બ્લેક ડ્રેશમાં ખૂબજ હોટ દેખાય છે આ ભોજપુરી લેડી સિંઘમ, તસવીરો જોઈને તમારી અક્કલ કામ નહીં કરે…….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રાની ચેટર્જી વિશે મિત્રો રાણી ચેટર્જી એ ભોજપુરી ફિલ્મોની જાણીતી તેમજ સુંદર અને હોટ અભિનેત્રી છે તેણે ભોજપુરી ફિલ્મોના તમામ મોટા સુપરસ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે મિત્રો રાનીનો જન્મ 3 નવેમ્બર 1983ના રોજ મુંબઈમા થયો હતો રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે અને એક સફળ અભિનેત્રી અને લોકપ્રિય અભિનેત્રી તરીકે પોતાને સ્થાપિત કરી છે.

મિત્રો રાની ચેટર્જી પોતાના અભિનયની જેમ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબજ એક્ટિવ રહે છે મિત્રો રાની ચેટર્જીએ પોતાના સોશિયલ મીડિયામા પોતાની દિલચસ્પ ફોટાને શેર કરવા માટે પણ જાણીતી છે મિત્રો આઅભિનેત્રી દરરોજ પોતાના ચાહકો માટે કોઈને કોઈ ફોટા સોશિયલ મીડિયા શેર કરતી રહે છે.

મિત્રો થોડાક સમય પહેલા રાની ચેટર્જીએ પોતાની અમુક ગ્લેમરસ ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા હતા જ્યા આ ફોટામાં તે બ્લેક કલરના ડ્રેસમા ખુબજ સુંદર લાગે છે.

મિત્રો રાનીએ પોતાના આ સ્ટાઇલિસ્ટ બ્લેક ડ્રેસના ફોટામાટે પણ ખુબજ સુંદર પોઝ આપ્યો હતો તેમણે આ ફોટા માટે પોતાના દેખાવને લાલ લિપસ્ટિક અને હલકા ભીના વાળની સાથે પુરો કર્યો હતો.

મિત્રો રાનીના આ ફોટા તેમના સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યા છે અને તેમના ફેન્સને પણ તેમના આ ફોટા ખુબજ પસંદ આવી રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે રાની ચેટર્જી તેમની ફિટનેસને કારણે પણ ખુબજ ચર્ચામા રહે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે રાની ચેટર્જી હમેશા પોતાના વર્કઆઉટની વિડીયો દ્વારા પોતાના ફેન્સને પ્રેરીત કરતી હોય છે મિત્રો રાની ચેટર્જી ટુંક સમયમા એક્શન ડ્રામા ભોજ્પુરી ફિલ્મ લેડી સિંઘમથી દર્શકોને મોટા પડદા ઉપર મનોરંજન કરતા જોવા મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here