બોલિવૂડ ની આ અભિનેત્રીઓ એ વરસાદ માં એટલા બધા હોટ પોઝ આપ્યા હતા કે જોનારાઓ ની આંખો ફાટી ગઈ હતી,જોવો હોટ તસવીરો…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે બોલિવૂડ ની ઘણી અભિનેત્રીઓ પોતાના હોટનેસ ના કારણે ખૂબ ચર્ચા માં રહેતી હોય છે અને કોઈ વાર ફિલ્મો માં કામ કરતી વખતે એ એવા એવા પોઝ આપી દેતી હોય છે કે એ એને લઈને ખૂબ ચર્ચા નો વિષય બની જાય છે.અને એમાંય આખા બોલિવૂડ હોટનેસ માં ખૂબ આગળ છે અને આ ઇન્ડસ્ટ્રી ની ઘણી અભિનેત્રી ઘણી હોટ ફિલ્મો માં પણ કામ કરતી હોય છે અને આજે અમે તમને આ પોસ્ટ માં એવી જ થોડો અભિનેત્રીઓ વિસે જણાવવા છે જે પોતાના હોટ અંદાજ થી ઘણી ચર્ચા નો વિષય બની હતી.આજે તમે બોલીવુડમાં કેટલીય અભિનેત્રીઓ ને ફિલ્મોમાં કામ કરતા જોયા હશે.પરંતુ,આજે હું તમને બૉલીવુડ ની ફિલ્મોમાં આ અભિનેત્રીઓએ સાડી પહેરીને વરસાદમાં પલળતા એટલી બધી હોટ દેખાય છે કે ખૂબ ચર્ચા નો વિષય બની હતી.

1.કૈટરીના કૈફ.

આ અભિનેત્રી નું નામ દુનિયા ની સૌથી સુંદર અને પોપ્યુલર એક્ટર માં નામ સામીલ છે.કૈટરીના કૈફે ફિલ્મ દે ધના ધન માં એક સોંગમાં કૈટરીના કૈફ સાડી પહેરીને વરસાદમાં પલાળતી નજર આવી હતી.તે સીન એ ઘણા લોકો ને પાગલ કરી દીધા હતા.કેટરીના કેફ બોલિવૂડ નું જાણીતું નામ છે.અને સુંદરતા માં પણ ઘણી આગળ છે આ અભિનેત્રી નો જન્મ 16 જુલાઈ 1983 માં થયો હતો.અને કેટરીના કેફબની ફેન ફોલોઇંગ પણ ખૂબ વધુ છે અને અવારનવાર ઘણી ચર્ચા નું કારણ બનતી હોય છે.કેટરીના કેફ બોલિવૂડ માં આવ્યા પહેલા એ એક મોડેલ હતી અને એ કિંગ ફિશર કેલેન્ડર ની મોડલ રહી ચુકી છે.

2.રવીના ટંડન.

જ્યારે 90’s ના દાયકાના બોલીવુડની યાદ આવે છે, ત્યારે અભિનેત્રી રવિના ટનડનનું નામ ચોક્કસપણે આવે છે. કોમેડી, રોમાંસથી લઈને નાટક સુધીની, રવીનાએ તેના દરેક અવતારથી પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા.રવીના ટંડને ફિલ્મ મોહરામાં ટીપ ટીપ બરસા પાણી માં રવીના સાડી પહેરીને વરસાદમાં પલળતા તેને આ ગીત ની રોનક જ બદલી નાખી હતી.તે ગીત આજે પણ વરસાદ પડે તો બધાના મન માં આ ગીત યાદ આવી જાય.રવિના ટંડન તેના ખુબસુરત અભિનય તેમજ ફ્રેન્ક સ્વભાવ માટે જાણીતી છે . તે દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.

3.વિદ્યા બાલન.

1 જાન્યુઆરી 1978 ના રોજ કેરળના પલક્કડમાં જન્મેલી એક ભારતીય અભિનેત્રી છે. વિદ્યા બાલન એ ફિલ્મ ડર્ટી પિક્ચર માં એક સોન્ગ માં વિદ્યા એ સાડીનો પાલવ ઉંચો કરીને તે સોન્ગ માં ધમાલ મચાવી દીધી હતી.ત્યાર થી બધા લોકો વિદ્યા ના આસિકો બની ગયા હતા.બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન ઘણી જ હોટ દેખાય છે. તેનામાં કમાલની અભિનય ક્ષમતા છે.

4.સની લિયોન.

આ બોલ્ડ અભિનેત્રી સની લિયોને ફિલ્મ કુછ કુછ લોચા હે માં એક ગીતમાં સની એ સાડીમાં અભિનય કરતા જોઈને લોકો પાગલ થઇ ગયા હતા.બોલિવૂડ અભિનેત્રી સની લિયોન તેના બોલ્ડ અને બિંદાસ અંદાજના કારણે જાણીતી છે સની લિયોનનું સાચુ નામ કરનજીત કૌર વહોરા છે. ફિલ્મોમાં આવતા પહેલાં સનીએ નર્સિંગનું ભણવાનું કર્યુ હતું. પોતાનાં જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી મોસ્ટલી સનીમાં સનીએ જણાવ્યું કે, તે નાનપણમાં પરિવારની સાથે ગુરુદ્વારા જતી હતી.સની લિયોન એક પોર્ન સ્ટાર પણ છે.બીજી તરફ પોર્ન ફિલ્મ વર્ચ્યુઅલ વિવિડ ગર્લ માટે સની લિયોનને એવીએમ એવોર્ડ પણ મળ્યો છે. આ એવોર્ડને પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઓસ્કાર કહેવાય છે.

5.કરીના કપૂર.

કરીના કપૂરે વર્ષ 2003 ની ફિલ્મ ચમેલી ફિલ્મ ના એક સોન્ગ માં વરસાદ માં પલળતા સાડી પહેરી ને અભિનય કેરેટ ઘણા કરીના ના આસિકો ને તે સીન લોકો ને ખુબ જ પસંદ આવ્યો હતો.કરીના કપૂર બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે અને આજે 39 વર્ષની ઉંમરે પણ કરીનાએ તેની સુંદરતા અને માવજત જાળવી રાખી છે. તેણે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો પણ આપી છે.જ્યારે કરીનાનો જન્મ થયો હતો ત્યારે તેના દાદા રાજ કપૂરે તેનું નામ સિદ્ધિમા રાખ્યું હતું. કરીનાનું નામ અન્ના કારેનીના નામના પુસ્તક દ્વારા પ્રેરિત છે અને આ તે જ પુસ્તક છે જે તે સમયે કરિનાની માતા બબીતા ​​વાંચતી હતી અને જ્યારે કરીનાના પેટમાં હતી. જોકે કરીનાના પરિવારના સભ્યો તેને બેબો પણ કહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here