લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો તમે જાણો જ છો ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતા અને હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની રહે છે. તેની સુંદરતાને કારણે તે ચર્ચાનો વિષય બની રહે છે.જો તે સોશિયલ મીડિયા પર કોઈ તસવીરો શેર કરે છે, તો પછી એક ક્ષણમાં તેના ફોટા આગની જેમ વાયરલ થઈ જાય છે.અને આના લીધે તેઓ એવા ગ્લેમરમાં ફસાઈ જાય છે.આમ આ વાત પછી ખુબજ તેમના ફ્રેન્ડને નરાજ પણ કરે છે.અને આ સેલિબ્રિટીઓ આમ હોવા છતાં એમના મન પર કોઈ ગિલટી ફિલ થતી નથી.આમ જોઈએ તો એમટીવીના રિયાલિટી શો ‘એસ ઓફ સ્પેસ સીઝન 1’ માં જોવા મળી ચૂકેલી આ મીષા અય્યર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અને સુંદર તસવીરો માટે ખુબજ જાણીતી છે.અને આ મોડેલ મીષા ઇન્સ્ટાગ્રામ પર પણ તેના ગ્લેમરસ ફોટા માટે જાણીતી છે.
આમ તેણે એસ ઓફ સ્પેસ દ્વારા ટીવીમાં પ્રવેશ કર્યો હતો.અને મીષા અય્યરે ઘણા ટીવી કમર્શિયલ તેમજ ઘણી જાણીતી બ્રાન્ડ્સ અને બિલબોર્ડ જાહેરાતોમાં પણ કામ કરી ચૂકેલી છે.આમ આ પ્રતિભાશાળી દિવા મીષા ભાષાશાસ્ત્રી છે અને અંગ્રેજી, હિન્દી, મરાઠી, મલયાલમ, કન્નડ અને તમિલ સહિત આમ સાત ભાષાઓને સારી રીતે જાણે છે.
તે એસ ઓફ સ્પેસ સીઝન 1 પર સહ સ્પર્ધક વરૂણ સૂદ સાથે બોન્ડિંગ કરતી જોવા પણ મળી હતી.અને હાલમાં જ તેને અપલોડ કરેલા જુઓ તેના કેટલાક હોટ ફોટો.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.