કોરોના વાયરસ ને લઈને ને સુપ્રીમ કોર્ટ નો સૌથી મોટો નિર્ણય,કહ્યું દેશ માં કોરોના વાયરસ ની તપાસ મફત કરાશે,જાણો વિગતવાર..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અત્યાર સુધીમાં, સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.કોરોના વાયરસના જોખમને જોતાં, સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે,ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે, બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે, કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો.કોરોના વાયરસ ને લીધે સમગ્ર દેશ મા લોકડાઉન જાહેર કરવામા આવ્યું છે. આ લોકડાઉન ૧૪મી એપ્રિલ સુધી યથાવત રહેશે.અત્યાર ના સમય મા, હર એક ને પોતપોતાના ઘરે કેદ કરવા મા આવે છે.જો કે લોકડાઉન થોડાક દિવસ મા જ સમાપ્ત થશે ત્યાં મૂંઝવણ ની સ્થિતિ છે.અહેવાલો મુજબ, કોરોના વાયરસ થી સંક્રમિત દર્દીઓ ની સંખ્યા મા સતત વધારો થવા ને કારણે કેટલીક જગ્યાએ સરકાર લોકડાઉન ની અવધિ વધારવા નુ વિચારી રહી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મા થી પ્રાપ્ત થતી નવીનતમ માહિતી મુજબ, દેશ મા કોરોના થી પીડિત દર્દીઓ ની સંખ્યા પાંચ હજાર ને પાર થઈ ગઈ છે, જેમાં કુલ ૧૬૭ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.એક તરફ વ્યક્તિ આ બિમારી થી બચવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે ખાનગી લેબ્સ કોરોના વાયરસ ની તપાસ માટે રૂ. ૪,૫૦૦ લે છે.તાજેતર મા ઉચ્ચ ન્યાયાલય મા તેની સામે એક અરજી દાખલ કરવામા આવી હતી, ત્યારબાદ હુકમ આવ્યા છે કે કોરોના વાયરસ ની તપાસ સંપૂર્ણ દેશ મા નિઃશુલ્ક થશે.ઉચ્ચ ન્યાયાલય એ હુકમ આપ્યો છે કે કોવિડ -૧૯ ની નિશ્ચિત સરકારી પ્રયોગશાળાઓ અથવા ખાનગી લેબોરેટરી મા મફત તપાસ કરવામા આવે.તેમજ સરકાર ને પણ આ માટે હુકમ બહાર પાડવા જણાવ્યું છે.આ કેસ ની સુનાવણી દરમિયાન ઉચ્ચ ન્યાયાલય એ કહ્યું હતું કે તપાસ માટે પૈસા લઈ શકાશે નહીં. ન્યાયાલયએ વધુ મા જણાવ્યુ કે ખાનગી લેબ ને પણ કોરોના વાયરસ ની તપાસ માટે પૈસા લેવા ની મંજૂરી નથી.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleરાધાબીનોદ પાલ:એક એવો ભારતીય જેની જાપાનમાં ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે,જાણો એવું તો શું હશે કારણ…
Next articleઆ પતિ પત્નીને નક્કી કર્યું હતું કે કોઈ દિવસ આપડે બાળક પેદા નહીં કરીએ,પણ પત્ની બીજા યુવક સાથે થઈ ગર્ભવતી,જાણો આગળ શુ થયું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here