કોરોના વાયરસ ને લઈને થયું સંશોધન,જાણો આ વાયરસ માણસ ના સરીર માં પ્રવેશ કર્યા પછી સરીર માં કેવા ફેરફાર કરે છે,જાણો વિગતવાર…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાયરસ ખૂબ જ પ્રસરી રહ્યો છે અને એવામાં કોરોના સામે સંશોધન કરી રહેલા શાંઘાઈ અને ન્યુ યોર્કના સંશોધનકર્તાઓએ ચેતવણી આપી દીધી છે કે જેમાં જણાવ્યું છે કે આ HIVના દર્દીઓની જેમ કોરોના વાયરસ શરીરના અગત્યના રોગ પ્રતિકારક કોષોને નષ્ટ કરીને શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટાડી શકે છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.ત્યારબાદ અહીંયા કહેવામા આવ્યું હતું કે જે આપણા શરીરમાં T Lymphocytes એટલે કે T કોષો આવેલા હોય છે જેના કારણે જે બહારના હાનિકારક તત્વોની ઓળખ કરીને તેનો નાશ કરવામાં આવે છે અને ત્યારબાદ આમ કરવા માટે તે સંક્રમિત કોષની કોષ દિવાલમાં એક કાણું વધારે પાડે છે અને તેમજ કહેવાય છે કે આ એક ઝેરી રસાયણ છોડે છે અને જે રસાયણ આખરે તે સંક્રમિત કોષ અને એ કોષની અંદર રહેતા વાયરસ હોય છે તેવી જાણ થઈ છે.તેમજ બંનેને નષ્ટ કરી દે છે, કોરોના વાયરસ T કોષોને તેમના કામમાં અસમર્થ બનાવી દે છે તેવું પણ જાણવા મળ્યું છે અને એવામાં ચિંતાજનક વાત એ છે કે કોરોના વાયરસ ઉપર રહેલા સ્પાઈક પ્રોટીન T કોષોની અંદર જઈને તેમને શરીરનું રક્ષણ કરવાના તેમના કામમાં અસમર્થ બનાવી દે છે અને તેમજ કહેવામાં આવ્યું છે કે જેમાં નોંધનીય વાત એ છે કે આ પહેલાના Sars વાયરસ કે અન્ય કોરોના વાયરસ T કોષો ઉપર આવી જોખમી અસર કરી શકતા નહોતા.જેના કારણે આ અંગેનું સંશોધન Cellular & Molecular Immunology નામની જર્નલમાં આ અઠવાડિયે પ્રકાશિત થયું છે તેવું જાણવા મળ્યું છે.તેની સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ફેબૃઆરીમાં ચેંગ યોંગવેન.તેમના સાથીઓએ પ્રકાશિત કરેલા તબીબી અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.કોરોનાના આ દર્દીઓમાં ખાસ કરીને ઘરડા વ્યક્તિઓ અને ગંભીર અસરો ધરાવતા લોકોમાં T કોષોનું પ્રમાણ ચિંતાજનક રીતે ઓછું જોવા મળ્યું હતું અને જે બાળકો અને જુવાનો લોકોમાં આનો આંકડો ઓછા પ્રમાણમાં છે તેવું જાણવા મળ્યું છે અને આ ઉપરાંત કહેવાય છે કે જેમાં મૃત્યુ પામેલા 20થી વધુ દર્દીઓની ઓટોપ્સીમાં પણ જાણવા મળ્યું હતું કે જેમાં તેમની રોગપ્રતિકારક શક્તિ બિલકુલ નષ્ટ થઇ ગઈ હતી અને તેમજ કહેવાય છે કે વૈજ્ઞાનિકો પણ આ લક્ષણની સરખામણી અતિ ગંભીર HIV Aids અને ઇબોલા સાથે કરી રહ્યા છે તેવી જાણ થઈ છે.પણ આ સારા સમાચાર છે, ત્યારબાદ જો કે અહીંયા એક આશાસ્પદ સમાચાર એવા પણ મળ્યા હતા કે જેમાં આ HIV અને કોવિડ 19 વચ્ચેનો મોટો તફાવત એ છે કે HIV T કોષોની અંદર જઈને પ્રજોત્પતિ કરીને પોતાની સંખ્યા વધારી દેતો હતો અને આમ કરવાથી તેમાં વધુ કોષો સંક્રમિત કરી શકે તેમ હતું અને જયારે આ વાયરસ એક વખત T કોષમાં દાખલ થાય પછી પણ તે પ્રજોત્પતિ કરી શકતો નથી એમ જાણવા મળ્યું છે અને આ મુજબ વૈજ્ઞાનિકો પણ એવું માને છે કે કદાચ બંને વચ્ચેની લડાઈના અંતે કોરોના વાયરસ અને T કોષ અંદરોઅંદર જ નષ્ટ થઇ જતા હશે એવું બની શકે છે તેવું જણાવવામાં આવ્યું છે.

Previous articleજો તમે પણ શનિદેવ ને પ્રસન્ન કરવા માંગતા હોય તો,કરો આ સરળ ઉપાય,હંમેશા રહશે શનિદેવ નો હાથ તમારા પર..
Next articleજો તમે પણ છોકરીઓ ને ઈમ્પ્રેસ કરવા માંગતા હોય તો રાખો આ વાતો નું ધ્યાન, છોકરીઓ થઈ તમારા પ્રેમ માં પાગલ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here