લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં ભારતમાં અને બીજા કેટલાક દેશોમાં કોરોનાનો કહેર ફેલાઈ ચુક્યો છે અને હાલમાં લોકોના હૃદય મા કોરોના વાયરસ વિશે એટલો ભયજનક ફફડાટ ફેલાઈ ગયો છે કે હવે લોકો તેનાથી ખૂબ જ ડરી રહ્યા છે અને તેઓ આ ચેપ અંગે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અનેક અફવાઓ પર પણ સહેલાઈ થી વિશ્વાસ કરવા મજબૂર થઈ જાય છે અને ગમે તેવી કોરોનાને લગતી અફવાઓ છે જેને સાચી જ માણી લે છે અને તેઓ આ ઉપાય કરવા લાગ્યા છે અને આ કોરોના વાયરસ ને લઈને વિશ્વ જગત મા ફેલાયેલી અમુક વાઇરલ વાતો શેયર કરી છે અને જે ઘણા પ્રમાણમાં વાયરલ થાય છે અને જણાવામાં આવ્યું છે કે અમુક સંસ્થાએ તેમની પાછળ નુ સત્ય શોધવા માટે પૂરતો પ્રયાસ કર્યો છે અને ઘણું તકલીફ ઉઠાવી છે અને એવુ પણ બની શકે છે કે આ વાઇરલ અફવાઓ ની વચ્ચે અમુક એવી પણ અફવાઓ હોઈ શકે અને જેને આજ સુધી તમે સત્ય જ માની રહ્યા હતા પણ એવી ઘણી અફવાઓ છે કે આવી અફવાઓ વિશે આપણી વિશ્વ આરોગ્ય સંસ્થાના લોકો ને શુ સલાહ આપવા માગે છે તો જાણીએ.
કોરોના વાઇરસ ગરમીની ઋતુમાં નથી ફેલાતો.
આ કોરોના વાઇરસના કારણે ઘણી અફવાઓ પણ ફેલાયેલ છે અને આ એક ભય વચ્ચે એક અફવા સાંભળવા મળી રહી છે અને જણાવવામાં આવ્યું છે કે આ તાપમાનમા વધારો અને ગરમ હવામાનમા કોરોના નામનો વાયરસ જાતે જ ખતમ થઇ જાય છે અને તે ત્યાંથી લુપ્ત થઈ જાય છે અને કોરોના વાઇરસ ત્યાંથી નાશ પામે છે અને બીજું એમ પણ કહેવાય છે કે વ્યક્તિએ દિવસમા શક્ય બને ત્યા સુધી ગરમ પાણી થી સ્નાન કરવુ જોઈએ WHO ની માનવામા આવે તો કોરોના નો વાયરસ કોઈપણ વિસ્તારમા, કોઈપણ જગ્યાએ ફેલાય શકે છે અને તે ગમે તે જગ્યા પર હોઈ શકે છે અને કોરોનાનો ચેપ વાતાવરણ અથવા કોઈપણ જળ કે વાયુ સાથે સંબંધ ધરાવતો નથી તેની સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે.
કોરોના વાઇરસ ન્યુમોનિયા ની દવાનુ સેવન કરવાથી રોકી શકાય છે.
કોરોના વાઇરસ ન્યુમોનિયા ની રસી મુકવાથી રોકી શકાય છે તેવું પણ અહીંયા જણાવ્યું છે અને ન્યુમોકોકલ રસી અને હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર બી રસી થી કોરોના વાયરસ મરતા નથી અને તેની પાછળ નુ કારણ એ છે કે કોરોના વાયરસ હાલ વૈજ્ઞાનિકો માટે પણ સંપૂર્ણપણે નવો રોગ છે અને તેને રોકવા માટે તેમના દ્વારા પણ આ રસીઓ શોધવામા આવી રહી છે અને કોરોનાનો નષ્ટ કરવા માટે ઘણા બધા ડોકટરો તેની દવા શોધી રહ્યા છે.
સેનીટાઇઝરથી પણ દૂર કરી શકાય છે કોરોના વાઇરસ.
અમુક લોકો એવું પણ જણાવી રહ્યા છે કે તે કોરોના વાયરસને સેનીટાઇઝર ની મદદ થી દૂર કરી શકે છે અને કોરોના વાઇરસને ભગાડી શકે છે તો તે ખોટુ છે અને કોરોના વાયરસ ને પોતાની જાત થી દૂર રાખવા માટે WHO એ વ્યક્તિ ને પોતાના હાથો ને આલ્કોહોલ ના મિશ્રિત સાબુ અથવા હેન્ડ વોશ થી સારી રીતે ધોવાની સલાહ અવશ્ય આપી છે અને લોકોને જણાવ્યું છે કે તેનાથી કોરોના વાઇરસ ભાગી જાય છે પણ આ કાઈ કોરોના ની સમસ્યા નુ નિદાન નથી.
મચ્છરના ડંખ મારવાથી પણ ફેલાય છે કોરોના વાઇરસ.
ઘણા લોકો સોશિયલ મીડિયા પર એવું પણ જણાવી રહ્યા છે કે કોરોના વાયરસ એ કોઈ મચ્છરના ડંખ મારવાથી પણ ફેલાય છે તો આ ખોટું છે કારણ કે હાલ સુધી આ વિશે કોઈ વિશેષ માહિતી મળી નથી અને જ જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસ એ શ્વસન વાયરસ છે અને જેને મોટાભાગે એક ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ, છીંક અથવા લાળના ટીપાના માધ્યમ થી અથવા નાક થી બીજા વ્યક્તિ સુધી ફેલાય છે અને કોરોના વાઇરસના કેટલાક લક્ષણો પણ છે પણ સોશિયલ મીડિયા પર કઈક અલગ જ જાણવા મળતું હોય છે અને આ વાયરસ તમારા સુધી પહોંચે નહિ તે માટે તમારા હાથને નિયમિત આલ્કોહોલિક હેન્ડ વોશથી વારંવાર ધસીને સાફ કરવા જોઈએ અને આ ઉપરાંત તમારે ઉધરસ અને છીંક આવતી હોય તે વ્યક્તિ ની પાસે થી શક્ય તેટલુ અંતર બનાવી રાખવુ જોઈએ અથવા તો ત્યાંથી થોડું દૂર જવું જોઈએ.
શુ અલ્ટ્રાવાયલેટ લાઇટ ની સહાયતા થી કોરોના માથી મુક્તિ મેળવી શકાય છે.
ઘણા લોકોને કંઇપણ ખબર નથી હોતી અને તેવા લોકો હાલ તમને જણાવી દઈએ કે,અલ્ટ્રાવાયલેટ લાઇટ સ્ટરલાઇઝર નો ઉપયોગ ક્યારેય પણ શરીર પર ના કરવો જોઈએ અને કહેવામાં આવે છે કે અલ્ટ્રાવાયલેટ લાઈટ ના વધુ પડતા ઉપયોગ થી તમારી સ્કિન બળી શકે છે અને બીજી અન્ય કોઈ હાનિ પહોંચી શકે છે.
શુ લસણ આરોગવા થી કોરોના વાયરસના ચેપ અટકાવી શકાય છે.
ઘણા લોકો અલગ અલગ પ્રકારના ફાયદા જણાવતા હોય છે લસણ નુ સેવન કરવાથી વ્યક્તિ ને સ્વાસ્થ્ય ને લગતા અનેકવિધ લાભ મળે છે અને કહેવાય છે કે લસણ મા એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મો ની હાજરી અને શરીર ને ઘણી બીમારીઓ માથી મુક્ત કરે છે અને તેમ છતા હજુ સુધી એવા કોઈ પુરાવા જ મળ્યા નથી કે લસણ નુ સેવન કરવાથી લોકો ને કોરોના વાયરસ થી બચાવી શકાય છે અને કોરોના વાઇરસ ત્યાંથી નાશ પામે છે.
કોરોના વાયરસ થી ચેપગ્રસ્ત લોકો ને અલગ તારવા માટે થર્મલ સ્કેનર્સ શું અસરકારક છે.
થર્મલ સ્કેનર્સ એ લોકો ને શોધવા માટે પ્રભાવી સાબિત છે અને જણાવવામાં આવ્યું છે કે આ કોરોના વાયરસ ના ચેપ ના લીધે તાવ જેવા લક્ષણો આવવા લાગ્યા છે અને જો કે તેઓ એવા લોકો ને શોધી શક્યા નથી જે ચેપગ્રસ્ત છે. માટે એવુ એટલા માટે થાય છે એવું જણાવવામાં આવ્યું છે કારણ કે, ચેપગ્રસ્ત લોકો ના બીમાર પડવા થી અને તાવ આવે તે પહેલા ૨ થી ૧૦ દિવસ જેટલો સમય લાગે છે.