નવરાત્રિના ના દિવસે જ હાથમાં મહેંદી લગાવીને બાળકીનો થયો જન્મ, સાક્ષાત માતા રાણી પધાર્યા

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે  નવરાત્રિમાં લોકો માતાની ઉપાસના કરીને માતાને દર્શન કર્યું છે. ઉપવાસ કરીને માતાજીને પ્રસન્ન કરે છે અને તેની મનોકામના પૂરી કરે છે. નવરાત્રીમાં ખાસ માતાજીને વિશેષ પૂજા કરવામાં આવે છે. એ હાલમાં એક એવી ઘટના બની ગઈ છે કે લોકોમાં ચકચાર મચી ગઇ છે.

મધ્યપ્રદેશમાં ડોક્ટર પરિવારના ઘરે એક બાળકીનો શનિવારે ચૈત્રી નવરાત્રિના પહેલાં દિવસે જન્મ થયો છે તમને જાણીને નવાઈ થશે કે આ બાળકીના બન્ને હાથે મહેંદી લાગેલી છે એટલે દરેક લોકોમાં દુર્ગાનું સ્વરૂપ હોય તેઓ કહી રહ્યા છે
આ ઘટના મધ્યપ્રદેશના હરદા જિલ્લાના રહતગાવ ની છે.

નાનકડી બાળકી ના દસ આંગળી ઉપર મહેંદી લાગેલી હોય તેવો ફોટો વાયરલ થયો છે. પિતા સૌરભ કહ્યું હતું કે મને ખૂબ જ ખુશી થાય છે કે એમ મારા પ્રથમ સંતાન તરીકે દીકરીએ દેવી સ્વરૂપમાં વૈભવ નક્ષત્રમાં આવી છે. દેવી નક્ષત્રના મિલન ને કારણે આવી છે.

આ ચમત્કાર છે કે વિજ્ઞાન તે હજી કાંઈ નથી થયું નથી. પરંતુ ડોક્ટરે કહ્યું છે કે જન્મના સમય પહેલા જ જો બાળકનો જન્મ થઈ જાય તો ઘણી વખત નિશાન આવતા હોય તેવું કહી શકાય છે તેને મેલાનાસાઈટીક નેવુસ તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના ના દિવસે જ હાથમાં મેંદી લગાવીને બાળકીનો જન્મ થતા સાક્ષાત માતા પધાર્યા તેવું કહી લોકો દર્શન કરવા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here