કોરોના ના કહેર વચ્ચે રિલાયન્સે બહાર પાડી આ ખાસ યોજના,મળશે 100 ટકા વીમા ક્લેમ… જાણો વિગતવાર….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છેજ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.મિત્રો આમ આ કોરોના વાયરસના સંકટને જોતા હાલ દરેક વ્યક્તિ વીમો કરાવી રહી છે.અને જો તમે અત્યાર સુધી કોઈપણ ઇન્શ્યોરન્સ નથી કરાવ્યું તો તમારે કઈ ગભરાવવાની જરૂર નથી.આ માટે આ રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની એ આ કોરોના વાયરસને ધ્યાનમાં રાખી એક નવી કોવિડ-19 સુરક્ષા વીમા યોજના નું લોન્ચિંગ કર્યું છે.જે ફક્ત એક વર્ષ માટે પોલિસી હશે.આમ આ મળતા મીડિયા રિપોર્ટ મુજબ કંપની આ યોજના હેઠળ દરેક કોરોના વાયરસના પોઝિટિવ ક્લેમ પર દરેક વ્યક્તિને 100 ટકા કવર આપશે.અને જો કોઈ મામલે ગ્રાહકને ક્વારંટીન કરવામાં આવ્યો છે તો તેના વીમાની રકમનો 50 ટકા ભાગ આવરી લેવામાં આવશે.મળતા રિપોર્ટ પ્રમાણે કંપની દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબ આમ આ પોલિસી એક વર્ષ માટે જ છે.અને પોલિસી લેવાના 15 દિવસ બાદ ગ્રાહક ક્લેમ કરી શકશે.આમ આ કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઈઓ રાકેશ જૈને કહ્યું હતું કે અમે આ પ્રોડક્ટનું એટલા માટે લોન્ચિંગ કર્યું છે કે જેથી કરીને લોકો પર આર્થિક ભાર ઓછું પડે.આમ આ પોલિસીની ખાસ ખાસિયત છે.આમ આ મીડિયા રિપોર્ટ મુજબ 3 મહિનાથી લઈ 60 વર્ષ સુધીની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ આ અવશ્ય પોલિસીને લઈ શકે છે.અને આ યોજના હેઠળ 25,000થી લઈ 2 લાખ રૂપિયા સુધી ઇન્શ્યોરન્સ કરાવી શકશે.આમ આ પોલિસી હેઠળ કોરોના વાયરસના કારણે નોકરી જતી રહેશે તો તેની પણ ભરપાઈ કરવામાં આવશે. આમ આ મળતા રિપોર્ટ પ્રમાણે આમાં એડ-ઓન વિકલ્પ પણ જારી કરાયો છે.આમ આ અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleગુજરાત માં કોરોના નો આતંક,અમદાવાદ માં એક જ દિવસ માં અધધધ 50 કેસો વધ્યા,જાણો રાજ્ય ની હાલ ની સ્થિતિ….
Next articleરેસ્ટોરન્ટ ના માલિક સાથે એક યુવતીએ કર્યું ન કરવાનું કામ,જન્મદિવસ નું બહાનું કાઢી હોટેલ ના માલિક ને લઈ ગઈ રૂમ માં,જાણો આગળ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here