બૉલીવુડ ની અભિનેત્રી જુહી ચાવલા અહીં 8 વર્ષ થી કરે છે ખેતી,જે એક ગુજરાતી બિઝનેસ મેનની પત્ની છે,જાણો હાલ ક્યાં કરે છે આ કામ..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાયરસ ખૂબ જ પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે અને આવી મહામારીના કારણે જ દેશભરમાં લૉકડાઉન પણ કરવામાં આવ્યું છે અને તેમજ સામાન્ય લોકોની જેમ પણ આ બૉલીવુડ સેલેબ્સ પોતાના ઘરમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે અને જે સેફ છે તો આવા કેટલાક સેલેબ્સ પોતાના ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહ્યા છે અને જ્યાં સલમાન ખાન પોતાના ફાર્મહાઉસમાં છે તેવું જાણવા મળ્યું છે.બીજી બાજુ જૂહી ચાવલા પણ ફાર્મ હાઉસમાં શાકભાજી ઉગાડવાનું કામ કરી રહી છે.ત્યારબાદ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે અને તમણે જણાવી દઈએ કે જૂહી લાંબા સમયથી જ ફિલ્મોથી દૂર રહી છે.તેમજ તેને ચહેર પર થાક, વિખરાયેલા વાળ સાથે બળબળતા તાપમાં જૂહી ખેતી કરી રહી છે અને તે કામ કરતી દેખાઈ રહી છે અને તેણે કેપ્શનમાં એવું પણ લખ્યું છે કે આ જુઓ મારું નવું કામ, મેથી  કોથમીર અને ટામેટા ઉગાડી રહી છું અને હવે જોઈએ શું થાય છે.ત્યારબાદ આ 52 વર્ષની જૂહી છેલ્લા 8 વર્ષથી ખેતીનું કામ કરી રહી છે.તેમજ તે પોતાના ફાર્મ હાઉસમાં પણ ઑર્ગેનિક શાકભાજી ઉગાડે છે અને તેમજ તેમની પાસે પણ 200થી વધુ આંબાનો બગીચો છે જ્યાં કામ કરે છે અને આ બગીચામાં ચીકૂ,પપૈયા અને દાડમના ઝાડ પણ છે અને જ્યાં લાંબા સમયથી ખેતી કરી રહેલી જૂહીએ એવું પણ કહ્યું છે કે હું માત્ર ઓર્ગેનિક ખેતી કરું છું.વાડા સ્થિતિ ફાર્મહાઉસમાં હું આ બધું ઉગાડું છું અને આ કામ મને સારું ગમે છે કારણ કે હું એક ખેડૂત છું.પણ આવી વાત કરતા જ તેમના ફ્રેંન કુશ ત્યાં હતા અને જુહીએ એક ઈન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે જો આ તમને એકવાર ઓર્ગેનિક ફળ અને શાકભાજીનો મીઠો સ્વાદ ચાખવા મળી જાય તો તમે ક્યારેય બજારના કેમિકલમાં ડૂબેલા ઉત્પાદનો નહીં ખરીદો કારણ કે અહિયાના જે તાજા શાકભાજી મળતા હોય છે.તેનો સ્વાદ કઈક અલગ જ છે.તેમજ કહેવામાં આવ્યું છે કે આ જુહીએ એવું પણ કહ્યું હતું કે મારા ખેડૂત પિતાએ 20 એકર જમીન વાડામાં ખરીદી છે અને ત્યારે મને ખેતી વિશે કાંઈ જ ખબર નહોતી પણ એ બધું હું ધીમે ધીમે શીખી છું.જ્યારે તેમણે ખેતી લાયક જમીન લીધી ત્યારે હું ફિલ્મોમાં વ્યસ્ત હતી પણ ત્યારબાદ તેમના નિધન બાદ મારે તેમાં ધ્યાન આપવું પડ્યું.હાલમાં હું આ કામ સારીરીતે કરું છુ.ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે આ ઓર્ગેનિક ફળો સિવાય પણ જૂહી એક અન્ય ફાર્મ હાઉસમાં ઓર્ગેનિક શાકભાજી પણ ઉગાડે છે અને જેમાં પણ તે ખૂબ મહેનત કરે છે અને આ જગ્યા માંડવામાં છે અને જેને જૂહીએ પોતે જ ખરીદી છે પણ તે જણાવે છે કે મારી પાસે રોકાણ કરવા માટે પૈસા હતા અને ત્યારબાદ કોઈએ સૂચન કર્યું કે હું જમીનમાં રોકાણ કરું અને ત્યારે જ મે માંડવામાં 10 એકર જમીન ખરીદી હતી અને ત્યાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડું છુ અને હાલમાં મને બધું જ ફાવી ગયું છે.

Previous articleજાણો અમેરિકા માં કેમ ફેલાઈ રહ્યો છે આટલા મોટા પ્રમાણ માં કોરોના વાયરસ,શુ આ એક દવા ની કંપનીના કારણે..જાણો વિગતવાર…
Next articleકોવિડ-19: ચોંકાવનારો ખુલાસો,ભારત માં જેટલા પણ દર્દીઓ મુત્યુ પામ્યા છે એમના માં આ એક બાબત છે કોમન,જાણો વિગતવાર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here