લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.મિત્રો સમ તો સમગ્ર વિશ્વમા ભય ફેલાવનાર અને નિરંતર વધી રહેલા આ કોરોના વાયરસ વચ્ચે આ નોબલ પુરુસ્કાર મેળવનાર સાઈટીસ્ટએ એ સૌને રાહત આપનાર દાવો કર્યો છે.આ સાઈટીસ્ટ નો દાવો એવો છે કે આમ સમગ્ર વિશ્વમા ફેલાયેલ આ સમસ્યા કોરોના વાયરસ હવે ફક્ત થોડા દિવસનો જ મહેમાન છે.
આમ આ દુનિયા મા વ્યાપી ગયેલ આ કોરોના વાયરસના સૌથી ખરાબ દિવસો હવે પૂર્ણ થવાના આરે છે.આમ હાલ આવનાર દિવસોમા પરિસ્થિતિ સુધરતી નજરે પડી રહી છે.અને આ નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને સ્ટેનફોર્ડ બાયોફિઝીસિસ્ટ માઈકલ લેવિટે દાવો કર્યો છે કે આ કોરોના વાયરસ ઘણી ઝડપે નાબૂદ થઈ જશે.અને આ માટે માઈકલ એ જ સાઈટીસ્ટ છે કે જેમણે ચીનમા કોરોના ની સ્થિતિ ને લઈને સચોટ ભવિષ્યવાણી પણ કરી હતી.
આ માઈકલે વર્ષ ૨૦૧૩ મા રસાયણ ક્ષેત્રમા નોબલ પુરસ્કાર પણ જીત્યો હતો.અને લોસ એન્જેલસ ટાઈમ્સ ને આપવામા આવેલા એક ઈન્ટરવ્યૂ મા તેમણે એક દાવો કર્યો છે કે આમ આ હાલ સમગ્ર વિશ્વમા કોરોના વાયરસ ને લઈને ભય વધુ ફેલાઈ ગયો છે.તે પરિસ્થિતિ એટલી પણ ભયજનક નથી કે જેટલી આશંકા વ્યક્ત કરાઈ હતી.અને હવે જો વૈજ્ઞાનિકની વાત સાચી માનવામા આવે તો આમ આ ભય ના માહોલમા આ રાહત ના ન્યુઝ પણ છે.
આમ આ વાસ્તવિકતામા માઈકલનો દાવો એટલા માટે વિશેષ પણ ગણવામા આવે છે કે તેમણે ચીનમા ફેલાયેલ કોરોના વાયરસ ના નિયંત્રણ ને લઈને યોગ્ય અને સાચું આકલન કર્યુ હતુ.અને સમગ્ર વિશ્વના તમામ તજજ્ઞો નુ માનવુ એવુ હતુ કે, આમ આ ચીનને કોરોના વાયરસ સામે લડવા માટે સમય લાગશે પરંતુ આ માઈકલે કહ્યુ હતુ કે નવા કેસમા થઈ રહેલા ઘટાડાને જોતા એવુ પણ લાગી રહ્યુ છે કે તેના પર તુરંત જ નિયંત્રણ મેળવી લેવાશે.અને આ કોરોના વાયરસને જડમૂળથી નાબૂદ કરવા માટે ચીને આ મોટું પગલુ ભર્યું હતું.
આમ આ માઈકલ લેવિટના એક બ્લોગ અનુસાર તેમણે ચીનમા ઉદભવેલી પરિસ્થિતિને જોતા કહ્યુ હતુ કે,આ કોરોના વાયરસના નવા કેસમા ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. એટલે કે આનો અર્થ એવો થાય છે કે આગામી દિવસોમા આ કોરોના વાયરસથી થનારા મૃત્યુ નો આંક પણ ઘટવા લાગશે.અને પરિસ્થિતિ શુધરસે.આ તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી.અને ચીનમા આ માર્ચના મહિનાના પ્રથમ સપ્તાહમા જ મૃત પામનાર વ્યક્તિઓ ની સંખ્યામા ખુબજ ઘટાડો જોવા મળી રહ્યો હતો.
આમ ચીન નુ અર્થતંત્ર પાછુ પાટા પર આવતુ હોય તેવુ પણ દેખાઈ રહ્યુ છે.અને આ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત આ ચીનના હુબેઈ પ્રાંત હવે બે માસ પછી લોકડાઉન પણ ખૂલવા જઈ રહ્યા છે.અને આ મૃત્યુ નો આંક પણ સાચો નીકળ્યો હતો .આમ આ માઈકેલ લેવિટે પોતાની પ્રથમ ભવિષ્યવાણીમા જ ચીનમા કોરોનાથી સંક્રમિત અને તેનાથી થનારા મૃત્યુ નો આંક બતાવ્યો હતો.અને આમ તેમણે ચીનમા ૩૨૫૦ લોકોના મૃત્યુ ના આંકડાનુ અનુમાન પણ લગાવ્યુ હતુ.અને આ ઉપરાંત ટોટલ ૮૦૦૦ લોકો સુધી તે ફેલાવાનો અંદાજ પણ લગાવ્યો હતો.
આમ આ તો વિશ્વભર ના તજજ્ઞો નુ માનવુ એવુ હતુ કે, આમ આ આંકડો લાખો ની પાર પણ જઈ શકે છે.હાલ સુધીમા ચીનમા કુલ ૩૨૮૭ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને ૮૧૨૮૫ કેસ સામે પણ આવ્યા છે.અને આ અમેરિકા પણ જલ્દી જ પાર કરી લેશે .આમ આ માઈકલ હવે બીજા દેશો માટે પણ ચીનવાળો ટ્રેન્ડ જ ફોલો કરી રહ્યા છે.અને લેવિટનો એવો પણ દાવો છે કે, આમ આ અમેરિકા પણ જલ્દી જ કોરોના વાયરસના સંક્રમણ માથી બહાર આવી જશે. જો કે આ આશંકા એવી લગાવાઈ રહી છે કે,આ માટે અમેરિકાને તેમાથી બહાર આવવા માટે થોડો સમય લાગશે.
દરરોજ આવી રહેલા નવા કેસ ને જોતા માઈકલે એવો દાવો કર્યો છે કે આમ આ મોટાભાગના દેશોમા રિકવરી આવવાના ચાન્સીસ પણ ઘણા છે.ચીન અને દક્ષિણ કોરિયામા આવા નવા કેસની સંખ્યા મા સતત ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.જો કે, આમ અન્ય દેશોમા આંક હજી પણ નુકસાનીવાળો છે.પરંતુ આમ તેમા હવે વધુ તેજી નહિ આવે.વૈજ્ઞાનિકો નુ પણ એવુ માનવુ છે કે આમ અનેક દેશોમા મોટાભાગ ના આંકડા ઓછા ટેસ્ટિંગ ના કારણે પણ સામે નથી આવી રહ્યા.આમ તો જો કે તેમણે એવો પણ દાવો કર્યો કે આ હાલના આંક ના આધાર પર આગળ સંખ્યામા ઘટાડો જોવા મળી શકશે.અને ધીરે ધીરે પરિસ્થિતિ સુધરવા લાગશે.