લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાઇરસને લઈને લોકોએ ઘણો હાહાકાર મચાવી દીધો છે અને આ કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે દેશનું પોલીસ ડિપાર્ટમેન્ટ હિમ્મતથી સામનો કરી રહ્યું છે અને ડોક્ટરો પણ રાત દિવસ મહેનત કરીને લોકોને બચાવી રહ્યા છે અને તેમજ અત્યારસુધી તમે લેડી પોલીસના હાથમાં બંદૂક અને લાકડી જ જોઇ હશે પરંતુ મધ્યપ્રદેશની મહિલા પોલીસ હવે આ હાથથી માસ્ક અને મોજા તૈયાર કરી રહી છે.ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે આ કોરોના વાઇરસથી બચવા માટે ઘણા લોકોએ અલગ અલગ રસ્તા અપનાવ્યા છે અને જાણવા મળ્યું છે કે મહિલા પોલીસ રોજ 10થી 12 કલાક કામ કરી અને આ માસ્ક તૈયાર કરી રહી છે અને તેમની આ ટીમમાં અંદાજે 8 લેડી કોન્સ્ટેબલ છે તેવી જાણ થઈ છે.
ત્યારબાદ આ મહિલા પોલીસ રોજ 10થી 12 કલાક કામ કરી અને આ માસ્ક તૈયાર કરી રહ્યા છે અને તેમની આ ટીમમાં અંદાજે 8 લેડી કોન્સ્ટેબલ છે તેવું જાણવા મળ્યું છે.બાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ માસ્ક તૈયાર કરવાની સાથે સાથે આ મહિલા કોન્સ્ટેબલ શહેરમાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સનું પાલન કરવા માટે શહેરમાં ડ્યુટી પણ કરે છે.
લોકોને સમજાવી રહી છે અને સમગ્ર દેશમા કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે અને આવા સમયમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પોલીસે સમગ્ર દેશમાં એલર્ટ જોવા મળી રહી છે અને 24 કલાક લોકોને મદદ આપી રહી છે.
જ્યારે આ લોકડાઉન જાહેર કર્યા બાદ 24 કલાક સુધી પોલીસનો સેવા કરી રહી છે અને લોકોને મદદ કરી રહી છે તેની સાથે જ આ લોકો ગરીબોને જમવાની પણ વ્યવસ્થા કરી રહ્યા છે અને જે જોઈને અનેક લોકોને જીવ બળે છે તેમના માટે જમવાનું ચા-પાણી સહિતનની તમામ સગવડો પણ કરી આપે છે પરંતુ અહી પાંચ જેટલી મહિલા કોન્સ્ટેબલે માસ્ક અને ગ્લવ્ઝ સીવીને લોકોને આપી રહ્યાં છે.