કોરોનાને હરાવનાર અમદાવાદની દર્દીનો કાર્તિકે લીધો ઈન્ટરવ્યૂ,આ રીતે બની હતી શિકાર,જાણો એમને જણાવેલ વાત….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે.અત્યાર સુધીમાં 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે જ્યારે 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે.કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે.જેથી એક સવાલ એ છે કે શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે. વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે.તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.એવામાં પોતપોતાના ઘરમાં બંધ એક્ટર્સ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.જેમાંથી એક છે કાર્તિક આર્યન.જેણે કોરોના પ્રત્યે જાગૃતિ લાવવાનો ગજબ રસ્તો શોધી કાઢ્યો છે.કાર્તિકે કોકી પૂછેગા નામથી એક સીરિઝ શરૂ કરી છે.જેમાં તે કોરોનાને હરાવનારા દર્દીઓનો ઈન્ટરવ્યૂ કરે છે. પહેલા એપિસોડમાં કાર્તિકે ગુજરાતની પહેલી કોરોનાની દર્દી સુમિતિ સિંહ સાથે વાત કરી હતી.લોકડાઉન દરમિયાન કાર્તિક આર્યન લોકોને ઘરેથી મનોરંજન પૂરું પાડવાની સાથે જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરી રહ્યો છે.કાર્તિકે પીએમ કેર્સ ફંડમાં દાન કરીને સરકારની મદદ પણ કરી છે.હવે કાર્તિક કોકી પૂછેગા નામની સીરિઝ લઈને આવ્યો છે.સીરિઝના પહેલા એપિસોડમાં કાર્તિકે ગુજરાતની સુમિતિ સિંહનો ઈન્ટરવ્યૂ કર્યો હતો.સુમિતિ પોતાની બહેન સાથે બેકરી શોપ ચલાવે છે.કાર્તિકે સુમિતિને પૂછ્યું કે, તે ટૂથબ્રશ પણ ઓર્ગેનિક વાપરે છે તો પછી તેને કોરોનાનો ચેપ કેવી રીતે લાગ્યો. સુમિતિએ જણાવ્યું કે, તેને ટ્રાવેલિંગ ખૂબ ગમે છે અને તેનું જ પરિણામ તેણે ભોગવ્યું છે.સુમિતિ ફિનલેન્ડ ગઈ હતી ત્યાંથી તે કોરોનાની ચપેટમાં આવી હતી.કાર્તિક આર્યન સાથેના 15 મિનિટના ઈન્ટરવ્યૂમાં સુમિતિએ જણાવ્યું કે, પહેલા લક્ષણ દેખાતા જ તેણે પરિવારથી અંતર જાળવવાનું શરૂ કર્યું હતું.તે વિડીયો ચેટ કરીને પરિવાર સાથે વાત કરતી હતી. તે જાતે ડ્રાઈવ કરીને હોસ્પિટલ પહોંચી હતી.કાર્તિકે પોતાના જ અંદાજમાં કરેલો સુમિતિનો ઈન્ટરવ્યૂ જોઈને તમને યોગ્ય જાણકારી મળશે સાથે જ મજા આવશે.કાર્તિક આર્યનની આ સીરિઝને સેલેબ્સ પણ પસંદ કરી રહ્યા છે.જ્હાન્વી કપૂર અને આલિયા ભટ્ટ સહિતના સેલેબ્સે આ ઈન્ટરવ્યૂને વખાણ્યો છે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleશુ તમે જાણો છો કે એક સ્ત્રી કેમ જુડવા બાળકોને જન્મ આપે છે,કારણ જાણી ને તમે પણ હેરાન થઈ જશો,એક વાર જરૂર વાંચો
Next articleગ્રહો માં બની રહ્યો છે મહા સંયોગ,આ રાશિઓ પર રહશે માં લક્ષ્મી ની ક્રુપા,થશે એટલા બધા લાભ કે વિચાર્યા પણ નહીં હોય…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here