કોરોના સંકટ,જાણો હાલ અમેરિકા માં રહેતા ગુજરાતીઓ ની કેવી છે સ્થિતિ,જાણીને તમને પણ રડવું આવશે..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અત્યાર સુધીમાં, સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.કોરોના વાયરસના જોખમને જોતાં સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો.ચીનમાંથી શરૂ થયેલો કોરોના વાયરસ હાલ દુનિયાના વિવિધ દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે.અમેરિકામાં ગત દિવસોમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે.અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાયરસના 5,33,37 કેસ નોંધાયા છે.જ્યારે ત્યાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 20,601 લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસના ચેપગ્રસ્ત લોકો પૈકી કુલ 32,026 લોકો આ રોગમાંથી મુક્ત થઈને સાજા થઈ ગયા છે.અમેરિકામાં કોરોના વાયરસની મહામારીના કારણે અત્યાર સુધી 40 કરતા વધારે ભારતીય મૂળના અમેરિકન્સ અને ભારતીય નાગરિકના મોત થયા હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું છે.અમેરિકામાં કોરોના વાયરસના કારણે જે ભારતીયો અથવા ભારતીય મૂળના અમેરિકન્સના મોત થયા છે તેમાં કેરળના 17 લોકો, ગુજરાતના 10 લોકો, પંજાબના 4 લોકો, 2 આંધ્રપ્રદેશના અને 1 વ્યક્તિ ઓડિશાનો હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું છે.જે પૈકી મોટાભાગના લોકોની ઉંમર 60 કરતા વધુ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે અમેરિકામાં 1500 કરતા વધારે ભારતીય નાગરિક અને ભારતીય મૂળના અમેરિકન્સમાં કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સૌથી વધારે ગુજરાતીઓ ન્યૂજર્સી અને ન્યૂયોર્કમાં રહે છે કે જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.ન્યૂજર્સીમાં અત્યાર સુધી કોરોના વાયરસના 58,151 કેસ નોંધાયા છે જ્યારે કોરોનાના કારણે ત્યાં 2,183 લોકોના મોત થયા છે.જ્યારે અમેરિકાના ન્યૂયોર્કમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1,80,458 કેસ નોંધાયા છે અને ત્યાં 8,627 લોકોના મોત થયા છે. ન્યૂજર્સીમાં બિઝનેસ કરતા ભાવેશ દવેએ જણાવ્યું કે અમે ક્યારેય અગાઉ અમેરિકામાં આવી સ્થિતિ જોઈ નથી.ન્યૂજર્સીમાં ભારતીય મૂળના અમેરિકન્સ આગળ આવી રહ્યા છે અને લોકોને મદદ કરી રહ્યા છે.ત્યાં રાજભોગ સ્વીટ્સના અજીત, સચિન અને સંજય મોદી જર્સી સિટી મેડિકલ સેન્ટર ખાતે લોકોને ગુજરાતી ભોજન પૂરું પાડી રહ્યા છે.સોશિયલ મીડિયા પર જર્સી શહેરના નીલા પંડ્યાએ વિડીયો શેર કરતા એવી અપીલ કરી હતી કે આ મહામારીની ગંભીરતા સમજો.મારા પરિવારના પાંચ સભ્યો માંદા છે અને સ્થાનિક હોસ્પિટલમાં માત્ર બે લોકોને જ દાખલ કરવામાં આવ્યા છે.કારણકે ત્યાં પૂરતા પ્રમાણમાં બેડ નથી ન્યૂજર્સીમાં રહેતા 60 વર્ષીય રસિક પટેલની તબિયત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ સ્વાસ્થ્યવર્ધક માહિતી ફિલ્મી ખબરો ધાર્મિક વાતો રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here