લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આ મોડેલે બ્લેક એંડ વ્હાઇટ બિકિની પહેરી ને બીચ પર ખૂબજ આકર્ષક ફોતોષપપટ કરાવ્યું હતું. જેની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.
અહી તેણે મેકઉપ કર્યા વગર એકદમ નેચરલ અંદાજ માં ફોટોશુટ કરાવ્યું હતું.
તેની આતરંગી અદાઓ ચાહકો ને ખૂબ પસંદ આવી હતી અને કોમેન્ટ મા તેની એક્ટિંગ ને ખૂબ બિરદાવી હતી. કેટલાક ચાહકો એ તો મજાક મજાક માં લગ્ન માટે પણ પ્રપોસલ મૂકી દીધું હતું.
આ મોડેલ નું નામ અપ્સરા રાણી બતાવવામાં આવી રહ્યું છે. તે એક રિયાલિટી શો માં નજર આવી હતી.
આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહી છે અને ખૂબ વાયરલ થાય રહી છે.
સોશિયલ મીડિયા પર આ મોડેલ ના લાખો ફોલોઅર છે.
જો તમને આ ફોટોશુટ પસંદ આવ્યું હોય તો તમારા ખાસ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.