ચાર ચાર યુવકો સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પણ યુવતી ની ભૂખ ના મટી,તો વાસના ની ભૂખી યુવતી કે કર્યું એવું કે…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ આવા કિસ્સા બનવા સામન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે તેમજ આ કિસ્સા વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું તેમજ થોડા દિવસ માટે પિયર ગઈ હતી તે ત્યાં પણ તેનો જીવ ઉચાટમાં જ હતો અને તેમજ જુવાન જોધ ચંપા એકલી ઘરે હતી એ વાતે તેનો જીવ ઊંચો રહેતો હતો તેવું જણાવ્યું છે પણ તે શું કરે અને તેમજ મા માંદી હતી એટલે આવ્યા વિના છૂટકો જ નહોતો એટલે આવવું પડ્યું હરુ અને માને જરા સારું થતા જ મંછા ઘરે જવા નીકળી પડી હતી અને તેમજ તેનું ઘર બસ સ્ટેન્ડ નજીક આવેલા બજારમાં શાકની તેની નાનકડી દુકાન હતી એવું કહેવામાં આવ્યું છે અને આમ તો મા-બેટી આ દુકાન ચલાવતા હતા અને તેમજ તે તેને પિયર જતી ત્યારે ચંપા દુકાનનું ધ્યાન રાખતી હતી તેવું જણાવ્યું છે અને તેમજ આ મંછાનો પતિ રવલો છેલ્લા એકાદ વર્ષથી જેલની હવા ખાઈ રહ્યો હતો અને કહેવામા આવ્યું છે કે આ ચંપા એકલી જ જ દુકાનમાં હશે અને અત્યારે ગરદીનો સમય છે આથી તેને મદદ કરવા તે સીધી દુકાને જ ગઈ હતી અને તેને મદદ કરવાનું વિચાર્યું હતું.

તેની સાથે જ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ દુકાન બંધ જોતા જ મંછાને નવાઈ લાગી હતી અને તેમજ તેના મનમાં જાત જાતના વિચારો ઉત્પન્ન થવા લાગ્યાં હતા અને જણાવ્યું છે કે આ ગભરાતી ગભરાતી તે ઘરે ગઈ હતી પણ ત્યારબાદ તે ઘરને તાળું લટકતું હતું અને તેમન કહેવાયું છે કે ચંપા ક્યાંયે જોવા મળી ન હતી અને તેમજ આ ચંપા ક્યાંક ગઈ હશે અને થોડીવારમાં પાછી આવશે એમ માની તે તેની રાહ જોવા લાગી અને તેની ઘણી સમય સુધી રાહ જોવામાં આવી હતી કેમ મંછાબુન આવી ગયા તમારી મા કેમ છે તેવું પૂછવામાં આવ્યું હતું અને તેમજ પાડોશના રેવતીબેનના અવાજે મંછાની તંદ્રામાં ભંગ પાડયો હતો અને તેમજ તે સારું છે બુન અને તમે મારી ચંપાને જોઈ છે એવું પૂછ્યું હતું.

પણ જ્યારે તેમને ના નો જવાબ આપી રેવતીબેન તેના ઘરમાં ભરાઈ ગયા હતા અને ત્યારબાદ આ  રેવતીબહેનના ચહેરા પર રમી રહેલા અણગમાના ભાવ જોઈને મંછાની શંકા વધુ દ્રઢ બની ગઈ હતી અને તેઓ ચિંતામાં જોવા મળ્યા હતા અને તેની સાથે જ સાંજ ઢળી ગઈ હતી અને ત્યારબાદ તે અંધારાના ઓળા ઊતરી આવ્યા છતાં પણ ચંપાનો પત્તો નહોતો અને તેની સાથે કહેવામા આવ્યું છે કે આ મંછા ચંપાની રાહ જોતી બેસી રહી જતી અને તેમજ કહેવામા આવ્યું છે કે તેની ઉંઘ હરામ થઈ ગઈ હતી અને તે આ વાત પર વિચાર કરવા લાગી હતી.ત્યારબાદ આ વિશે આગળ જણાવતા કહેવામા આવ્યું હતું કે તેની પરોઢનો ઉજાસ પેલાતા જ મંછાની સઘળી આશા પર પાણી ફરી વળ્યું હતું એવું કહેવામા આવ્યું છે અને તેમજ તે કંઈ અજુગતુ થયું હોવાની તેની શંકા વધુ દ્રઢ બની ગઈ હતી અને તેમજ આ ચંપાની ચાલચલગતને કારણે મંછાની ચિંતા વધતી ચાલી હતી અને તેની દિવસે દિવસે ચિંતા વધવા લાગી હતી અને તેમજ દસ વાગ્યે મંછા તેના ઘર નજીક આવેલી પોલીસ ચોકી પહોંચી ગઈ હતી અને ત્યારબાદ તે પોલીસ ચોકીના સિનિયર અધિકારી રાજેન્દ્રભાઈએ મંછાની ફરિયાદ નોંધ્યા બાદ પૂછપરછ શરૂ કરી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

તેમજ પૂછ્યું હતું કે શું બહેન તમને કોઈના પર શંકા છે અને તેમજ તે થોડાં ખચકાટ બાદ મંછાએ જવાબ આપ્યો હતો કે હા સાહેબ અમારી દુકાનની બાજુમાં બબન અને છગનની દુકાન છે અને તેમજ આ બંનેએ જ ચંપાનું અપહરણ કર્યું હશે એવું મને લાગે છે પણ આમ માનવાનું કંઈ કારણ તેમજ સાહેબ ગયે મહિને હું જ્યારે મારે પિયર ગઈ હતી ત્યારે આ બંને ફોસલાવીને ચંપાને તેમની સાથે ડુમ્મસ લઈ ગયા હતા એવું કહેવામાં આવી રહ્યું છે અને તેમજ તે સમયે તેઓ પાંચ દિવસ બાદ ચંપા સાથે પાછા ફર્યા હતા અને કહ્યું છે કે મેં જ્યારે એ લોકોને ધમકાવ્યા હતા ત્યારે તેમણે મારી માફી માગી હતી અને ત્યારબાદ મેં વાત આગળ ન વધારતા ત્યાં જ બંધ કરી દીધી હતી અને આ વિશે કઈ જણાવ્યું ન હતું અને તેમજ આ મંછાને બીજા કેટલાક પ્રશ્નો પૂછી કાનૂની કાર્યવાહી બાદ રાજેન્દ્રભાઈએ પોલીસ સાથે લઈ બબનના ઘરે પહોંચી ગયા અને બબનની ધરપકડ કરવામાં આવી હતી.તેની સાથે જ આ વિશે આગળ જાણકારી આપતા કહેવામા આવ્યું છે કે આ પોલીસ ચોકીમાં કરાયેલી પૂછપરછ બાદ બબને તેણે અને છગને ચંપા સાથે જાતીય સુખ માણ્યું હોવાની કબૂલાત કરી હતી અને ત્યારબાદ જણાવ્યું છે પણ અહીંયા હમણા ચંપા ક્યાં છે તેની તેને ખબર ન હોવાનું ભારપૂર્વક જણાવતા ઉમેર્યું હતું અને તેમણે જણાવ્યું હતું તો સાહેબ તમે નાહકના અમારા પર શંકા કરો છો અને અમે એવું કંઈ નથી કર્યું અને અમે છેલ્લા કેટલાક દિવસથી ચંપાને મળ્યા જ નથી પણ ત્યારબાદ આ બબનની આંખોમાં સળવળતા ભયના સાપોલિયા રાજેન્દ્રભાની ચકોર નજરમાંથી છટકી શક્યા ન હતા.

તેમજ ત્યારબાદ કહેવામા આવ્યું છે કે દાળમાં કંઈક કાળું જરૂર છે અને બબન સત્ય છુપાવી રહ્યો છે અને તેમજ તે એ વાત તેઓ પામી ગયા હતા અને આ ઉપરાંત વીરેન્દ્રભાઈએ કરેલી તપાસ દરમિયાન બબનનું ચારિત્ર શંકાસ્પદ હોવાનું જાણવા મળતા જ તેમનો શક વધુ મજબૂત બન્યો હતો અને ત્યારબાદ તેમને જાણવા મળ્યા મુજબ બબન ગામની યુવતીઓને ભોળવીને તેમનું જાતીય શોષણ કર્યુ હતું અને તેમજ તેમને કુટણખાને વેચી મારતો હતો તેવું જણાવ્યું છે અને થોડાં સમય પહેલા જ ઓલપાડની એક યુવતીને વેચી મારવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી તેવું જણાવવામાં આવ્યું છે.તેની સાથે સાથે એવું પણ કહેવામા આવ્યું છે કે આ શંકાસ્પદ આરોપીને માનસિક દબાણ આપી અને ત્યારબાદ તેને રાજેન્દ્રભાઈએ હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યારબાદ આ બબન પોતાના બયાનમાંથી ટસનોમસ ન થયો હતો પણ છેવટે એવું કહેવાય છે કે આ રાજેન્દ્રભાઈએ થર્ડ ડીગ્રીનો ઉપયોગ કર્યો હતો અને તેમજ આ ભાંગી પડેલા બબને સત્ય ઓકી દીધું હતું કે છગન ક્યાં છે તેવું પૂછ્યું હતું પણ કદાચ તેના ઘરમાં જ હશે તેવું કહી અને સારું એને અમે સવારે જોઈ લઈશું એવું પણ કહેવામા આવ્યુ હતું પણ જ્યારે અત્યારે તું કહે કે ચંપાને તમે ક્યાં રાખી છે.

તો ત્યારે આ વાત સાંભળીને બબન પણ ગભરાઈ ગયો હતો અને તે પણ ડરી ગયો હતો અને તેમજ તેના ચહેરા પર ભયના ઓળા ઊતરી આવ્યા હતા અને ત્યારબાદ તે પોક મૂકીને રડવા લાગ્યો હતો અને તેમજ થોડીવાર પછી તે શાંત થઈ ગયો હતો અને તેમજ તે મૌન રહેવાથી કંઈ વળશે નહીં એવું વિચારી અને આને કારણે તું વધુ મુસીબતમાં આવી પડશે તેવું જણાવ્યું અને તે હમણા જ કબૂલ કર્યું કે તમે બંને ચંપાને લઈ આવ્યા હતા અને ત્યારબાદ હવે તે નાટક કર્યા વિના કહી દે કે તમે તેને ક્યાં છૂપાવી છે પણ જ્યારે ચંપા બમ પાડ્યા વિના સીધેસીધું ભસી મર કે તેને ક્યાં રાખી છે એવું અકળઇ ને પૂછ્યું હતું પણ શું તેને વેચી મારી છે તો કે ના સાહેબ બબન પાછો રડવા લાગ્યો હતો અને ડુસકાં ભરતાં ભરતાં તે બોલ્યો હતો કે ચંપા આ દુનિયામાં નથી અને તે મરી ગઈ છે.

તેમજ જ્યારે બબનનું આ વાક્ય સાંભળતા જ મંછાને વીજળીનો કરંટ લાગ્યો હોવાનો અનુભવ થયો હતો અને તે પણ વિચારમાં પડી ગઈ હતી અને તેમજ ઓ મારા ભગવાન આ શું કહે છે પણ ત્યારે તેણે ચંપાને મારી નાખી છે એવું જણાવ્યું હતું અને તેમજ તેણે તારું શું બગાડયું હતું સાલા હરામી તે તેનું કાસળ કાઢી નાખ્યું આવું બધું ઘણું તેને બોલવામાં આવ્યું હતું અને તેમજ તે પોતાના મનનો આક્રોશ વ્યક્ત કરતા કરતા મંછાએ ઝડપથી બબનનું ગળું પકડી દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમજ આ રાજેન્દ્રભાઈએ વચ્ચે પડી બબનને મંછાની પકડમાંથી છોડાવ્યો અને મંછાને પણ કહ્યું હતું અને તેમજ કહ્યું હતું કે બહેન તમે શાંતિ રાખો અને હવે તમે કાયદાને હાથમાં લો નહીં અને હવે કાયદો ગુનેગારને તેના ગુનાની સજા આપશે અને તમારે હવે આમાં કંઈ બોલવાની જરૂર નથી અને તેમજ તમારા હાથ ગંદા કરો નહીં પણ ત્યારબાદ તે પોતાના ગુનાનો એકરાર કરતા બબને બયાન આપ્યું કે તેણે અને છગને ચંપાની હત્યા કરી હતી અને ત્યારબાદ તેને વિરાન જગ્યાએ દાટી દીધી હતી અને તેમજ આ બબને આ એકરાર કર્યો હતો ત્યારે મધરાત થઈ ગઈ હતી અને અંધારું પણ ઘનઘોર હતું.

તેમજ જણાવ્યું છે કે અત્યારે જ આ મૃતદેહને કબજે કરવો જરૂરી છે તેવું માનવામાં આવ્યું છે અને તેમજ એમ વિચારી રાજેન્દ્રભાઈ તેમના વરિષ્ઠ અધિકારીઓને વાયરલેસ પર જાણ કર્યા પછી બબન અને મંછા તેમ જ તેમની પોલીસ ટુકડીને લઈને નીકળી પડયા હતા એવું કહેવાય છે અને જ્યારે થોડાં જ સમયમાં તેઓ ચંપાને દાટી હતી તે સ્થાન પર પહોંચી ગયા હતા અને તેમજ પાંચ ફૂટ ઊંડે ખોદ્યા પછી મૃતદેહ મળી આવ્યો હતો અને તેમજ આ મૃતદેહ કોહવાઈ ગયો હતો અને કહેવામા આવ્યું છે કે આ ઓળખાય તેવી પરિસ્થિતિમાં હતો નહીં પણ ત્યારબાદ આ કપડા વાળ જેવી નિશાનીઓ પરથી મંછાએ મૃતદેહ ઓળખી કાઢ્યો હતો એવું પણ કહેવામા આવ્યું છે અને તે તરત જ પોલીસે પંચનામું કર્યું અને મૃતદેહને તાબામાં લઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધો હતો અને ત્યારબાદ આ કાર્ય પૂરું થયું ત્યારે સવાર પડી ગઈ હતી તેવું જણાવ્યું છે.

તેમજ જ્યારે તેઓ પાછા ફર્યા હતા તો ત્યાર પછી તરત જ છગનને ઘરે છાપો મારી અને ત્યારબાદ તેની પણ અટક કરવામાં આવી હતી અને કહેવાના આવ્યું છે કે આ બબન અને છગન પર ખૂનના આરોપસર કેસ પણ નોંધવામાં આવ્યો હતો અને તેમજ જ્યારે પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી એક વધુ ચોંકાવનારી વાત પણ બહાર આવી હતી અને તેમજ જ્યારે આ અપરિણિત ચંપાના ઉદરમાં ચાર મહિનાનો ગર્ભ હતો એવું પણ કહેવાય છે અને તેમજ આ અહેવાલમાં એ પણ જાણવા મળ્યું હતું કે મૃત્યુ પૂર્વે પહેલા તેને સાઈનાઈડની ગોળી આપવામાં આવી હતી તેમજ ત્યાર પછી બેભાનાવસ્થામાં તેને ગળુ ટૂંપી મારી નાખવામાં આવી હતી અને તેમજ આ તપાસ દરમિયાન કહેવાના આવ્યું છે કે તે નીચે રજૂ કરેલી હકીકત જાણવા મળી હતી.

પણ ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ મંછાનો પતિ રવલો જાતે કાછિયો હતો અને તેમજ તેની શાકની નાનકડી દુકાન પણ હતી જે સારી ચાલતી હતી પણ જ્યારે આ ચંપા તેની એકમાત્ર પુત્રી હતી એવું કહેવામા આવ્યું છે અને તેના લગ્નજીવનના વીસ વર્ષો દરમિયાન મંછાએ માત્ર એક જ પુત્રીને જન્મ આપ્યો હતો એવું જણાવ્યું છે અને તેમજ આ રવલાને પુત્રની ઈચ્છા હતી પણ આ મંછા તેને પુત્ર આપી શકી નહીં પણ તેમજ છેવટે તેને કંટાળીને મંછાએ તેના પતિને બીજા લગ્ન કરવાની મંજુરી આપી હતી અને ત્યારબાદ આ રવલાએ બે લગ્ન પણ કર્યા હતા પણ ત્યારબાદ તેની બંને નવી પત્નીઓ પણ રવલાને પુત્ર આપી શકી નહીં અને હા એટલું જ નહીં પણ તેની ત્રીજી પત્ની જીવતી સળગી મૂઈ આ કારણે રવલાને બે વર્ષની સજા થઈ હતી અને તેમજ આ રવલાની ગેરહાજરી દરમિયાન મંછા અને વીસ વર્ષની ચંપાએ શાકની દુકાન સંભાળી લીધી હતી અને તેમજ આ મંછાને કશે જવાનું થતું તો ચંપા દુકાનમાં બેસતી હતી એવું પણ જણાવ્યું છે.

ચંપાના યૌવન પર વસંત બેઠી હતી. તેની સુડોળ કાયા પર ભલભલા મોહી ઉઠતા. ચંપા શ્યામળી પણ કામણગારી હતી. ચંપા ચંચળ મિજાજની હતી. જિંદગીમાં તેને એશોઆરામની ઈચ્છા હતી. તે મન મૂકીને જિંદગી માણવા ઈચ્છતી હતી. તેના પિતાની  આસપાસ કેટલીક શાકની દુકાનો હતી. આ દુકાનો યુવાનો ચલાવતા હતા. પિતાના જેલવાસ દરમિયાન તેને છૂટોદોર મળી ગયો હતો. હવે તેના પર રોકટોક રાખનાર કોઈ હતું નહીં. આ યુવાનો ઉપરાંત બીજા કેટલાક યુવાનોપણ તેની આસપાસ પતંગિયાની જેમ ભમતા હતા. આ કારણે ચંપા પોતાની જાતને ‘કંઈક’ સમજવા લાગી. તે તેના ચાહકોને લલચાવવા જાતજાતના લટકા-મટકા કરતી. દિવસેને દિવસે તે સ્વચ્છંદી બનતી ગઈ. તેના વિસ્તારમાં રહેતા ચારેક યુવકો સાથે તેણે શરીર સુખ પણ માણ્યું. આ કારણે તેની વાસના વધુ પ્રજવલિત થઈ ગઈ. એક પુરુષથી તેને સંતોષ થતો નહીં. સાથેસાથે તેના હલકા ચારિત્રને કારણે કોઈ પણ યુવક તેની સાથે પરણવા તૈયાર થતો નહીં. તેમને તો બસ ચંપાનું શરીર ચૂંથવું હતું. મંછા ચંપાને કાબુમાં રાખવા નિષ્ફળ ગઈ હતી અને ત્યાર પછી ચંપાના જીવનમાં બબન અને છગનનો પ્રવેશ થયો હતો અને તેને નોકરી અપાવવાને બહાને તેમણે ચંપા સાથેનો સંબંધ વધાર્યો.

તેમજ તેઓ તેની જરૂરિયાતોનું ખૂબ જ ધ્યાન રાખતા હતા તેમ જ વારતહેવારે તેને ભેટસોગાદો આપતા હતા. આથી ચંપા આ બંને તરફ વધુ આકર્ષાઈ. મંછાની ગેરહાજરીમાં ચંપા આ બંને સાથે બહારગામ જતી અને હોટલના એક રૂમમાં રહી આ ત્રણે ભરપૂર જાતીય સુખ માણતા. વાસનાની ગુલામ બની ગયેલી ચંપાને પુરુષ વગર ચાલતું નહીં. આમાંને આમાં ચંપા ગર્ભવતી બની. આ વાત મંછાથી છૂપી રહી શકી નહીં. કેટલાક પડોશીઓને પણ ચંપાની આ સ્થિતિની ખબર પડી ગઈ. ચંપાના કરતૂતો જોતા તેના પેટમાં કોનું બાળક છે એ જાણવું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ બબન અને છગન સાથેના સંબંધો શરૂ થયા પછી ચંપાએ અન્ય યુવકોને મળવાનું બંધ કરી દીધું હોવાથી આ બાળક બંનેમાંથી એકનું જ હશે એની મંછાને ખાતરી હતી. આથી આ બંનેને મંછાએ બંનેમાંથી એકે ચંપા સાથે લગ્ન જરૂર કરવા પડશે એવું દબાણ કર્યું. શરૂઆતમાં આ બંનેએ જવાબદારીમાંથી છટકી જવાના પ્રયાસ કર્યા. ચંપા હલકા ચરિત્રની હોવાથી આ સંતાનના પિતા અન્ય કોઈ હોઈ શકે છે એવી તેમણે દલીલ પણ કરી હતી.

પણ ત્યારબાદ આ પોલીસને ફરિયાદ કરવાની ધમકી આપી તેણે આ બંનેને ચૂપ કરી દીધા હતા અને તેમજ હવે આ બબન અને છગન મુશ્કેલીમાં મૂકાઈ ગયા. તેઓ જાણવા હતા કે મંછાની ધમકીઓ પોકળ નહોતી. આથી તેઓ હવે આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ ખોળવા લાગ્યા. બંનેમાંથી કોઈ ચંપાને પોતાની પત્ની બનાવવા માંગતા નહોતા. આથી શ્રેષ્ઠ માર્ગ ચંપા નામના ખૂબસૂરત કાંટાને તેમના માર્ગમાંથી દૂર કરવાનો જ હતો. છેવટે તેમણે એક પ્લાન બનાવ્યો. પરંતુ તે સમયે તેમને સપને પણ ખ્યાલ હતો નહીં કે આ પ્લાન તેમને માટે મોટી મુસીબત ઊભી કરશે. તેમને અપહરણ, બળાત્કાર અને હત્યાના આરોપસર જેલની હવા ખાવી પડશે. યોજના મુજબ નક્કી કરેલા દિવસે તેઓ ચંપાની દુકાનમાં આવ્યા. આ સમયે ચંપા તેની દુકાનમાં એકલી હતી. તેની મમ્મી હંમેશની જેમ તેને મૂકીને પિયર ગઈ હતી. તેની મમ્મી હંમેશની જેમ તેને પિયર ગઈ હતી.

ત્યારબાદ તેના વિશે જણાવવામાં આવે છે અને છગને ચંપાને તેમની સાથે સૂરત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું અને તેમજ ત્યાં શાંતિથી બેસીને તેઓ આ મુદ્દાનું સમાધાન લાવશે અને લગ્નની તારીખ નક્કી કરશે એવી વાત કરવામાં આવી છે અને તેમજ આ ચંપાને બાંયધરી આપવામાં આવી હતી અને તેમજ જ્યારે લગ્નની વાત સાંભળી ચંપા ગેલમાં આવી ગઈ હતી અને ત્યારબાદ તે તરત જ તે આ બંને સાથે સૂરત જવા તૈયાર થઈ ગઈ હતી અને તેની સાથે જ તે હજીરા પહોંચ્યા પછી તેઓ ભોજન લઈ એક થિયેટરમાં સિનેમા જોવા ગયા હતા એવું જણાવ્યું છે અને તેમજ તે સિનેમા જોઈ રાત્રે નવ વાગ્યે તેઓ એક પાર્કમાં ગયા હતા અને ત્યારબાદ તે સામે આવેલા ટી સ્ટોલમાં બબલુ ચા લેવા ગયો હતો એવું કહેવામાં આવ્યું છે.

તેમજ તે પોતાની ચા પી લીધા પછી જ તે બબને બે કપ ચા લીધી હતી અને ત્યારબાદ તે રસ્તામાં એક ગોળી કાઢી તેણે એક કપમાં નાખી દીધી હતી અને કહેવામા આવ્યું છે કે તે પાર્કમાં પહોંચ્યા પછી તેણે એ કપ ચંપાને આપી દીધો હતો અને તેમજ આ ચા પીધા પછી ચંપાને ચક્કર આવવા લાગ્યા હતા અને તે બબન મને બહુ ચક્કર આવે છે અને તેમજ આ ચંપાએ કહ્યું હતું કે કદાચ તું થાકી ગઈ હશે અને તેમજ થોડી જ વારમાં આપણે હોટલમાં જઈશું ત્યાં તું આરામ કરજે પછી તને સારું થઈ જશે પણ ત્યારબાદ બબને કહ્યું હતું કે ત્યાર પછી રિક્શા કરી તેઓ શહેરની બહાર ગયા હતા અને તેમજ આ રિક્શામાંથી ઊતરી તેઓ ચાલવા લાગ્યા હતા અને આ ચંપાને ચક્કર આવવા લાગ્યા હતા અને આથી જ આ બંને તેનો હાથ પકડી ચાલવા લાગ્યા હતા અને જ્યાં નજર મારતા જોયું તો ત્યાં આખો રસ્તો સુમસામ હતો.

આ વિશે અંતે જણાવ્યું છે કે તેઓ તેને એકદમ એકાંત સ્થળે લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાં આ બંનેએ વારાફરતી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેમજ તેઓ બેભાન ચંપાને તેના શરીરને ભૂખ્યાં વરૂઓ ચૂંથી રહ્યાં છે અને તેમને આવાતનો જરા પણ ખ્યાલ આવ્યો ન હતો પણ ત્યારબાદ તે પોતાની વાસના શાંત કર્યા પછી તેમણે ચંપા માટે કબર ખોદવાની શરૂ કરી દીધી હતી અને તેમજ આ છગને ચંપાની સાડીમાંથી એક લાંબો ચીરો ફાડી ચંપાનું ગળું ટૂંપી નાખ્યું હતું અને માસરી નાખી હતી અને ત્યાર પછી ખાડામાં ચંપાનો મૃતદેહ નાખી તેમણે તેની ઉપર માટી નાખી દીધી હતી અને તેમજ થોડાં જ સમયમાં તેઓ શહેરમાં આવ્યા અને ત્યાંથી બસ પકડી ઘરે આવી ગયા હતા પણ જે પાપ છાપરે ચઢી પોકારે છે અને તેમ જ આ બંનેના પાપનો ઘડો છેવટે ફૂટી ગયો હતો અને તેમજ તેઓ અત્યારે જેલની હવા ખાય છે તેવું જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here