કોરોના ના કહેર વચ્ચે પણ આ લોકો કરી રહ્યા છે રાસ લીલા,આ કપલ જાહેર માં માણતું હતું સેક્સ,પણ અચાનક…જાણો આગળ શુ થયું….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.કોરોના વાયરસના જોખમને જોતાં સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો. કોરોના વાયરસના કારણે સમગ્ર યુકેમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.જોકે બ્રિટનના લોકો લોકડાઉનને વધારે ગંભીરતાથી લેતા નથી અને તેનો ભંગ કરી રહ્યા છે.તેવામાં એક કપલ લોકડાઉનનો ભંગ કરતા જાહેરમાં જ સેક્સ માણતા ઝડપાયું છે.બકિંગહામ પેલેસથી થોડા અંતર દૂર જાહેરમાં આ કપલ સેક્સ માણતું ઝડપાયું છે.ધ સનના અહેવાલ પ્રમાણે શનિવારે બપોરે એક યુવક અને યુવતી લંડનના સેન્ટ જેમ્સ પાર્કમાં જાહેરમાં જ સેક્સ માણી રહ્યું હતું અને નજીકથી પસાર થઈ રહેલા લોકો આ જોઈને આઘાત પામ્યા હતા. જોકે, તેઓ સેક્સ માણી રહ્યા હતા ત્યારે ત્યાં ઘોડા પર પેટ્રોલિંગ કરી રહેલા બે પોલીસ અધિકારીઓ આવી ગયા હતા. પોલીસે લોકડાઉનના નિયમોનો ભંગ કરવા બદલ બંનેને ઠપકો આપ્યો હતો અને શાબ્દિક ચેતવણી આપીને જવા દીધા હતા.ત્યાંથી પસાર થઈ રહેલા એક સાયકલિસ્ટે આ કપલનો વિડીયો ઉતાર્યો હતો અને તેણે જણાવ્યું હતું કે કપલ કોઈ પણ જાતની પરવાહ કર્યા વગર પોતાની ક્રિડામાં મસ્ત હતું. તેઓ જાહેરમાં છે તેનું પણ તેમને ભાન ન હતું.ત્યાંથી જોગર્સ અને પરિવાર સાથે આવેલા લોકો પણ પસાર થઈ રહ્યા હતા પરંતુ આ કપલને તેનાથી કોઈ ફરક પડ્યો ન હતો.જોકે ત્યાંથી પસાર થઈ રહેલા એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી અને બાદમાં બે ઘોડેસવાર પોલીસ અધિકારી ત્યાં આવી પહોંચ્યા હતા.પરંતુ આ વિડીયો ઉતારનારા સાયકલિસ્ટને આશ્ચર્ય તે વાતનું થયું હતું કે પોલીસ અધિકારીઓએ કપલને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમની યાદ અપાવી હતી અને શાબ્દિક ચેતવણી આપીને જવા દીધા હતા.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here