કોરોના નો કહેર: સલામ છે આ પતિ પત્ની ને જે કોરોનાના દર્દીઓનો જીવ બચાવવા 15-15 કલાક ડ્યુટી કરે છે.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે અને હાલમાં લોકો જેના કારણે ખૂબ જ ડરી રહ્યા છે અને તેમજ આ કોરોનાના આ સંકટમાં ડોક્ટરો લોકો માટે દેવદૂત બન્યા છે અને તેમજ તેઓ તેમના પરિવારથી દૂર રહી અને પોતાના જીવને જોખમમાં મૂકી કોરોના સંક્રમિત દરદીઓનો ઈલાજ કરી રહ્યા છે અને પોતાનો જીવ જોખમમાં મુક્યો છે રાજસ્થાનનું એક એવું કપલ છે જે 15-15 કલાકની ડ્યૂટી કરી પોતાની ફરજ અદા કરી રહ્યુ છે.

ત્યારબાદ ઉલ્લેખનિય વાત એ પણ છે કે આ કોરોના યૌદ્ધા છે અને તેમજ કહેવાય છે કે પવન કુમાર બાજિયા અને તેમની પત્ની રાજૂ દેવી બંને નર્સ છે અને તેમજ તેઓ રાજધાની જયપૂરની સવાઇ માનસિંહ હોસ્પિટલ એસએ અ એસ માં 15-15 કલાકની ડ્યૂટી કરી દરદીઓની સેવા કરી રહી રહ્યાં છે.

અને તેવી જ રીતે કામ કરી રહ્યા છે અને હા એટલું જ નહીં પણ તેઓ હોસ્પિટલમાં જ આરામ કરે છે અને ઘરે પણ જતાં નથી.જેમાં ઉલ્લેખનિય વાત એ છે કે નર્સ રાજૂ દેવીની ડ્યૂટી એસએમએસ હોસ્પિટલના કોરોના વોર્ડમાં છે. છેલ્લા ઘણા દિવસોથી બંને પોતાના ત્રણ વર્ષના દીકરાની ચિંતા છોડી કોરોનાના દરદીઓની દેખભાળ કરી રહ્યા છે.

તેની સાથે સાથે જણાવવામાં આવી રહ્યું છે કે આવા ઘણા દિવસોથી તેઓ પોતાના ઘરે નથી ગયાં અને તેઓ પોતાના પતિ અને પત્ની દિવસોથી તેમના દીકરા અને પરિવારને મળી શક્યાં નથી અને તેઓ જણાવે છે કે હાલમાં તેમનું માત્ર એક જ કામ છે અને તેમજ લોકોના જીવ બચાવવા અને દેશની સેવા કરવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here