કોરોનાનો ટેસ્ટ કરાવવા સમયે,લેબ જો આટલા રૂપિયાથી વધારે લે તો તમે એને ના કહી શકો છો,જાણો આ નવો નિયમ..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રમાણમાં પ્રસરી રહ્યો છે અને કોરોના વાયરસ સામે લડવા માટે સરકારે લોકડાઉન પણ કરાવ્યું છે અને તે છતાં પણ કેસ દિવસેને દિવસે વધતાં જ જઇ રહ્યા છે અને આ વચ્ચે જો કોઇને શરદી કે ખાંસી હોય તો પણ લોકો ડરી રહ્યાં છે અને તેમને એવો ભય પેદા થાય છે કે કોરોનાના તો લક્ષણ નથીને અને આ વચ્ચે કોઇ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા માગતુ હોય તો પણ લેબના ભારે બિલના કારણે ખચકાટ થવો સ્વાભાવિક છે પણ ત્યારબાદ હવે તમારે ટેસ્ટ માટે કિંમતની ચિંતા કરવાની જરૂર નથી.કારણ કે જ્યાં કેન્દ્ર સરકારે દેશભરમાં કોરોના વાયરસના ટેસ્ટની કિંમતો નક્કી કરી છે એવું અહીંયા જાણવા મળ્યું છે.આટલાથી વધુ રૂપિયા ન લઇ શકે લેબ.ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે આ નવા નિયમ અનુસાર કોરોના વાયરસના ટેસ્ટ માટે લેબ 2500થી વધુ રૂપિયા ન લઇ શકે તેવું અહીંયા સરકારે બહાર પાડ્યું છે અને તેમજ ICMR એ 87 લેબની લિસ્ટ જારી કરી છે અને જેમાં આ કોરોના વાયરસનો ટેસ્ટ.ત્યારબાદ ICMR અનુસાર આ લેબ દેશના 15 રાજ્યોમાં સ્થિત છે તેવું પણ જાણવા મળ્યું છે અને તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 20 લેબ છે અને તેમજ તે બાદ તેલંગણામાં 12, દિલ્હીમાં 11, તમિલનાડુમાં 10, હરિયાણામાં 7, પશ્વિમ બંગાળમાં 6, કર્ણાટકમાં 5, ગુજરાતમાં 4, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 2-2 લેબ છે અને તેમજ જણાવ્યું છે કે જ્યારે ઉત્તરાખંડ અને ઓડિશામાં પણ 1-1 લેબ છે.તેમજ કહેવામાં આવ્યું છે કે જે ઉત્તર પ્રદેશ સરકારના પ્રિંસિપલ સેક્રેટરી અમિત મોહન પ્રસાદ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર જો કોઇ લેબે એક ચરણ ટેસિંગ માટે તેનાથી વધુ ફી લીધી હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ તેને ત્યાંથી કાઢવામાં આવશે અને તેમજ તમને જણાવી દઇએ કે એક ચરણ ટેસ્ટિંગમં એકવારમાં જ વાયરસના સંક્રમણની પુષ્ટિ થઇ જાય છે તેવું જણાવ્યું છે.ત્યારબાદ વાત ઉલ્લેખનીય એ છે કે જેમાં દેશમાં કોરોના વાયરસના આશરે 23,452 નવા કેસ સામે આવી ચુક્યાં છે અને હાલમાં પણ કોરોના સંક્રમિત કેસો વધતા જાય છે અને તેમાંથી 4,814 લોકો સાજા થઇ ચુક્યાં છે પણ ઘણા લોકોનું મોત પણ નીપજ્યું છે અને આ જીવલેણ વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 723 લોકોના મોત થઇ ચુક્યાં છે અને હજુ પણ અમુક લોકોની હાલત ગંભીર છે.

Previous articleસરકારે લોક ડાઉન માં આપી મોટી રાહત,જાણો કઈ દુકાનો અને બજારોને આપવામા આવી છુટ,જાણો વિગતવાર…
Next articleકોરોના વાયરસ: જાણો વિયતનામાં એ એવું શું કર્યું કે કોરોનાના કારણે દેશ માં એક પણ દર્દીનું મૃત્યુ ન થયું,કારણ છે જાણવા જેવું….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here