બોલિવૂડ ની આ અભિનેત્રીઓને એક બીજા સાથે બોલે પણ વ્યવહાર નથી,કટ્ટર દુશ્મનો છે આ અભિનેત્રીઓ….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આપણા જીવનમા ઘણા એવા લોકો હોય છે જેમની સાથે આપણે બિલકુલ પસંદ નથી કરતા અને આપણે હમેશા તેવા વ્યક્તિઓથી દુર રેહવાની કોશિશ કરતા રહે છે મિત્રો કોલેજ, ઓફિસ બધે જ એક એવી વ્યક્તિ હોય છે જે આપણને પસંદ આવતી નથી અને આપણને તે વ્યક્તિ બિલકુલ ગમતું નથી અને આપણે ઘણી વાર તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ.મિત્રો બોલિવૂડની પણ આવી જ હાલત છે મિત્રો બોલિવુડમા કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે જે ક્યારેય એક સાથે જોવા મળી નથી.

મિત્રો જ્યાં બે છોકરીઓ એક સાથે હોય છે ત્યાંરે તે કોઈ વાત કર્યા વગર રહી શકતી નથી અને તેવી જ રીતે જો બે છોકરીઓ સાથે હોય, તો તેઓ બહારથી મિત્રો હોવાનો ઢોંગ કરી શકે છે પરંતુ અંદર બંને એકબીજાને સારી રીતે નફરત કરતી હોય છે.આ ફક્ત સામાન્ય છોકરીઓ વિશે જ નહીં, પરંતુ બોલિવૂડની અભિનેત્રીઓ વિશે પણ તે સાચું છે મિત્રો આ વાત માત્ર સામાન્ય લોકો જ માટે પુરતુ નથી પરંતુ બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ એકબીજાની સામે જોવાની પણ પસંદ નથી કરતી અને જો તેમની મરજી ચાલે તો તેઓ બીજાની ધરપકડ કરાવી શકે છે પરંતુ તેઓ તેવુ કરી શકતા નથી અને મીડિયાની સામે તેમને જોયા પછી તેઓ નકામી મિત્રતા સોગંધ ખાઇ છે.

અનુષ્કા અને દિપિકા.

મિત્રો જ્યારે બે છોકરીઓના પ્રેમીઓ એક જેવા હોય છે તો પછી તેમની વચ્ચે દુશ્મનાવટ થાય છે મિત્રો કારકિર્દીની શરૂઆતમાં અનુષ્કા શર્મા રણવીર સિંહ સાથે જોવા મળી હતી પરંતુ દિપિકા તેમની વચ્ચે આવી ગઈ અને થોડીક ફિલ્મો પછી બંને વચ્ચે અણબનાવ થઈ ગયો હતો તેમજ દીપિકા પાદુકોણ સારી રીતે જાણે છે કે છોકરાને પોતાના કેવી રીતે બનાવવા અને દીપિકાએ અનુષ્કા સાથે કંઈક આવું જ કર્યું હતું મિત્રો એવા અહેવાલો પણ આવ્યા હતા કે રણવીરસિંહે અનુષ્કા શર્માને દીપિકા પાદુકોણ માટે છોડી દીધી હતી અને આ વાતથી અનુષ્કા ખૂબ ગુસ્સે થઈ હતી પરંતુ અત્યારે અનુષ્કાને અત્યારે તેના કરતા વધુ સારો જીવન સાથી મળી ગયો છે પરંતુ આ બંને અભિનેત્રીઓ વચ્ચેની દુશ્મનીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અનુષ્કાએ બંનેને તેના લગ્નમાં આમંત્રણ પણ નહતું આપ્યું.

દિપિકા અને કેટરીના કૈફ.

મિત્રો દીપિકા અને કેટરિના વચ્ચેના ઝઘડાનું મુખ્ય કારણ રણબીર કપૂર હતો અને ખરેખર બંનેએ કારકીર્દિમાં રણબીરને જુદા જુદા સમયે ડેટ કરી હતી અને મિત્રો કહેવાય છે કે રણબીરે કેટરિના સાથેના અફેર દરમિયાન દીપિકા સાથે દગો કર્યો હતો અને આ કારણે બંને અભિનેત્રીઓ લાંબા સમયથી એકબીજાની સાથે દુશ્મની કરી રહી છે અને એ વાત નક્કિ છે કે બંનેના ગયા પછી રણબીર હવે આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે.

પ્રિયંકા ચોપડા અને કરિના કપૂર.

મિત્રો ટોક શો કોફી વિથ કરણ ની છેલ્લી સીઝનમાં પ્રિયંકા અને કરીના સાથે મળીને પોતાની જુની સિક્વલ ભૂલી જતા સાથે જોવા મળ્યા હતા પરંતુ તે પહેલાં બંનેને એકબીજાને જરા પણ પસંદ કરતી નહતી અને તેનું મુખ્ય કારણ તેના પૂર્વ બોયફ્રેન્ડ શાહિદ કપૂર હતો અને આ બંનેએ શાહિદ કપૂરને જુદા જુદા સમયે ડેટ કરી રહી હતી આને કારણે બંને અભિનેત્રીઓ ક્યારેય એકબીજાની સાથે જોવા નહોતી મળી અત્યારે જો કે હાલમાં બંને વચ્ચેના સંબંધ ખૂબ સારા થઈ ગયા છે અને તે જ સમયે શાહિદ કપૂર મીરા રાજપૂત સાથે લગ્ન કરીને ખુશ છે.

પ્રિયંકા અને કેટરીના.

મિત્રો પ્રિયંકા અને કેટરીના નો એક ઘટનામાં તેમનો ઝઘડો શરૂ થયો હતો અને એક્ક ઇવેન્ટમાં કેટરિનાને શોસ્ટોપર તરીકે પસંદ કરવામાં આવી હતી અને આવી સ્થિતિમાં પાછળથી પ્રિયંકાએ આવીને કહ્યું કે તે મારી મહાનતા છે કે મેં મારા પગ પાછળ મૂકી અને કેટરિનાને બધી ખ્યાતિ આપી દીધી અને મિત્રો આ ઘટના પછી જ બંને કોઈ પણ ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા ન હતા.

જયા બચ્ચન અને રેખા.

મિત્રો પોતાના સમયની આ મશહૂર આ બંને અભિનેત્રીઓ વચ્ચેનું અંતર જાણીતું છે અને અમિતાભ બચ્ચન તેનું કારણ છે તમે પણ જાણો છો કે આ બંને અભિનેત્રીઓ બિગ બીના પ્રેમમાં પડી ગઈ પરંતુ જયા લગ્ન કરવામા સફળ રહી અને લગ્ન પછી જયાએ અમિતાભને સ્પષ્ટ કરી દીધું કે હવે તે રેખા સાથે કોઈ ફિલ્મ સાઇન કરશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here