લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
લોકો આ કોરોના વાઇરસના કારણે ઘણા લોકો ખૂબ જ ચિંતામાં આવી ગયા છે અને લોકો હવે ધીરે ધીરે ડરવા પણ લાગ્યા છે અને જેના કારણે કેટલાક લોકોનું તો આ વાઇરસથી મુત્યુ થવા લાગ્યું છે પણ અહીંયા જણાવવામાં આવ્યું છે કે ચીનના ટોચના વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો છે કે તે વિશ્વભરમાં કોરોના વાયરસ આ મહિનાના અંત સુધીમાં તેના ‘ટર્નિંગ પોઈન્ટ’ પર પહોંચી શકે છે અને લોકોને રાહત મળશે અને હવે કોરોના વાઇરસ કોઈ પર અસર નહિ કરે કારણ કે હવે કોરોના સામે લડવા માટે ચીનની સરકાર દ્વારા તહેનાત કરાયેલા ડૉક્ટર ઝોંગ નાનશાને એવુ પણ કહ્યું હતું કે આ લોકોને ચીનમાં હવે કોરોના વાયરસનો બીજો તબક્કો શરૂ નહીં થાય અને આ કોરોના વાઇરસનો અંત આવશે.
આટલું જ નહીં પણ તેમણે એવું પણ જણાવ્યું હતું કે ચીને ખૂબ અસરકારક સર્વેલન્સ સિસ્ટમ વિકસાવી છે અને જેથી આ ખતરનાક કોરોનાનો ખતરો બિલકુલ ટડી ગયો છે.ઘણા લોકો તો આ કોરોના વાઇરસને લઈને ઘણા ચિંતિત થઈ ગયા છે અને આખો દિવસ તેનાથી બચવા માટેના ઉપાયો જ શોધતા રહે છે અને અમુક લોકો તો આખો દિવસ દરમિયાન સમાચાર જ જોતા રહે છે તેવી જ રીતે અહીંયા એક ટીવી ચેનલ સાથે વાત કરતા ડૉક્ટર ઝોંગે જણાવ્યું હતું કે આ કોરોના વાયરસનો સંક્રમણ ખૂબ જ ઝડપી ફેલાય છે અને તે લોકોના શરીરમાં જલ્દીથી પ્રવેશ કરે છે અને તેમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ ખૂબ વધારે છે તેવું જણાવ્યું છે.
આ સિવાય કોરોનાને સાથે લડવા માટેના બે ઉપાય છે જેનાથી કોરોના વાઇરસ દૂર થાય છે અને તેના લક્ષણો પણ જોવા મળતા નથી અને આ સિવાય કોરોના વાયરસના વૃદ્ધિ દરને સાવ ઘટાડી દેવો જોઈએ અને તેમજ કોરોનાના સંક્રમણને ફેલાતા અટકાવવો જોઈએ કારણ કે જેથી લોકોને બચાવવા માટે વધુ સમય મળી શકે અને લોકોમાં જે કોરોના વાઇરસનો ડર છે જે દૂર કરવામાં આવે.
ઘણા લોકોને મનમાં કોરોના વાઇરસને લઈને ઘણા બધા પ્રશ્નો છે પણ અમુક લોકો તે પણ બહાર નથી પાડતા અને તેમણે એવું પણ કહ્યું છે કે આ કોરોના સાથેની જંગ જીતવા માટેનો બીજો ઉપાય એ છે કે કેટલીક પદ્ધતિઓ અપનાવીને કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવો એટલે કે તેના સંક્રમણને ફેલાતા અટકાવવો જોઈએ.
જો લોકોને એકસાથે ભેગા થવા દેવા જોઈએ નહીં અને તેની સાથે અન્ય બીજા દેશોએ પણ કોરોનાને હરાવવા માટે કડક પગલાં લીધાં છે અને લોકોને ભેગા થવા દેતા નથી જેથી મારી અપેક્ષા છે કે એપ્રિલના અંત સુધીમાં નવા કેસની સંખ્યામાં ઘટાડો થવાનું શરૂ થઈ જશે અને જલ્દીથી આ વાઇરસ લુપ્ત થશે અને ચીનમાં કોરોના ફરીથી ફેલાઈ શકે છે તેવા આક્ષેપોને ઝોંગે ફગાવી દીધા હતા.