કોરોના નો કહેર,આ યુવકે લોકડાઉન વચ્ચે બીજી પત્નીને મળવા પોલીસ પાસે માગી મંજૂરી,જાણો પોલીસે આપ્યો જબરદસ્ત જવાબ….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાઇરસને લઈને લોકો ખૂબ જ પરેશાન છે અને એવામાં સરકારે સમગ્ર ભારતમાં લોકડાઉન કરાવ્યું છે અને સઉદી અરબમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 2700થી પણ વધારે કેસ સામે આવ્યા છે તેવું જણાવવામાં આવ્યું છે પણ જ્યારે તેમાં 41 લોકોના મોત પણ થયા છે માટે ઘણા લોકો હેરાન થઈ ગયા છે અને ત્યારે જ એકદમ સખ્ખત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે માટે કોઈ ઘરની બહાર પણ નથી નીકળી શકતું.આ ઉપરાંત ત્યાં સંક્રમિત વિસ્તારોમાં સ્ટરલાઈજેશન પ્રોગામ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને આવા સમયે લોકડાઉનની વચ્ચે પોલીસ પાસે નવા નવા નુસખાવાળા લોકો ફરિયાદી બનીને આવે છે તેવું જણાવવામાં આવ્યું છે કોરોના વાઇરસના કારણે પોલીસ પણ ઘણી તકલીફો ઉઠાવી રહી છે અને એવામાં જેને લઈ અને પોલીસને ચહેરા પર ક્યારેક હાસ્યનું મોજૂ ફરી વળે છે.આ યુવજે એક પત્ની હોવા છતાં બીજી પત્નીને મળવા માટે માંગી મંજૂરી.અહીંયા જે વાત કરવામાં આવી છે જે દુબઈ પોલીસે મંગળવારના રોજ જણાવ્યું હતું કે તેમની પાસે એક ફોન આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે એક શખ્સે પોતાની બીજી પત્નીના ઘરે જવા માટે કર્ફ્યુ પાસની માગ કરી હતી અને તેની એક પત્નિ તો ઘરે હતી જ પણ તેની બીજી પત્નિને મળવા જવા માટે તેને પોલીસને જાણ કરી હતી અને આ હકીકતમાં જોઈએ તો દુબઈ પોલીસના ચીફ એક રેડિયો કાર્યક્રમમાં હાજર હતા અને જ્યાં તેઓ કોરોના વાયરસ અને લોકડાઉન સંબંધિત સૂચનાઓ આપી રહ્યા હતા.આ મુજબ અહીંયાના આ કાર્યક્રમમાં કોલર્સ સવાલ પૂછવામાં આવી રહ્યા હતા ત્યારે એક શખ્સે પોતાની બીજી પત્નીને મળવા જવા માટે પાસની માગ કરી હતી તેવી અહીંયા જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ કહ્યું હતું કે શું આ માટે મને મંજૂરી મળી શકે ખરી આવો પ્રશ્ન એ શખ્સે પૂછ્યો હતો.આ સવાલ સાંભળી અને પોલીસ પણ લાગી હસવા.આ શખ્સનો આવો પ્રશ્ન સાંભળીને પોલીસને પણ હસું આવ્યું હતુ અને આ સાંભળી અને રેડિયો લાઈવ પર હાજર દુબઈ ટ્રાફિક પોલીસના ચીફ બ્રિગેડિયર સૈફ મુહૈર અલ માઝરોઈ પણ હસવા લાગ્યા હતા અને તેમજ કહેવામાં આવ્યું હતું.ત્યારે તેમણે આ શખ્સને જણાવ્યું હતું કે તમારે બીજી પત્નીને ન મળવા જવું જોઈએ કારણ કે હાલમાં ખૂબ જ ખરાબ સમય ચાલુ છે અને એના માટે પાસ ન હોવાનું બહાનું સૌથી સારુ છે અને જો કે તેમણે સાથે એવું પણ જણાવ્યું હતું કે હાલમાં આવા સંજોગોમાં આ માટે મંજૂરી આપી શકાય નહીં કારણ હાલમાં લોકડાઉન ચાલુ છે અને થોડા દિવસ એક પત્નીથી કામ ચલાવો અને તેની સાથે રહો તેવું આ શખ્સને જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here