કોરોના સંકટ,રાજ્ય સરકાર નો સૌથી મોટો નિર્ણય,આ ત્રણ તબક્કામાં હટાવવામાં આવશે લોક ડાઉન,જાણો વિગતવાર…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ગુજરાતમાં કોરોના વાઇરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 21 દિવસનું લોકોડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને આ મુજબ જ14મી એપ્રિલે ખતમ થઈ રહેલા આ લોકડાઉન બાદ ગુજરાત સરકાર તબક્કાવાર પ્રતિબંધો હટાવશે તેવું જણાવવામાં આવ્યું છે અને આ જે સૂત્રો મુજબ ગુજરાત સરકરારે કેન્દ્રને લોકડાઉનમાં તબક્કાવાર ઢીલ આપવા વિશે એક રિપોર્ટ મોકલ્યો છે અને જેમાં અમુક ત્રણ તબક્કામાં લોકડાઉન ખુલવાનું છે તેવા સમાચાર અહીંયા મળી આવ્યા છે અને ત્યારબાદ હાઈ લેવલ કમિટીએ કોવિડ-19ના કેસો અને ક્વોરન્ટાઈન કરાયેલા લોકોની સંખ્યાને આધારે રાજ્યને ત્રણ- ગ્રીન યેલો અને રેડ ઝોનમાં વહેંચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.જેના દ્વારા લોકડાઉન આ તબક્કાઓમાં ખુલી શકે છે તેવું જણાવવામાં આવ્યું છે.ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે આ બાબત સાથે સંકળાયેલા સૂત્રો પણ આ રિપોર્ટ મુજબ,ગ્રીન ઝોનમાં લોકોને બહાર નીકળવાની પરમીશન આપવામાં આવશે અને ધીમે ધીમે લોકડાઉન ખોલવામ આવશે અને તેમજ યેલો ઝોનમાં કેટલાક પ્રતિબંધો સાથે પણ બહાર નીકળી શકાશે અને રેડ ઝોનમાં ઘરની બહાર નીકળવાની પરમીશન નહીં હોય તો ત્યારે આનું પાલન કરવું પડશે અને આ મુજબ જ દરેક ફેઝ 10 દિવસના સમયના હશે તેવું જણાવવામાં આવ્યું છે.જેમાં આવી જ રીતે ગુજરાતમાંથી સંપૂર્ણપણે લોકડાઉન દૂર કરવામાં 30 દિવસનો સમય લાગશે તેવુ કહ્યું છે.અને આ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે ચર્ચા કરીને 14મી એપ્રિલ બાદ લોકડાઉનને કેવી રીતે ખોલી શકાય તે બાબતે મંતવ્યો મગાવ્યા હતા અને જેમાં ગુજરાત સરકાર દ્વારા આવી વાત કરવામાં આવી હતી અને આ મુજબ ઉલ્લેખનીય વાત એ પણ હતી કે તે ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે અને હાલમાં પણ આની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી છે અને જેના કારણે આવા ઘણા પ્રોબ્લેમ ઉભા થયા છે.તેની સાથે સાથે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે અમુક રાજ્ય સરકારના ટોચના સૂત્રો પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે આ કેન્દ્રને સૂચનો મોકલી દેવામાં આવ્યા છે અને તેના પરનો અંતિમ નિર્ણય 14મી એપ્રિલ બાદ બદલવામાં આવી શકે છે અને તેમજ રાજ્ય સરકારે તેવા પણ સૂચનો કર્યા હતા કે જેમાં પહેલા ફેઝમાં જરૂરી સુવિધાઓ માટે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એકમોને છૂટ આપવામાં આવશે અને આ મુજબ અન્ય કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ગાઈડલાઈન્સ મુજબ સુરક્ષા અને સાવધાની સાથે બીજા અને ત્રીજા ફેઝમાં શરૂ થઈ શકે છે અને આ મુજબ નક્કી કરવામાં આવ્યું હતું.જેના રિપોર્ટમાં પણ તેવો ઉલ્લેખ કર્યો છે કે સ્કૂલ, કોલેજ અને એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ લોકડાઉન બાદના બીજા અને ત્રીજા ફેઝમાં શરૂ કરવામાં આવી શકે છે તેવું જણાવવામાં આવ્યું છે.ત્યારબાદ રાજ્ય સરકારે પણ એવું સૂચન કર્યું હતું કે હાલમાં લોકડાઉન સંપૂર્ણ રીતે ખતમ ન થાય ત્યાં સુધી શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ રાખવું જોઈએ કારણ કે આ કોરોના વાઇરસ એ ખતરનાક છે અને જ્યારે એરલાઈન્સ અને ટ્રેનને ત્રીજા ફેઝમાં પરમીશન આપવી જોઈએ અને આ મુજબ મોલ્સ અને મલ્ટીપ્લેક્સ લોકડાઉન સંપૂર્ણ ખતમ ન થાય ત્યાં સુધી બંધ રાખવા જોઈએ આવી વિચારણા રજૂ કરવામાં આવી છે.તેમજ ટોચના સરકારી અધિકારીએ પણ એવું જણાવ્યું હતું કે આ સૂચનો કોરોના વાઇરસની હાલની સ્થિતિને જોતા જ અને લોકડાઉનથી રાજ્ય સરકારને થઈ રહેલા આર્થિક નુકસાનને જોતા કરાયા છે અને ત્યારબાદ આ અધિકારી મુજબ લોકડાઉન તબક્કાવાર રીતે બંધ કરવું જોઈએ કે નહીં અને તેના પરનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે તેવું જણાવ્યું છે અને જો કેન્દ્ર સરકાર લોકડાઉન વધારે છે તો રાજ્ય સરકાર તે નિર્ણયનું પાલન કરશે.આ છે રાજ્ય સરકારે કરેલા અન્ય સુચનો.લોકડાઉન સંપૂર્ણપણે ખતમ નહીં થાય ત્યાં સુધી ફરજિયાત માસ્ક પહેરવું પડશે.ત્યારબાદ ટ્રાન્સ્પોર્ટેશન પર લોકડાઉન રહે ત્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.ધાર્મિક, રાજકીય અને સામાજિક રીતે એકઠા થવા પર પ્રતિબંધ રહેશે.બધી સરકારી ઓફિસ 50 ટકા સ્ટાફ સાથે વૈકલ્પિક દિવસોમાં ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.રેસ્ટોરન્ટ પોતાના પ્રિમાઈસીસમાં લોકડાઉન સુધી સર્વ કરી શકશે અને આ મુજબ પહેલા ફેઝમાં પાર્સલ સર્વિસ ચાલુ કરાશે.

Previous articleકોરોના નો આતંક,14 મહીનાનું આ બાળક કોરોના સામે હારી ગયું જંગ, અને 2 દિવસ પછી થયું મોત…
Next articleતુલસી એક ઔષધિ જરૂર છે,પણ એને ક્યારેય મોમાં નાખીને ચાવવી ના જોઈએ, કારણે કે,જાણો એનું કારણ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here