સમય પસાર કરવાનું શરૂ કર્યું. પહેલા તો બંને મિત્રો બની ગયા અને પછી આ મામલો પ્રેમ અને શારીરિક સંબંધો બન્યો.જુલીનો પતિ હોવર્ડ આથી અજાણ હતો. તેણે જુલીના બોયફ્રેન્ડ જેર્નિગનને એકવાર તેની ન્યૂ યર પાર્ટીમાં આમંત્રણ પણ આપ્યું અને તે બંનેએ ઘણી વસ્તુઓ કરી હતી.

જોકે તે સમયે હોવર્ડને કોઈ ખ્યાલ નહોતો કે તે વ્યક્તિ તેની પત્ની સાથે સૂઈ રહ્યો છે.જુલી અને હોવર્ડના સંબંધો જેમ જેમ દિવસો વધતા ગયા તેમ તેમ બગડતું ગયું.બંને મર્જ કાઉન્સેલર પાસે પણ ગયા હતા પછી છેવટે જુલીએ સ્વીકાર્યું કે તેણીના સાથી શિક્ષક સાથે અફેર હતું.જુલીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, હોવર્ડ હંમેશાં કામમાં વ્યસ્ત રહેતો હતો,આવી રીતે, જેર્નિગને મને ખભો કર્યો,મને ટેકો આપીયો પ્રેમાળ વાતો કરી.

હું માનું છું કે તેની સાથે સૂવું એ મારી ભૂલ હતી.બીજી તરફ પતિ હોવર્ડે કહ્યું કે મારી પત્નીએ મારાથી છૂટાછેડા લેવાનું કહ્યું હતું, પરંતુ મેં તેને કહ્યું હતું કે મારા કામ સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને લાગ્યું કે અમારો 12 વર્ષનો પ્રેમ અને વિશ્વાસ રહેશે અને આપણે ભવિષ્યમાં કોઈ સમાધાન શોધીશું.

પરંતુ મને તેની આ અપેક્ષા નહોતી. જુલી અને હોવર્ડ કોર્ટમાં છૂટાછેડા લીધાં. જો કે, હોવર્ડ આ ઘટનાને સરળતાથી ભૂલી શકશે નહીં. અને તે તેણે આટલો બદલો લીધો કે દરેક જણ તેની ગતિને જોતા રહી ગયા.હોવર્ડે પૂર્વ પત્ની જુલીના બોયફ્રેન્ડ જેર્નિગન સામે ‘હોમ રેકર્સ લો’ હેઠળ કેસ કર્યો હતો.ઉત્તર કેરોલા અને અમેરિકાના અન્ય 7 રાજ્યોમાં કાયદેસર નિયમ છે કે જેની હેઠળ છેતરપિંડી કરેલા જીવનસાથી તેના જીવનસાથીના પ્રેમી સામે દાવો કરી શકે છે અને શારીરિક અને માનસિક રૂપે તે ભોગવેલા નુકશાન નું તે વળતર લઈ શકે છે.

હમણાં હોવર્ડે આ કાયદાનો પૂરો લાભ લીધો અને કેસ જીતી ગયો. અને તમને જણાવીએ કે કોર્ટે જુલીના બોયફ્રેન્ડ જર્નીગન ને તેની પત્ની સાથેના અફેરના બદલામાં હોવર્ડને $ 750,000 અથવા લગભગ 5.3 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.તમને જણાવીએ કે હોવર્ડ કહે છે કે મેં આ કેસ એટલા માટે કર્યો છે કે જેથી લોકો લગ્નના પવિત્ર બંધનને સમજે અને કોઈ તેની સાથે છેડછાડ કરે નહીં. તથા લોકો આ પવિત્ર બંધન ને સમજે અને તેને અનુસરે.

Previous articleઆજ થી લઈને 2024 સુધી ચમકી ઉઠ્યું છે આ રાશીઓનું કિસ્મત, થશે અનેક આકસ્મિક લાભ..
Next article85 વર્ષ બાદ આ રાશીઓ પર મહાકાલ થયા પ્રસન્ન,થશે અપાર લાભ,મળશે શુભ પરિણામ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here