લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
અત્યાર સુધીમાં, સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના જોખમને જોતાં, સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે,ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.
જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે. આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો રાજ્યમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ ૧૯મી માર્ચના રોજ નોંધાયો હતો આ દિવસે કુલ ૨ કેસ નોંધાયા હતા.
જોકે આ જે પ્રથમ કેસથી લઈને અત્યાર સુધીના ૨૩ દિવસમાં કુલ ૩૭૮ લોકો કોરોના પોઝિટિવનો ભોગ બન્યાં છે.પહેલો કેસ નોંધાયા બાદ કેસની સંખ્યા ૧૦૦ સુધી પહોંચવામાં કુલ ૧૮ દિવસનો સમય લાગ્યો હતો.ત્યાર બાદના કુલ ૨૭૦ કેસ માત્ર પાંચ દિવસમાં નોંધાતા લોકો ડરી ગયાં છે.૧૯મી માર્ચે પ્રથમ કેસ નોંધાયા બાદ ૧૮ દિવસે એટલે કે ૫મી એપ્રિલના રોજ ગુજરાતમાં કુલ ૧૦૮ કેસ નોંધાઈ ચૂક્યાં હતા.ત્યાર બાદ બીજા જ દિવસે એટલે કે, ૭મી એપ્રિલે વધીને સીધે ૧૬૫ કેસ થયા હતા.એ પછી ૮, ૯ અને ૧૦મી એપ્રિલના રોજ તો કેસની ભરમાર થવા લાગી હતી.૮મી એપ્રિલના રોજ રાજ્યમાં એક જ દિવસે કુલ ૨૧ કેસ નોંધાયા હતા.
ત્યાર બાદ ૯મી એપ્રિલના રોજ ૯૫ અને આજે ૧૦મી એપ્રિલના રોજ કોરોના પોઝિટવના ૯૨ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે.મહત્વનુ છે કે રાજ્યમાં ટેસ્ટિંગ સેમ્પલની સખ્યામાં વધારો કરાતા છેલ્લા બે દિવસથી મોટીસંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.સૂત્રોના જણાવ્યાં પ્રમાણે હજુ આગામી દિવસોમાં આ કેસની સંખ્યામાં વધશે.કારણ કે વિદેશ અને આંતરરાજ્ય ટ્રાન્સમિશિનનો તબક્કો પૂર્ણ થયા બાદ લોકલ ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થયો છે.જેનુ ઉદાહરણ વડોદરાના નાગરવાડના વ્યક્તિથી કુલ ૩૮ લોકોને ચેપ લાગ્યો છે.
આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.