લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દુનિયામાં ઘણા બધા એવા લોકો છે જેનું કદ નાનું છે તમે પણ કેટલીક વાર ટીવી પર હાઇટ વધારવાના વિજ્ઞાપન જોયા હશે.તેના વિપરીત કેટલાક લોકો એવા પણ છે જેની હાઈટ ખૂબ વધારે છે ખૂબ નાની હાઈટ અને ખૂબ વધારે હાઈટ પણ લોકો માટે સમસ્યા ઊભી થઈ જાય છે.ખાસકરીને જો અભિનેત્રીઓની હાઈટ હદ થી વધારે હોય તો તેમને ખુબ તકલીફ નો સામનો કરવો પડે છે.દરેક વસ્તુનો તેનો ફાયદો અને નુકશાન હોય છે.બસ એવી જ રીતે નાની અને લાંબી હાઈટના પણ તેમના ફાયદા અને નુકશાન છે.આજનાં આ પોસ્ટમાં અમે તમને બોલિવુડની તે અભિનેત્રીઓના વિશે બતાવા જઇ રહ્યા છે.જેની હાઈટ સૌથી વધારે છે.કઈ છે તે અભિનેત્રીઓ આવો જાણીએ.
સુષ્મિતા સેન.
પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન ની હાઈટ ખૂબ વધારે છે તેમની લંબાઈ 5 ફૂટ 9.5 ઇંચ છે.
લારા દત્તા.
બોલિવુડ અભિનેત્રી લારા દત્તાની હાઈટ 5 ફૂટ 9.2 ઇંચ છે.
અનુષ્કા શર્મા.
બોલિવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માની હાઈટ 5 ફૂટ 9 ઇંચ છે.
દીપિકા પાદુકોણ.
વાત કરીએ દીપિકા પાદુકોણ ની તો તેમની હાઈટ પણ અનુષ્કા જેટલી છે.દીપિકાની લંબાઈ પણ 5 ફૂટ 9 ઇંચ છે.
નરગીસ ફખરી.
નરગીસ પણ લંબાઈની બાબતમાં દીપિકા અને અનુષ્કાને ટક્કર આપે છે નરગીસની હાઈટ 5 ફૂટ 8 .8 ઇંચ છે.
કેટરિના કૈફ.
લિસ્ટમાં આગળ નંબર આવે છે બોલિવુડની ટોપ અભિનેત્રી કટરિના કૈફનો કટરિના કૈફની હાઈટ 5 ફૂટ 8.5 ઇંચ છે.
બિપાશા બાસુ.
આ બાબતમાં બેંગોલી બ્યુટી પણ કોઈથી કમ નથી તેમની હાઈટ પણ કેટરિના જેટલી છે.બિપાશા બાસુની હાઈટ 5 ફૂટ 8.5 ઇંચ છે.
યુક્તા મુખી.
પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકેલ યુક્તા મુખી હાઈટની બાબતમાં આ બધી જ અભિનેત્રીઓની આગળ છેબોલીવુડમાં તેમની પહેલી ડે બ્યુ ફિલ્મ પ્યાસા હતી તમે જાણીને હેરાન થઈ
પ્રિયંકા ચોપડા.
બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ની હાઈટ 5 ફૂટ 8 ઇંચ છે.
સોનમ કપૂર.
બોલિવુડની ફેશન દીવા સોનમ કપૂરની હાઈટ પણ 5 ફૂટ 8 ઇંચ છે.