લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસના કારણે ઘણા લોકો તકલીફમાં છે અને તેમજ લોકોને આ વાયરસનો ચેપ ના લાગે એ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે અને એ પણ વધારવામાં આવ્યું છે કે 15 એપ્રિલથી 3 મેં સુધી લંબાવવામાં આવ્યું છે અને આવામાં ભારતમાં મે મહિનાના મધ્યમાં કોરોના વાયરસ ચરમ પર પહોંચી શકે છે અને ત્યારબાદ તેમા ઘટાડો થતો જોવા મળશે એવું કહેવાય છે પણ ટાઈમ્સ નેટવર્કે ગ્લોબલ કન્સલ્ટિંગ ફર્મ પ્રોટિવિટી સાથે મળીને કરેલા સ્ટડીમાં આ વાત કહેવામાં આવી છે કે ટાઈમ્સ ફેક્ટ ઈન્ડિયા આઉટબ્રેક રિપોર્ટ એ ત્રણ અલગ-અલગ શક્યતાઓને જુએ છે.તેમજ તેવું સૂચવે છે કે ભારતમાં 22 મેની આસપાસ કોરોના વાયરસના કેસની સંખ્યા 75 હજારને પાર થઈ શકે છે અને આ વાયરસ ખબ જ પ્રસરી રહ્યો છે.ત્યારબાદ જાણવા મળ્યું છે કે આ ટીમે કોરોના વાયરસની પ્રગતિની આગાહી કરવા માટે ત્રણ મોડેલો બનાવ્ચા છે અને તેમજ દરેક મોડેલ પણ અલગ-અલગ પરિસ્થિતિઓમાં મહામારી કેવી રીતે ફાટી નીકળશે તેનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે અને તેમજ સરકાર અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રતિક્રિયા કેવી રહેશે તે પણ દર્શોવવામાં આવ્યું છે.
તેમજ આ રિપોર્ટમાં ત્રણ મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ પર્સન્ટેજ મોડેલ, ધ ટાઈમ સીરિઝ મોડેલ અને ધ સસ્પેક્ટિબલ એક્સપોઝ્ડ ઈન્ફેક્ટેડ રિકવર્ડ (SEIR)મોડેલ અને તેમજ આ પર્સન્ટેજ મોડેલ ઈટાલી અને અમેરિકામાં પણ આ રોગના ફેલાવા માટેના ટ્રેન્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ત્યારબાદ વાત કરવામાં આવે તો ધ ટાઈમ સીરિઝ મોડેલ ચીન અને દક્ષિણ કોરિયાના સમયગાળા દરમિયાનના ડેટાને ધ્યાનમાં લે છે અને તેમજ તેને ભારતના ડેટા માટે અનુકૂળ કરવામાં આવ્યું છે અને SEIR મોડેલથી જાણ થાય છે કે આ મહામારી ઓગસ્ટ સુધી દેશમાં રહી શકે છે અને તેમજ આવા કેટલાક રાજ્યો મેના અંત અથવા જૂનની શરૂઆત સુધીમાં આ સંકટમાંથી બહાર આવી શકે છે તેમજ તે જ્યારે સૌથી વધારે સંક્રમણવાળા રાજ્યોને આ મહામારીમાંથી બહાર આવવા માટે વધુ એક મહિનાનો સમય લાગી શકે છે અને તેનું કઈ નક્કી કહી શકાતું નથી.
પણ આ રિપોર્ટમાં બે સિનારિયોની આગાહી પણ કરવામાં આવી છે અને જેના કારણે જ્યારે કેસની સંખ્યા ઝીરોએ પહોંચી શકે છે અને તેમજ આ પહેલા સિનારિયો મુજબ જો લોકડાઉન 15 મે સુધી વધારવામાં આવ્યું છે અને સપ્ટેમ્બર સુધીમાં કેસની સંખ્યા ઝીરો થઈ જશે પણ બીજા સિનારિયોનું માનવું એવું છે કે જો લોકડાઉન 30 મે સુધી લંબાવાયું તો જૂન મહિનાના માધ્યમાં કેસની સંખ્યા ઝીરો થઈ જશે તેવું જણાવવામાં આવ્યું છે.