લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
સમગ્ર જિલ્લાના આરોગ્ય અને સુખાકારીને જાળવવા અને જિલ્લાના કોઈપણ સ્થળે રોગચાળા નિવારણ કરવા માટેના ફરજોની જવાબદારી આરોગ્ય વિભાગની છે અને ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જ્યંતિ રવિએ લોકોને મહત્વની સલાહ આપી છે અને જાહેર જનતાના સુખાકારી માટે સારી સ્વચ્છતા જરૂરી છે ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે.
કોરોનાનો કહેર ગુજરાતમાં ખૂબ જ ફેલાઈ રહ્યો છે તો ત્યારે અહીંયા ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધવા લાગી છે અને આ વધીને 73 થઈ ગઈ છે અને કહેવામાં આવ્યું છે કે આજે બે નવા કેસ નોંધાયા છે અને જો આ પ્રત્યે તાબેદારી રાખવામાં નહિ આવે તો કેસ વધવા જ લાગશે.તેમાં એવું પણ જણાવ્યું છે કે અમદાવાદમાં 1 લોકલ ટ્રાન્સમિશન છે અને ગાંધીનગર અને અમદાવાદની 32 વર્ષની મહિલા કેસ છે.વિવિધ લોકોને લગતા રોગો વિશે જાગૃતિ લાવવા અને આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા માટે લોકોને શિક્ષિત કરે છે. અને તેઓની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દવાઓ પણ આપે છે અને બે વેન્ટિલેટર પર બાકી બધાં સ્ટેબલ છે અને 5 લોકોને રજા આપી દેવામાં આવી છે,ટોટલ ક્વોરેન્ટાઈન 18 હજાર લોકો છે.741 લોકો સરકારી ક્વોરેન્ટાઈન પર છે.ટોટલ પાંચ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.ડિસ્ટાર્જ થયેલા લોકોમાં 3 લોકો 60 વર્ષથી ઉપરના છે.તેઓની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દવાઓ પણ આપે છે અને કોઈ અસામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના કિસ્સામાં નિષ્ણાત ડોકટરો દ્વારા જાહેર આરોગ્ય તપાસ માટે લોકોને સલાહ પણ આપતા હોય છે.
તેની સાથે સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ અને સુરતની 21 વર્ષની મહિલાને ડિસ્ટાર્જ કરવામાં આવી છે અને આ મહિલાને વિદેશથી આવેલા 32 કેસ અને આંતરરાજ્યના 4 કેસો છે અને બીજા 37 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે તેવું કહેવામાં આવ્યું છે અને સુરત,ભાવનગર,વડોદરા અને રાજકોટમાં ચિંતા સાથે કડક લોકડાઉન માં કરવામાં આવ્યું છે અને જ્યાં ઘણા સમાજ સેવકો અને પોલીસ દ્વારા ખૂબ જ આ લોકો ડાઉનમાં ફરજ બજાવી રહ્યા છે અને 24 કલાક માટે 4 નિષ્ણાંતોની ટીમ ઉપલબ્ધ છે અને હાઉસ ટુ હાઉસમાં સર્વેમાં ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. 6 કરોડ 50 લાખ લોકો સર્વેલન્સ થયો છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે ઘણા લોકો પોઝિટિવ આવ્યા છે અને આ આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જ્યંતિ રવિએ લોકોને મહત્વની સલાહ આપી છે કે, જો કોરોના વાયરસથી વધુ લોકોનાં મોત ન થાય એવું ઈચ્છતા હોવ તો લોકડાઉનનું કડક રીતે અમલ કરવા માટે કહ્યું છે અને આ લોકડાઉનનું પાલન કરવા વિશે બધાને સમજ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ઘરમાં વૃદ્ધ સભ્યોની સાર સંભળા રાખવાની અપીલ કરી છે અને ગરીબ લોકોને જમવાનું પણ આપી રહ્યા છે જેનાથી કોઈ બહાર નીકળે નહીં અને જેથી આપણે કોરોના વાયરસને વધુ ફેલાવવાથી રોકી શકાશે. જેટલા પણ લોકો છે જેમને સામાન્ય બીમારીઓ છે. તે તમામ જ વડીલોને અને ઘરના સભ્યો છે તેમને વિનંતી છે કે, બિન ચેપી રોગોની દવાને બ્રેક ન કરવી જેથી તેમને કોરોના વાયરસનો ચેપ ન લાગે.અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધુ 25 કેસ પોઝીટીવ નોંધાયા છે. અમેરિકાથી આવેલા પુરૂષનો ગઈકાલે રિપોર્ટ પોઝીટવ આવ્યો હતો. ગુજરાતમાં સારવાર હેઠળ હતા તેમાંથી પાંચ લોકો સંપૂર્ણપણે સાજા થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.