લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો, તમે જાણો જ છો, ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતા અને હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની રહે છે.તેની સુંદરતાને કારણે તે ચર્ચાનો વિષય બની રહે છે.જો તે સોશિયલ મીડિયા પર કોઈ તસવીરો શેર કરે છે તો પછી એક ક્ષણમાં તેના ફોટા આગની જેમ વાયરલ થઈ જાય છે.અને આના લીધે તેઓ એવા ગ્લેમરમાં ફસાઈ જાય છે.આમ આ વાત પછી ખુબજ તેમના ફ્રેન્ડને નરાજ પણ કરે છે.અને આ સેલિબ્રિટીઓ આમ હોવા છતાં એમના મન પર કોઈ ગિલટી ફિલ થતી નથી.મિત્રો આપણે જોઈએ તો આવી અનેક મોડલો છે.જે પોતાની કારકિર્દી આગળ વધારવા માટે આવી ઘણી બધી પોતાની બોલ્ડ ફોટો સૂટ કરાવતી હોય છે.અને તેને તે પોતાના મીડિયા એકાઉન્ટ પણ વાઇરલ કરતી હોય છે.ભારતમાં ફિલ્મી કલાકારોની ઘણી કિંમત હોય છે.લોકો ફક્ત એમની એક ઝલક મેળવવા માટે બેતાબ રહે છે.દરેક વ્યક્તિનો પોતાનો એક મનગમતો કલાકાર હોય છે.એવામાં જયારે આ ચાહકોના પોતાના મનગમતા કલાકાર સામે આવે છે.તો એની ખુશી પણ સાતમા આસમાને રહે છે.જોકે ઘણીવાર એ ચાહકો એટલા પાગલ થઇ જાય છે કે પોતાની સીમામાં રહેવાનું ભૂલી જતા હોય છે.એ એવું નથી સમજતા કે આ કલાકારોનું પણ એક અંગત જીવન અને અંગત સ્થાન હોય છે.એ ચક્કરમાં ઘણીવાર એ કલાકારો સાથે ખરાબ વર્તન પણ કરવા લાગી જતા હોય છે.આજે અમે તમને એવી જ કેટલીક ઘટનાઓ વિષે જણાવવા જઈ રહ્યા છે.
જૉન અબ્રાહમ.ફોર્સ ફિલ્મના પ્રમોશન દરમિયાન જૉન ઇન્દોર આવ્યા હતા.અહીંયા એમના એક ચાહકે જૉનને ઈમ્પ્રેસ કરવા માટે તેજ ઝડપે બાઈક દોડાવી હતી અને પડી ગયો હતો.ત્યારે જૉન એની મદદે દોડ્યા હતા અને એની મરહમપટ્ટી પણ કરી હતી.જોકે એ પછી જૉને એ ચાહકને એક લાફો માર્યો હતો અને એની મમ્મીને ફોન પર ફરિયાદ પણ કરી હતી.
ડિમ્પલ કાપડિયા.
રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા પછી ડિમ્પલ એક વાર પોતાના મિત્રો સાથે ફિલ્મ જોવા ગઈ હતી.ત્યાં કેટલાક છોકરાઓએ એને છેડી હતી.એની પર ડિમ્પલને એટલો ગુસ્સો આવ્યો કે એમણે છોકરાની કોલર પકડીને જોરદાર ગાળ આપી હતી.
પ્રિયંકા ચોપડા.અંજાના-અંજાની ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ચાહક અચાનક પ્રિયંકાની પાછળથી આવ્યો હતો અને એનો હાથ પકડીને ફોટો પડાવવાની વિનંતી કરવા લાગ્યો હતો.એ વાતે પ્રિયંકા એટલી નારાજ થઇ કે મોડું કર્યા વિના એને એક થપ્પડ મારી દીધો હતો.
વિદ્યા બાલન.એક ચાહકે વિદ્યા સાથે સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો હતો.વિદ્યા તૈયાર થઇ ગઈ હતી પણ એ કોઈ પણ રજા લીધા વિના વિદ્યા પર હાથ રાખવા લાગ્યો હતો.વિદ્યાએ એને એવું કરવા માટે બે વાર ના પાડી.પણ જયારે ચાહકો ના માન્યા તો વિદ્યા ફોટો પડાવ્યા વિના જ ચાલી ગઈ હતી.
કેટરીના કૈફ.વર્ષ 2005 ની દુર્ગા પૂજાની છે કેટરીના કલકતા એ પૂજામાં હાજરી આપવા આવી હતી.જોકે એ દરમિયાન ભીડ એના પર તૂટી પડી હતી.સિક્યોરિટીવાળાએ કેટરીનાને જેમ તેમ બહાર કાઢી પણ તેમ છતાં એની સાથે થોડી ઘણી છેડછાડ થઇ ગઈ હતી.
અનુષ્કા શેટ્ટી.2015 માં અનુષ્કા શેટ્ટી તિરુમાલા મંદિરથી દર્શન કરીને પાછી ફરી હતી.એ દરમિયાન ભીડે એમને સેલ્ફી અને ફોટો લેવાના ચક્કરમાં ઘેરી લીધી હતી.એમાં કોઈએ જબરદસ્તી અડવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
સુષ્મિતા સેન.સુષ્મિતા સાથે છેડછાડના ઘણા કેસ થઇ ચુક્યા છે.એમાંથી જ એક ફેમસ ઘટના ત્યારની છે જયારે એ પુણેના એક જવેલરી સ્ટોરના ઓપનિંગ માટે ગઈ હતી.અહીંયા કેટલાક એવા લોકોએ ભીડનો ફાયદો ઉઠાવ્યો અને એને ખોટી રીતે અડવાના પ્રયત્ન કર્યા હતા.
સોનમ કપૂર.સોનમ જયારે રાંઝણા ફિલ્મનું પ્રમોશન કરી રહી હતી ત્યારે ચાહકોની ભીડમાં એની સાથે છેડછાડ થઇ હતી.એવામાં એમના સહ કલાકાર ધનુષ મદદ માટે આવ્યાં હતાં અને સોનમને જેમ તેમ બહાર કાઢી હતી.
સોનાક્ષી સિંહા.2010 માં સાઉથ મુંબઈના ગાંધી મેદાનમાં સોનાક્ષી સિંહા એક ઇવેન્ટમાં હાજરી આપવા ગઈ હતી.અહીંયા ભીડમાં ચાહકો એમને જબરદસ્તી અડવાના પ્રયત્ન કરી રહ્યા હતા.આ ઘટનાથી સોનાક્ષી રોવા લાગી હતી.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.