લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 3 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હવે કોરોનાએ ભારતમાં પ્રવેશ આપ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે.કોરોના વાયરસના જોખમને જોતાં સંશોધનકારો અને ડોકટરોએ તેનાથી બચવા માટે કેટલીક નવી ટીપ્સ સૂચવી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે. મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે, તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે, કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે. આ ટીપ્સ તમને કોરોના વાયરસના ચેપને ટાળવામાં મદદ કરશે.
કોરોના વાયરસથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય અનેક સંશોધન સંસ્થાઓ દ્વારા સલામતીની કેટલીક વિશિષ્ટ સૂચનો આપવામાં આવી છે.આ ટીપ્સ નીચે જાણો અને તમે કોરોના ચેપથી પોતાને બચાવવા કેવી રીતે મદદ કરી શકો છો. COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાંથી માસ સેમ્પલીંગના ભાગરૂપે ચકાસણી માટે મોકલાયેલા 2 સેમ્પલના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.જેમાં ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામના 60 વર્ષના વૃધ્ધ મહિલા સરિતાબેન નટવરભાઈ જાધવ અને ગરૂડેશ્વર તાલુકાના ખડગદા 26 વર્ષના યુવાન કિરણ કંચનભાઈ બાબરનો સમાવેશ થાય છે.
નર્મદા જિલ્લામાં હોમ ક્વોરોન્ટાઇન હેઠળની 17 વ્યક્તિઓનું 15 મી એપ્રિલે હોમ ક્વોરોન્ટાઇન પૂર્ણ થયુ છે.તેમજ આયુર્વેદિક કોલેજ બોય્ઝ હોસ્ટેલ ફેસેલીટી બેઝ ક્વોરોન્ટાઇન હેઠળની 13 વ્યક્તિઓને રજા અપાઇ છે.આમ, જિલ્લામાં આજની સ્થિતિએ કુલ 33 વ્યક્તિઓ ક્વોરોન્ટાઇન હેઠળ છે.તદ્દઉપરાંત જિલ્લામાં માસ સેમ્પલીંગની હાથ ધરાયેલી કામગીરી અન્વયે એકત્ર કરવામાં આવી રહેલ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવી રહ્યા છે. કિરણે ગુજરાત એક્સકલુઝીવ સાથેની વાતમાં જણાવ્યું હતું કે હું સામેથી ચેકઅપ માટે ગયો હતો હું હમણા બિલકુલ શારીરિક રિતે સ્વસ્થ છું.કોરોના વાઇરસથી ગભરાવવાની જરૂર નથી તંત્રને સાથ સહકાર આપવો જોઈએ.
સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ.અત્રે એ ઉલ્લેખનીય છે કે કિરણ સુરતની એક હોસ્પિટલમાં ટેક્નિશિયનની જોબ કરે છે. એ આજથી 20-22 દિવસ પેહલા સુરતથી પોતાના વતન ખડગડા ખાતે આવ્યો હતો.જ્યારે ડેડીયાપાડાની 60 વર્ષીય મહિલા ડેડીયાપાડાથી અન્ય શહેરમાં સોનોગ્રાફી માટે ગઈ હતી એ બાદ એનું સેમ્પલ ચેક કરવામાં આવતા રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બન્નેવ કોરોના પોઝિટિવ દર્દીઓની હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે.સાથે સાથે દર્દીઓના બન્નેવ ગામોને બફર ઝોન જાહેર કરાયા એવી સંભાવનાઓ છે.
એ ગામમાં કોઈ આવી શકે નહીં કે કોઈ બહાર જઈ પણ શકે નહીં. મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.