કોરોના ના કહેર વચ્ચે નિયા શર્મા એ વધાર્યું તાપમાન, એવા HOT ફોટા સેર કર્યા કે લોકો થઈ ગયા પાણી પાણી, જોવો ખાસ તસવીરો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો, તમે જાણો જ છો, ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતા અને હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની રહે છે.તેની સુંદરતાને કારણે તે ચર્ચાનો વિષય બની રહે છે. જો તે સોશિયલ મીડિયા પર કોઈ તસવીરો શેર કરે છે. તો પછી એક ક્ષણમાં તેના ફોટા આગની જેમ વાયરલ થઈ જાય છે મિત્રો આમ તો નાનો પડદા પર હોય કે ફિલ્મમાં હોય પરંતુ હિરોઈન નો જવાબ કઈક જુદો જ હોય છે.

આમ તો ઝી ટીવી શો પર ઘણી બધી સિરિયલો આવે છે પણ એમાં એક સિરિયલ છે જમાઈ રાજા ઉપરાંત નિયા કાલી અને એક અગ્નિપરીક્ષા, સિસ્ટર્સ, એક હજાર મેં મેરી બહના હૈ, બોક્સ ક્રિકેટ લીગ, કોમેડી નાઇટ્સ બચાવો’ જેવા ટીવી શોમાં જોવા મળી હતી આજે પણ ધૂમ મચાવે છે.

આ બીજી કોઈ નહિ પણ પ્રખ્યાત અભિનેત્રી નિયા શર્મા છે જે સોશિયલ મીડિયાની સાથે-સાથે નાના પડદે પણ ઘણી લોકપ્રિય છે. અને આમ નિયા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેન્સ સાથે પોતાના દરેક નાના-મોટા અપડેટ શેર કરે છે. અને આ સાથે તે પોતાના ઇન્સ્ટાગ્રામ ના એકાઉન્ટ પરથી તે પોતાની નવી તસવીરો શેર કરતી રહે છે.

આમ આ જ ક્રમમાં નિયાએ હાલમાં જ તેની કેટલીક બોલ્ડ તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.અને આજે સોશિયલ મીડિયા તે પર ઘણી વાયરલ થઈ રહી છે. આમ આ નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ સફળ અભિનેત્રી પણ રહી છે. અને તેણે આમ ઘણી ટીવી સિરીયલો સાથે સાથે રિયાલિટી શો અને કોમેડી શોમાં પણ કામ કર્યું છે.

આમ તો નિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત 2010માં કાલી એક અગ્નિપરીક્ષાથી કરી હતી.અને આમ ઈન્સ્ટાગ્રામ પર 37 લાખથી વધુ નિયાના ફોલોઅર્સ પણ છે. આમ તો જુઓ નિયાની કેટલીક તસવીરો. આમ આ અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here