કોરોના ના દર્દીઓ માં કોઈ પણ લક્ષણ ના દેખાય તો એ સારું કહેવાય કે ખરાબ,જાણો ડોક્ટરો શુ કહે છે….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાયરસના વધતા જતા કેસના કારણે ઘણા લોકો હેરાન થઈ ગયા છે અને આ કોરોના વાઇરસના દર્દીઓમાં મોટી સંખ્યામાં એવા દર્દીઓ મળી આવ્યા છે કે જેમાં બીમારીના કોઇ લક્ષણ દેખાતાં નથી પણ તે છતાં તેમણે કોરોના પોઝિટિવ છે તેવું જાણવા મળ્યું છે અને આ એક સારા સમાચાર કહેવાય પણ તેનો અર્થ એ પણ નીકળે કે તમારી આસપાસ કોણ કોણ સંક્રમિત છે તે પણ જાણવું અસંભવ થઇ જાય છે અને કેટલાય નવા સંશોધન એ વાત ભણી સંકેત કરે છે કે કોરોના વાઇરસના દર્દીઓમાં મોટી સંખ્યામાં એવા દર્દીઓ મળ્યા છે તેવું જાણવા મળ્યું છે અને તેમનામાં આ બીમારીના કોઇ લક્ષણ જોવા મળ્યાં ન હતાં પણ તેનાથી એ આશા બંધાય છે કે મહામારી કદાચ એટલી ઘાતક સાબિત ન થાય કે જેટલો શરૂઆતમાં ડર હતો.ત્યારબાદ કહેવાય છે કે ભલે એ ખરેખર સારા સમાચાર ગણાય પણ ખરેખર તેનો એ પણ અર્થ નીકળે છે કે આ તમારી આસપાસ કોણ કોણ સંક્રમિત છે અને તે જાણવું અસંભવ છે તેવું કહેવાય છે અને જો એ જાણી શકાશે નહીં તો તેને કારણે ઓફીસ, શાળા વગેરેને શરૂ કરવા અને સામાન્ય જનજીવન ચાલુ થાય એ માટેનો નિર્ણય લેવો પેચીદો થઇ જશે તેવું જાણવા મળ્યું છે અને તેમજ કહેવાય છે કે ગયા અઠવાડિયે જ અમેરિકામાં બોસ્ટનમાં બેઘર લોકોના એક આશ્રયસ્થાન, અમેરિકાની નૌસેનાના એક એરક્રાઉટ કેરિયર, ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ અને કેટલાય યુરોપિયન દેશોમાંથી પણ સાઇલન્ટ ઇન્ફ્ક્શનની હેવાલ આવ્યા છે અને કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે.તેમજ જાણવા મળ્યું છે કે જ્યાં અમેરિકાના સેન્ટર્સ ફેર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અધ્યક્ષનું કહેવું એવું પણ છે કે જેમાં એવો સંભવ છે કે સંક્રમિત લોકોમાંથી 25 ટકા સંક્રમિતોમાં કોઇ લક્ષણ જોવા મળ્યાં ન હતાં અને ત્યારબાદ આ જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ્ના ઉપાધ્યક્ષ જનરલ જોન હાઇટેનનું કહેવું એવું પણ હતું કે જેમાં સૈન્ય કર્મીઓમાં આ આંકડો 60 થી 70 ટકા સુધીનો હોઇ શકે છે અને તેમજ હાર્વર્ડસ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડોક્ટર માઇકલ મીનાનું કહેવું એવું છે કે જે તેનામાં કોઇ પણ આંકડા ઉપર પૂર્ણ ભરોસો કરી શકાય નહીં કારણ કે એ તમામ આંકડા અપર્યાપ્ત ટેસ્ટિંગ પર આધારિત છે તેવું જાણવા મળ્યું છે.સંક્રમણના અજાણ્યા કેસો.તેની સાથે સાથે આ જાણીતા કેસોના આધારે સ્વાસ્થ્ય અધિકારીઓએ એવું કહ્યું હતું કે કોરોના વાઇરસને કારણે સામાન્ય ફ્લૂ જેવી સામાન્ય કે મધ્યમ પ્રકારની બીમારી થઇ શકે છે અને આવા સમયમાં એ વાતના ઘણા પુરાવા સમક્ષ આવી રહ્યા છે અને ત્યારબાદ જ્યાં મોટી સંખ્યામાં સંક્રમિત લોકોમાં કોઇ લક્ષણ જ નહીં હોય પણ એવામાં કહેવાય છે કે જ્યાં આઇસલેન્ડમાં વિજ્ઞાનીઓએ આખી વસ્તીમાં 6 ટકા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે કે જેમાંથી એ પણ જાણી શકાય છે કે જેમાં કેટલા લોકોમાં અંદર પહેલાં સંક્રમણ છે.ત્યારબાદ તેની જાણ થઇ ન હતી કે તેમને જણાયું હતું કે આ લગભગ 0.7 ટકા લોકોની તપાસનું પરિણામ પોઝિટિવ આવ્યું છે અને તેમજ કહેવાય છે કે હાલમાં જ પ્રવાસેથી આવેલા કે કોઇ બીમાર વ્યક્તિના સંપર્કમાં આવેલા વધુ જોખમવાળા લોકોના એક સમુહમાંથી 13 ટકા લોકો પોઝિટિવ જણાયા છે અને ત્યારબાદ આ એરક્રાફ્ટ કેરિયર યુ.એસ.એસ થિયોડોર રૂઝવેલ્ટ પર ક્રૂના એક સભ્યનું તો વાઇરસને કારણે મોત પણ થયું છે.ખોટી રીત, ત્યારબાદ એમાં બીજા એવા કેટલાય કેસોમાં એવા ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જેમાં ગળા અને નાકમાંથી લેવાયેલાં સેમ્પલમાં વાઇરસની હાજરી જાણી શકાય છે તેવું જાણવા મળ્યું છે અને એમ પણ હોઇ શકે કે એક જ વ્યક્તિના સેમ્પલમાં જે દિવસે વાઇરસ ન હોય એ દિવસે પરિણામ નેગેટિવ આવે છે અને ત્યારબાદ બીજા દિવસે પોઝિટિવ અને એમ પણ થઇ શકે કે જ્યારે ટેસ્ટ લેવાય ત્યારે કોઇ લક્ષણ નજર સામે ન હોય અને પાછળથી એ લક્ષણ દેખાય. જાપાનમાં થયેલા એક અભ્યાસમાં પોઝિટિવ જોવા મળેલા એવા લોકો જેમાં કોઇ લક્ષણ નહીં હતા અને તેમજ કહેવાય છે કે તેમનામાં અડધાથી પણ વધુ પાછળથી બીમારી પડી ગયા હતા અને જેમાં બહેતર જવાબ એ નવા ટેસ્ટના મળી શકે છે જે એન્ટિબોડીઝ શોધે છે અને તેમજ જેને શરીરની પ્રતિકારકશક્તિ વાઇરસ સામે લડવા માટે બનાવે છે. પરંતુ તેની ચોક્કસતા પણ હજુ તપાસવી બાકી છે.હવે પછીનું પગલું.પણ જેમાં મીના કહે છે કે આ એક વિશેષ રીતે એન્ટિબોડી ટેસ્ટિંગને નિષ્પક્ષ રીતે કરવાની જરૂર છે અને એ માટે એવા લોકો પર ટેસ્ટ કરવો પડશે અને જે ખરેખર ભૌગોલિક, સામાજિક, નસ્લી અને બીજી પરિસ્થિતિઓનું પ્રતિનિધિત્વ કરે છે અને ત્યારબાદ સીડીસી અને બીજા સમૂહ દ્વારા આ પ્રકારના અભ્યાસની યોજના બની રહી છે અને તેમજ તેનાથી પણ કેટલાક વિસ્તારોમાં લોકોનું સામાન્ય જીવન ફ્રી શરૂ કરવા માટે માર્ગદર્શન મળી શકે છે.ત્યારબાદ જો સંક્રમણના કેસો તેનાથી વધુ ફેલાયેલા હોય તો જેટલા અત્યાર સુધીના અનુમાન છે તો એ પણ સંભવ છે કે બીજા લોકોમાં કેટલીક હદે વાઇરસ સામે લડવાની ક્ષમતા વિકસી ગઇ છે તેવું જાણવા મળ્યું છે અને ત્યારબાદ તેનાથી હર્ડ ઇમ્યુનિટી દ્વારા પણ આ સંક્રમણનો વિસ્તાર રોકી શકાય છે પણ ત્યારબાદ આ વિજ્ઞાનીઓ ચેતવણી પણ આપે છે કે જે હળવી બીમારીથી ઇમ્યુનિટી મળે છે કે નહીં અને જો મળે છે ત્યારબાદ તે કેટલા દિવસો સુધી રહે છે એ અંગે હજુ પણ ઘણી જાણકારી મેળવવાની બાકી છે અને તેમજ આ પ્રકારના બીજા ઘણા સવાલોના જવાબ મળવામાં મહિનાઓ નીકળી જાય એમ છે.

Previous articleઓમાન ની રાજકુમારી એ ભારત ને આપી ધમકી,કહ્યું કે દેશ માંથી ભારતીયોને બહાર કાળી નાખવામાં આવશે,જાણો શુ છે એનું કારણ કે….
Next articleશુ તમે જાણો છો કે કોરોનાંના એક દર્દી પાછળ રોજ કેટલો ખર્ચ થાય છે,આંકડો જાણીને દંગ રહી જશો..જાણો વિગતવાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here