લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે જ્યારે 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે.કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે.જેથી એક સવાલ એ છે કે શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.
મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે, તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે, બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.
કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે. તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે. કોરોના વાયરસના કારણે હાલમાં જ આયુષ મંત્રાલયે શરીરને રોગોથી લડવાની ક્ષમતા વધારવા માટે ચવનપ્રાશ ખાવા, યોગ કરવા હર્બલ ટી-કાવો અને ગરમ પાણી પીવાની સલાહ આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધિત કરતા 3 મેં સુધી લોકડાઉન વધારવાનું એલાન કર્યું અને આયુષ મંત્રાલયની સલાહ માનવાની વાત પણ કહી.કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે 4 સલાહ આપી છે. જેમાં તેમણે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની ટિપ્સ આપી છે.આવી સ્થિતિમાં અમે તમને જાણાવવા જઈ રહ્યા છીએ કે તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ શું ખાઈને વધારી શકો છો.સંક્રમણની સ્થિતિ બને જ નહી તેમા માટે ચવનપ્રાશ ખાઓ આયુર્વેદ અને નેચુરોપેથી નિષ્ણાંત ડો. કિરણ ગુપ્તાએ જણાવ્યા અનુસાર ઈમ્યુનિટીને વધારવા માટે દરરોજ ગાયના દૂધની સાથે ચવનપ્રાશ ખાવાની સલાહ આપવામાં આવી રહી છે.
અથવા આંબળા, એલોવેરા અથવા વીટગ્રાસનું જ્યુસ પીવુ પણ ફાયદો આપી શકે છે.તે શરીરને સુરક્ષાકવચ આપે છે એને તે વાત-પિત્ત-કફને દૂર કરે છે. ઈમ્યુનિટી વધારીને આ રીતે કરો બચાવ આયુર્વેદમાં કોરોના નામની એવી બીમારીનો ઉલ્લેખ નથી.પરંતુ સંક્રમણ અને લક્ષણોની સમાનતાના આધાર પર આ પદ્ધતિમાં તેની તુલના વાત-શ્લેષ્મિક જ્વરથી કરી શકાય છે.આયુર્વેદમાં કોઈ પણ રોગના ઉપાયને વધુ રોગ પ્રતિરોધક ક્ષમતાને તેના બચાવ પર જોર આવામાં આવ્યું છે.
નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ જયપુરના એસોસિએટ પ્રોફેસર ડો સીઆર યાદવ જણાવે છે વાયરસથી બચાવની રીતો. રોગ પ્રતિકારક શક્તિ વધારવાના આ છે 5 ઉપાય.તુલસીના 20 પત્તા સારી રીતે સાફ કરી તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ગાળી લો હવે આ પાણીમાં એક ચમચી વાટેલું લસણ અને તજનો પાવડર નાખીને પાણી અડધુ રહેવા પર ઉકાળો.તેમાં થોડુ મધ ઉમેરીને દિવસમાં 2થી 3 વખત તે લો. તેને તાજુ જ બનાવીને પીવો તુલસીના 20 પત્તા આદુનો એક નાનો ટુકડો અને 5 કાળામરીને ચામાં નાખીને ઉકાળો અને તે ચાનું સેવન કરો. તેનું સેવન સવારે અને સાંજના સમયે કરી શકાય છે.
બે ચાની વચ્ચે 10થી 12 કલાકનો ગેપ રાખો.રોજ સ્નાન કર્યા બાદ નાકમાં સરસીયાનું તેલ અથવા તલના તેલનું એક એક ટીપુ નાખો.જો તમે કોઈ સાર્વજનિક સ્થળ પર જઈ રહ્યા છો તો ઘરેથી નિકળતા પહેલા પણ આ કરી શકો છો.કપૂર, ઈલાયચી અને જાવંત્રીનું મિશ્રણ બનાવી લો અને તેને રૂમાલમાં રાખીને સમય-સમય પર સુંઘતા રહો. આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો. અને હા,તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.