લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે, બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.
જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે.તેવામાં ગુજરાત માટે રાહતના સમાચાર છે.
ગુજરાતને કેન્દ્ર તરફથી રેપિડ ટેસ્ટિંગની કીટ મળી ગઈ છે.જેને લીધે હવે ટૂંક સમયમાં રાજ્યમાં રેપિડ ટેસ્ટ શરૂ થશે.આવતીકાલથી જ રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવી શકે તેવી શક્યતા છે.રેપિડ ટેસ્ટીંગ કીટ દ્વારા માત્ર એક આંગળીમાં સોય નાંખીને લોહીનો નમૂનો લેવામાં આવે છે અને તરત જ 15 મિનિટમાં એટલી તો જાણ થઈ જાય કે આ વ્યક્તિને કોઈ ચેપ છે કે નહીં.તે પછી જ આગળના બીજા ટેસ્ટ કરવા પડે, આ રેપીડ કીટ ડાયાબિટીસના દર્દીનું સુગર માપવા જેવી જ કીટ હોય છે પરંતુ આ કીટમાં ચેપની જાણ થઈ શકે છે.હાલ જે ટેસ્ટ થાય છે તે દર્દીની લાળ પરથી થાય છે અને તેનું પરિણામ આવતાં 12 કલાકથી વધુ સમયની રાહ જોવી પડે છે.
સ્વાસ્થ્ય અને બાળક કલ્યાણ મંત્રાલય હેઠળની ભારત સરકારની લાઈફ કેર લિમિટેડ રેપિડ એન્ટી બોડી કીટ બનાવે છે.આ કીટ આપણને કોરોના સામેની લડતમાં ઉપયોગી થઈ શકે છે.એટલે કે હવે રાજ્યને રેપિડ ટેસ્ટિંગ કીટ મળી જતાં હવે કોરોનાનાં રિપોર્ટ વધારે પ્રમાણમાં કરવામાં આવશે.અને રિપોર્ટનું રિઝલ્ટ તરત આવી જવાને કારણે પણ તંત્રને કોરોનાને નાથવામાં સારી એવી મદદ મળશે.અને તેમાં પણ રેડ ઝોન જાહેર કરેલ વિસ્તારોમાં આ કીટ ખુબ જ કારગાર નીવડી શકે તેમ છે.
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનો આંકડો 546 થઈ ગયો છે.અને 26 લોકોનાં મોત નિપજ્યા છે. આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.